
Bhavnagar : ભાવનગરમાં રેલવે ક્વાર્ટરમાં કેમિકલ્સની મદદથી બનાવટી વિદેશી દારૂ તૈયાર કરી વેચવાના કેસમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે.

Bhavnagar : ભાવનગર જિલ્લામાં હની ટ્રેપના ચકચારી કેસમાં પોલીસે આરોપીઓનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ કેસમાં મહિલા સહિત ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી.

Bhavnagar Laththakand Police Action: ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ભાવનગર રેન્જ IG રાજેન્દ્ર અસારીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે. બેઠકમાં ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લાના...

Bhavnagar Poison Liquor Case: ભાવનગરમાં ભેળસેળયુક્ત ઝેરી દારૂના સેવનથી સર્જાયેલી ગંભીર ઘટનાને પગલે કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ આજે એસ.પી. કચેરી ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી સમગ્ર પ્રકરણની ઊંડાણપૂર્વક...

Bhavnagar Liquor Case: ભાવનગરમાં સામે આવેલા દારૂકાંડને લઈને પોલીસ વિભાગમાં કાર્યવાહીનો દોર યથાવત્ છે.

Bhavnagar Fake Liquor Case: ભાવનગર જિલ્લામાં નકલી દારૂ મામલે જિલ્લા પોલીસ વડાએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલામાં વરતેજ પોલીસ સ્ટેશનના 4 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ નકલી દારૂના કેસમાં 15થી વધુ બુટલેગરો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. વરતેજ પોલીસના 4 કર્મચારી સસ્પેન્ડ નકલી દારૂના મામલાને ગંભીરતાથી લેતા ભાવનગર જિલ્લા પોલીસ વડા દ્વારા વરતેજ પોલીસ સ્ટેશનના ચાર...

Bhavnagar Duplicate Liquor Case: ભાવનગર જિલ્લામાં ડુપ્લીકેટ દારૂના સેવનના શંકાસ્પદ બનાવને પગલે તંત્ર અને પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ કુલ 22 લોકો અસરગ્રસ્ત થયા છે, જેમાંથી 18 લોકો હાલ સારવાર હેઠળ છે, જ્યારે 4 લોકોનાં મોત થયા છે. જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલના જણાવ્યા મુજબ, સમગ્ર મામલે તંત્ર દ્વારા ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવી રહી છે....

Swaminarayan Gurukul: ભાવનગર શહેરમાં સ્વામિનારાયણ ગુરુકુળના સંચાલક કે.પી. સ્વામીને બ્લેકમેલ કરીને રૂપિયા 5 કરોડની ખંડણી માંગવામાં આવી હોવાની ફરિયાદ સામે આવતા ચકચાર મચી છે. સમગ્ર મામલે ઘોઘા રોડ પોલીસ મથકે પતિ-પત્ની સહિત ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ખંડણી અને બ્લેકમેલિંગ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

Bhavnagar News: ભાવનગરના તરસમીયા રોડ પર આવેલી મહાદેવનગર સોસાયટીમાં ગત 26 મે,2026ના રોજ પાડોશીઓ વચ્ચે કચરો અને એંઠવાડ નાંખવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. આ મામલે પાડોશીઓ અને તેમના પરિવારને ગંદકી ન કરવા બાબતે સમજાવ્યા હતા.

Bhavnagar News: ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં સાયબર ફ્રોડના કેસમાં મહુવા ટાઉન પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. કુલ રૂપિયા 9,46,084ના સાયબર ફ્રોડના નાણાં મ્યુલ બેંક ખાતાઓ મારફતે ટ્રાન્સફર થયાના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

Bhavnagar News: ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માત બાદ દારૂની મોટી રેલમછેલ સામે આવી છે. અકસ્માત થયેલી ઇનોવા કારમાંથી વિદેશી દારૂ અને બિયરના મોટા જથ્થાની પોલીસને મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.