
Statue of Unity: દિવાળીના વેકેશનમાં ગુજરાત સહિત દેશભરના પ્રવાસીઓ માટે એકતાનગર (કેવડિયા) સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળ બની રહ્યું છે.

AC Vista Dome Coach: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી વિસ્તા ડોમ બસનું લોકાર્પણ કર્યું હતું અને વિસ્ટા ડોમ બસની સફર પણ માણી હતી.

National Unity Day 2026: ગુજરાતના નર્મદા જિલ્લાના એકતાનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

Bharat Parv 2026: PM મોદીએ એકતા નગરમાં 'ભારત પર્વ 2026'નું ઉદ્ઘાટન કર્યું. મુખ્ય આકર્ષણ વેલી ઓફ ફ્લાવર્સ રોડ પર તૈયાર કરવામાં આવેલો 530 મીટર લાંબો રોશનીથી સજ્જ માર્ગ છે.

Ekta Nagar Rain Forest: વાગડિયા ચેકપોસ્ટ નજીક નવા ગોરા બ્રિજ પાસે રૂપિયા 9.49 કરોડના ખર્ચે 47,000 ચોરસ મીટર વિસ્તારમાં પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

Randeep Hooda Statue of Unity Visit: એકતા નગર ખાતે આયોજિત 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં ભાગ લેવા આવેલા પ્રસિદ્ધ અભિનેતા રણદીપ હુડાએ પરિવાર સાથે વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી...

National Film Awards 2026 ગુજરાતના એકતા નગરમાં આજે 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સન્માનિત કરશે.

Kartik Aaryan: કાર્તિક આર્યને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. કેવડિયામાં 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં 'ચંદુ ચેમ્પિયન' માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળશે.

President Droupadi Murmu Visit Gujarat : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવ્યા છે.

BRICS Youth Delegation Statue of Unity: ગાંધીનગર ખાતે આયોજિત BRICS Youth Summit અને BRICS Youth Councilના ભાગરૂપે વિવિધ BRICS દેશોના યુવા પ્રતિનિધિમંડળે 20 ઓગસ્ટ, 2026ના રોજ એકતા નગરની મુલાકાત લીધી...

BRICS Youth Summit Gujarat: ગાંધીનગર ખાતે આયોજિત “બ્રિક્સ યુથ સમિટ અને બ્રિક્સ યુથ કાઉન્સિલ”ના શુભારંભ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશ્વભરમાંથી આવેલા યુવા પ્રતિનિધિઓને ગુજરાતમાં આવકારો આપી પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, યુવાનો માત્ર રાષ્ટ્રનું ભવિષ્ય જ નથી, પરંતુ દેશનો મજબૂત વર્તમાન અને સૌથી મોટી શક્તિ છે. સમારોહને સંબોધતા...

Statue of Unity New Cruise: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષક સુવિધાનો ઉમેરો થયો છે. નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી અત્યાધુનિક અને ભવ્ય ક્રૂઝનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ નવી ક્રૂઝ તમામ જરૂરી સુરક્ષા ધોરણોનું પાલન કરીને તેમજ સંબંધિત વિભાગોની જરૂરી પૂર્વ મંજૂરી પ્રાપ્ત કર્યા બાદ પ્રવાસીઓની સેવામાં ઉપલબ્ધ...