
Suryakumar Yadav: સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2026 માટે મુંબઈએ સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવ્યા છે. જાણો ટીમમાં કયા ખેલાડીઓને સ્થાન મળ્યું અને પ્રથમ મેચ ક્યારે રમાશે.

Ishan Kishan: ઈશાન કિશને ન્યૂઝીલેન્ડ સામે 61 રનની ઈનિંગ સાથે સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તોડ્યો અને એક વર્ષમાં સૌથી વધુ T20I રન બનાવનાર ભારતીય બન્યો.

Abhishek Sharmaએ ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ T20Iમાં પોતાની ઈનિંગના પહેલા બોલ પર સિક્સર ફટકારીને ઈતિહાસ રચ્યો. તેને વધુ એક વિશ્વ રેકોર્ડ પણ બનાવ્યો છે.

Ishan Kishan પાસે ન્યૂઝીલેન્ડ સામેની T20I સિરીઝમાં ઈતિહાસ રચવાની તક હશે. પ્રથમ T20Iમાં 7 રન બનાવીને તે સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તોડી નાખશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફરી એકવાર T20 ઈન્ટરનેશનલ સિરીઝ શરૂ થવા જઈ રહી છે. 5 મેચની સિરીઝની પહેલી મેચ 22 ઓક્ટોબરે રમાશે. આ દરમિયાન તમને જણાવી દઈએ કે બંને ટીમ વચ્ચે રમાયેલી T20 ઈન્ટરનેશનલ મેચમાં કયા ભારતીય બેટ્સમેને સૌથી વધુ રન બનાવ્યા છે.

Abhishek Sharma: ભારતીય ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માનું બેટ વેસ્ટ ઈન્ડિઝ સામેની ચોથી T20 મેચમાં અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યું ન હતું, પરંતુ તેમ છતાં એક મોટો રેકોર્ડ નામે કર્યો.

Suryakumar Yadav: ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવે દુબઈમાં નવું ઘર ખરીદ્યું છે. તેને શાહરૂખ ખાનના મકાન પાસે એક લક્ઝુરિયસ મિલકતમાં રોકાણ કર્યું છે.

Ishan Kishan 2026માં ટીમ ઈન્ડિયામાં પાછા ફર્યા બાદ બેટથી શાનદાર ફોર્મમાં છે, જેમાં તેને વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 સિરીઝની બીજી મેચમાં 43 રનની ઈનિંગ સાથે બીજી મોટી સિદ્ધિ હાંસલ કરી.

ઈશાન કિશને આ વર્ષે અત્યાર સુધી T20I મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તે આગામી દિવસોમાં સૂર્યકુમાર યાદવને પાછળ છોડી શકે છે. તમને જણાવી દઈએ કે T20I ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન કોણ છે.

T20I Cricket: શ્રેયસ ઐયર હજુ સુધી T20I ક્રિકેટમાં કેપ્ટન તરીકે 500 રનનો આંકડો પાર કરી શક્યો નથી. તમને જણાવી દઈએ કે T20I ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીય કેપ્ટન કોણ છે.