
Priyansh Arya: પ્રિયાંશ આર્યએ તમિલનાડુ સામે 68 બોલમાં 181 રન અને 19 છગ્ગા ફટકાર્યા. તેને કેએલ રાહુલનો રેકોર્ડ તોડ્યો, પરંતુ વિશ્વ રેકોર્ડથી 8 રન દૂર રહ્યો.

Ind Vs NZ: વેલિંગ્ટન ટેસ્ટના ત્રીજા દિવસે કે.એલ. રાહુલે 136 રનની ઇનિંગ્સ સાથે અનેક રેકોર્ડ બનાવ્યા, જ્યારે ભારતે 118 રનની લીડ મેળવી.

IND Vs NZ: બીજી વનડેમાં ભારતે વરસાદના કારણે DLS પદ્ધતિથી ન્યૂઝીલેન્ડને 4 રને હરાવ્યું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ સિરીઝમાં 2-0ની લીડ મેળવી.

ભારતીય બેટ્સમેને હંમેશા ODI ક્રિકેટમાં પ્રભુત્વ મેળવ્યું છે. એક્ટિવ બેટ્સમેનમાં પણ ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન છે. એવા એક્ટિવ ભારતીય ખેલાડીઓ વિશે જાણો, કે જેમને ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવ્યા છે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફરી એકવાર T20 ઈન્ટરનેશનલ સિરીઝ શરૂ થવા જઈ રહી છે. 5 મેચની સિરીઝની પહેલી મેચ 22 ઓક્ટોબરે રમાશે. આ દરમિયાન તમને જણાવી દઈએ કે બંને ટીમ વચ્ચે રમાયેલી T20 ઈન્ટરનેશનલ મેચમાં કયા ભારતીય બેટ્સમેને સૌથી વધુ રન બનાવ્યા છે.

KL Rahul રણજી ટ્રોફીમાં કર્ણાટક તરફથી રમી રહ્યો છે, પરંતુ તે બંને ઈનિંગમાં સ્કોર કરવામાં નિષ્ફળ ગયો, મેચમાં ફક્ત 5 રન બનાવી શક્યો. આ ભારત માટે ચિંતાનો વિષય છે.

Shubman Gill: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ODI સિરીઝ બાદ ICCએ નવું રેન્કિંગ જાહેર કર્યું છે. શુભમન ગિલનો દબદબો યથાવત્ છે. વિરાટ કોહલીને નુકસાન સહન કરવું પડ્યું છે.

KL Rahulએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી વનડેમાં 129 રનની શાનદાર સદી ફટકારી. પરંતુ ભારત મેચ હારી ગયું. કેએલ રાહુલ સદી ફટકારવા છતાં મેચ જીતી ન શક્યા તેથી નિરાશ થયો.

KL Rahul: વેસ્ટ ઈન્ડીઝ સામેની ત્રીજી વનડેમાં કેએલ રાહુલે ફક્ત 80 બોલમાં પોતાની સદી પૂરી કરી. આ રાહુલની નવમી વનડે સદી છે. રાહુલ 129 રન બનાવીને અણનમ રહ્યો.

Ranji Trophy: 2026-27માં સિનિયર ભારતીય ખેલાડીઓ રણજી ટ્રોફીમાં રમતા જોવા મળી શકે છે. એક ચોક્કસ કારણોસર BCCIએ સિનિયર ખેલાડીઓને રણજી ટ્રોફીમાં રમવા માટે કહ્યું છે.

IND vs SL : ભારત અને શ્રીલંકા વચ્ચે ગાલેમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે KL રાહુલના રિટાયર્ડ હર્ટ થવાથી ભારતીય ક્રિકેટ ચાહકોની ચિંતા વધી હતી. જોકે હવે રાહુલની ફિટનેસને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ સિતાંશુ કોટકે સ્પષ્ટ કર્યું છે કે રાહુલ હવે ઠીક છે અને જરૂર પડશે તો તે ફરી બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતરી શકે છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ શ્રીલંકા સામે રમાનારી બે ટેસ્ટ મેચોની સિરીઝ માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમમાં અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની લાંબા સમય બાદ ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે.