
Ind Vs Eng: ઈંગ્લેન્ડ મહિલા-A સામેની સિરીઝ માટે ઈન્ડિયા-Aની ત્રણ ટીમ જાહેર થઈ છે. અનુષ્કા શર્મા T20 અને વનડેની કેપ્ટન, જ્યારે મિન્નુ મણિ મલ્ટી-ડે ટીમની કેપ્ટન બન્યાં છે.

IND Vs SA: સાઉથ આફ્રિકા પ્રવાસ માટે BCCIએ ભારતીય મહિલા ટીમ જાહેર કરી છે. સ્મૃતિ મંધાના ત્રણેય ફોર્મેટની કેપ્ટન અને શેફાલી વર્મા T20ની વાઈસ કેપ્ટન બની.

Ind Vs Zim: ઝિમ્બાબ્વે સામે વિમેન્સ વનડે સિરીઝની અંતિમ મેચમાં ભારતે જીત મેળવી. ભારતીય ટીમને એક નાનો ટાર્ગેટ આપવામાં આવ્યો. આ સિરીઝ વડોદરાના મેદાન પર યોજાઈ હતી.

ICC ODI રેન્કિંગમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ટીમ ઈન્ડિયાની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ પોતાનું નંબર વન સ્થાન ગુમાવ્યું છે. લૌરા વોલ્વાર્ડે નંબર વન પર પોતાનું સ્થાન મેળવ્યું છે.

Harmanpreet Kaurએ ઝિમ્બાબ્વે વિમેન્સ ટીમ સામે 3 મેચની ODI સિરીઝની બીજી મેચમાં શાનદાર સદી ફટકારી, જેના કારણે તે મિતાલી રાજને પાછળ છોડી દેવામાં સફળ રહી.

Team Indiaએ અંતિમ T20 મેચમાં ઝિમ્બાબ્વેને 92 રનથી હરાવીને સિરીઝ 3-0થી જીતી લીધી. પહેલા બેટિંગ કરતા ભારતે 216 રન બનાવ્યા, જવાબમાં ઝિમ્બાબ્વે ફક્ત 124 રન જ બનાવી શક્યું.

Shafali Verma: ભારતીય વિમેન્સ ક્રિકેટર શેફાલી વર્માને ઝિમ્બાબ્વે સામેની બીજી T20I દરમિયાન ICC આચારસંહિતાનો ભંગ કરવા બદલ સત્તાવાર ચેતવણી આપવામાં આવી છે.

Smriti Mandhana: ભારતીય વિમેન્સ ટીમની નવી કેપ્ટન સ્મૃતિ મંધાના 16 ઓક્ટોબરથી ઝિમ્બાબ્વે ટીમ સામે 3 મેચની T20 સિરીઝથી કેપ્ટનશીપ કરશે, જે પહેલા તેનું મોટું નિવેદન સામે આવ્યું છે.

Ind Vs Zim: ભારતીય વિમેન્સ ટીમ 16 ઓક્ટોબરથી ઘરેલુ મેદાન પર ઝિમ્બાબ્વે સામે 3 T20 અને 3 ODI મેચની સિરીઝ રમવાની છે, જેના માટે ઝિમ્બાબ્વે ટીમની જાહેરાત કરવામાં આવી છે.

Smriti Mandhana: BCCIએ ગુવાહાટીમાં યોજાયેલી બેઠકમાં એક મોટો નિર્ણય લીધો, જેમાં સ્મૃતિ મંધાનાને વનડે અને T20 ટીમની કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવી છે.

ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમમાં ઘણા દિગ્ગજ ખેલાડીઓએ કેપ્ટનશીપ કરી છે. વિમેન્સ વનડે ક્રિકેટમાં સૌથી વધુ મેચોમાં કેપ્ટનશીપ કરનાર ભારતીય ખેલાડી કોણ છે. જાણો.

Smriti Mandhana: સ્મૃતિ મંધાનાએ એશિયન ગેમ્સ 2026 માં બાંગ્લાદેશ સામેની સેમીફાઈનલ મેચમાં 37 રનની ઈનિંગ રમીને વિમેન્સ T20I ક્રિકેટમાં એક મોટો સિદ્ધિ હાંસલ કરી છે.

Asian Games 2026માં વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટની બીજી સેમીફાઈનલમાં ભારતે બાંગ્લાદેશને હરાવ્યું. આ સાથે ભારતીય વિમેન્સ ટીમ હવે ફાઈનલમાં પહોંચી ગઈ છે. ગોલ્ડ મેડલ માટે શ્રીલંકા સામે ટક્કર થશે.

IND Vs BAN W વચ્ચે સેમીફાઈનલ મેચ 20 સપ્ટેમ્બરે કોરોગી સ્પોર્ટ્સ પાર્ક સ્ટેડિયમમાં રમાશે. પરંતુ મેચ દરમિયાન વરસાદની શક્યતા છે. જો મેચ રદ્દ થાય છે, તો ફાઈનલમાં કોને ટિકિટ મળશે?