
Mehsana News : મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રણાસણ ગામ ખાતે યોજાયેલા શ્રી બહુચર પાટીદાર વાડીના ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વૃદ્ધ માતા-પિતાની અવગણના કરતા સંતાનોને લઈને મોટું નિવેદન.

Mehsana News: મહેસાણામાં યોજાયેલા પાટીદાર મહાસંમેલનમાં ગણપત યુનિવર્સિટીના ચેરમેન ગણપત પટેલે આપેલા નિવેદનથી સમાજમાં ચર્ચા જાગી છે.

Mehsana News: મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વિસતપુરા ગામમાં નજીવી બાબતે શરૂ થયેલો વિવાદ હત્યામાં પરિણમ્યો હોવાની ઘટના સામે આવી છે.

Mehsana News: મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના શંખલપુર ગામમાં છેલ્લા એક વર્ષથી કેનાલ તૂટેલી હાલતમાં હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કેનાલનું સમારકામ કરવામાં ન આવતાં સિંચાઈ માટે પૂરતું પાણી મળતું નથી.

Mehsana News: શેરબજારમાં રોકાણ કરીને વધુ નફો કમાવવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતા નકલી કોલ સેન્ટરનો મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસે પર્દાફાશ કર્યો છે.

Mehsana News: મહેસાણા જિલ્લાના ઉનાવા વિસ્તારમાં આવેલા આનંદપુરામાં ખુલ્લી જગ્યાએ તીન પત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસની આ કાર્યવાહી દરમિયાન રોકડ

Surya Film Controversy : ‘સૂર્યા’ ફિલ્મને લઈને તબીબી જગતમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા ફિલ્મમાં તબીબી વ્યવસાયની રજૂઆત સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે.

Unjha Umiyadham: ઊંઝાના પ્રસિદ્ધ ઉમિયા માતાજી મંદિરમાં દુર્ગાષ્ટમી અને આસો સુદ આઠમના પાવન અવસરે ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.

Mehsana Pollution News : મહેસાણા-બહુચરાજી હાઇવે પર ફેક્ટરીમાંથી આવતી દુર્ગંધ અને પ્રદૂષણની સમસ્યાથી પરેશાન પાંચ ગામના ગ્રામજનોએ ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો.

Vadnagar Varanasi Bike Seva Yatra: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેરજીવનમાં ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી તરીકે સેવા અને સમર્પણના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત યોજાયેલી ‘વડનગરથી...

Bahucharaji Temple Renovation: બહુચરાજી મંદિરના નવીનીકરણ દરમિયાન તૂટેલા પથ્થરો લગાવવાના મુદ્દે અગાઉ વિવાદ સર્જાયો હતો. આ મામલે સ્થાનિક ધારાસભ્ય દ્વારા પણ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. હવે મંદિરના ચાલી રહેલા...

Umiya Mataji Sansthan New President: વિશ્વભરના કડવા પાટીદાર સમાજની સર્વોચ્ચ સંસ્થા શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝાને નવા પ્રમુખ મળ્યા છે. સંસ્થાનની 4 ઓક્ટોબર, 2026ના રોજ ઉમેશ્વર હોલ ખાતે મળેલી કારોબારી...

Gujarat Citizens Freed from Ethiopia: અમેરિકા જવા નીકળેલા મહેસાણા અને ગાંધીનગરના ત્રણ ગુજરાતીઓને ઇથોપિયામાંથી મુક્ત કરાવવામાં આવ્યા છે. મુક્ત થયા બાદ ત્રણેય યુવકો સવારે આશરે 3 વાગ્યે મુંબઈ પહોંચ્યા હતા....

Vadnagar Damru Yatra: ઐતિહાસિક નગરી વડનગરમાં ભક્તિ, સંસ્કૃતિ અને વિરાસતનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા આયોજિત ‘વડનગર શ્રાવણોત્સવ’નો શર્મિષ્ઠા તળાવના કિનારેથી ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભવ્ય ‘ડમરુ યાત્રા’નું પણ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

Vadnagar Shravanotsav 2026: ઐતિહાસિક નગરી વડનગરના આંગણે આગામી 13 ઓગસ્ટના રોજ ભક્તિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ રચાવા જઈ રહ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગુજરાત સરકાર દ્વારા આયોજિત 'વડનગર શ્રવણોત્સવ'નો વહેલી સવારે ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ ખાતેથી મંગલ પ્રારંભ કરાવશે. સાથોસાથ તેઓ આ મહોત્સવના મુખ્ય આકર્ષણ સમાન ભવ્ય 'ડમરુ યાત્રા'ને પણ પ્રસ્થાન કરાવશે. વડનગરની ગરિમાને અનુરૂપ આ ડમરુ યાત્રામાં કુલ 108...

ગાંધીનગર: રાજ્યમાં જનફરિયાદોના ઝડપી અને અસરકારક નિકાલ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અનોખી પહેલ કરતાં મહેસાણા, કચ્છ અને ભાવનગર જિલ્લાના જિલ્લા સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કોઈપણ આગોતરી જાણ કર્યા વિના ડિજિટલ સરપ્રાઈઝ વિઝિટ કરી હતી. મુખ્યમંત્રી ગાંધીનગર સ્થિત વીડિયો વોલ મારફતે સીધા જિલ્લા સ્વાગત સાથે જોડાયા અને અરજદારોની રજૂઆતો સાંભળીને અધિકારીઓને સ્થળ પર જ જરૂરી સૂચનાઓ આપી. મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ...