ન

નવરાત્રિ 2026

Rupal Palli Mahotsav 2026: આસ્થાનો મહાસાગર, ઘીની નદીઓ અને અઢારે આલમની અનોખી એકતા

Rupal Palli Mahotsav 2026: આસ્થાનો મહાસાગર, ઘીની નદીઓ અને અઢારે આલમની અનોખી એકતા

Rupal Palli Mahotsav 2026: ગાંધીનગરના રૂપાલ ગામમાં નવરાત્રિના નવમા નોરતે વરદાયિની માતાની પલ્લી નીકળી હતી. વર્ષો જૂની પરંપરા મુજબ લાખો શ્રદ્ધાળુઓએ પલ્લી પર શુદ્ધ ઘીનો અભિષેક કરી માતાજી પ્રત્યેની પોતાની આસ્થા વ્યક્ત કરી હતી. પલ્લી પસાર થતાં રસ્તાઓ પર ઘીની નદીઓ વહેતી હોય તેવા અદભૂત દૃશ્યો સર્જાયાં હતાં. પાંડવકાળ સાથે જોડાયેલી લોકમાન્યતા ધરાવતી આ પરંપરા અઢારે આલમની એકતા, સહિયારી સેવા અને સર્વધર્મ સમભાવનું પ્રતીક બની છે.

Nisha Parmar
CM Bhupendra Patelએ રૂપાલની પલ્લી યાત્રા પૂર્વે કર્યા વરદાયિની માતાજીના દર્શન, રાજ્યની સુખાકારી માટે કરી પ્રાર્થના

CM Bhupendra Patelએ રૂપાલની પલ્લી યાત્રા પૂર્વે કર્યા વરદાયિની માતાજીના દર્શન, રાજ્યની સુખાકારી માટે કરી પ્રાર્થના

CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર જિલ્લાના રૂપાલ ના સુપ્રસિદ્ધ તીર્થ સ્થળ શ્રી વરદાયિની માતાજી ના દર્શન અર્ચન માટે નવમા નોરતે સાંજે પહોચ્યાં હતાં. મુખ્યમંત્રીએ આ પલ્લી યાત્રા પૂર્વે વરદાયિની માતાજીના ભક્તિ ભાવ પૂર્વક દર્શન પૂજન કર્યા હતા અને સૌની આરોગ્ય સુખાકારી સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી.

Nancy Shukal
Gir Somnath: ઉનામાં મહિલા સશક્તિકરણનું અનોખું ઉદાહરણ, દીપાબેન બાંભણિયાના નેતૃત્વમાં 25 વર્ષથી ભવ્ય નવરાત્રિ મહોત્સવ

Gir Somnath: ઉનામાં મહિલા સશક્તિકરણનું અનોખું ઉદાહરણ, દીપાબેન બાંભણિયાના નેતૃત્વમાં 25 વર્ષથી ભવ્ય નવરાત્રિ મહોત્સવ

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં એસી ગ્રુપ દ્વારા આયોજિત મહિલા સંચાલિત ગરબી મંડળ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

Kunjan Shukal
Shilpa Shettyએ નવરાત્રિમાં ગરબા ટ્રેન્ડને કર્યો ફોલો, એક્ટ્રેસના ટ્રેડિશનલ લુકે ખેંચ્યું ફેન્સનું ધ્યાન

Shilpa Shettyએ નવરાત્રિમાં ગરબા ટ્રેન્ડને કર્યો ફોલો, એક્ટ્રેસના ટ્રેડિશનલ લુકે ખેંચ્યું ફેન્સનું ધ્યાન

Shilpa Shetty: શિલ્પા શેટ્ટીએ વાયરલ ગરબા ટ્રેન્ડને ફોલો કરીને નવરાત્રિની ઉજવણી કરી. તેણે ટ્રેન્ડને ફોલો કરીને બનાવેલી વાયરલ રીલે ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે.

Nancy Shukal
Shardiya Navratri 2026: નવરાત્રિની પૂજા દરમિયાન થયેલી ભૂલોને સુધારવાની તક, ઉપવાસ તોડતા પહેલા કરો આ કામ

Shardiya Navratri 2026: નવરાત્રિની પૂજા દરમિયાન થયેલી ભૂલોને સુધારવાની તક, ઉપવાસ તોડતા પહેલા કરો આ કામ

Shardiya Navratri 2026: જો નવરાત્રિના 9 દિવસ દરમિયાન પૂજા કે ઉપવાસ દરમિયાન આકસ્મિક રીતે કોઈ ભૂલ થાય, તો ઉપવાસ તોડતા પહેલા એક ખાસ સ્તોત્રનો પાઠ કરી શકો છો.

Nancy Shukal
Durga Visarjan 2026: દુર્ગા વિસર્જન પછી કળશ, નારિયેળ અને જવનું શું કરવું? ન કરો આ ભૂલો!

Durga Visarjan 2026: દુર્ગા વિસર્જન પછી કળશ, નારિયેળ અને જવનું શું કરવું? ન કરો આ ભૂલો!

Durga Visarjan 2026: જો તમે નવરાત્રિ દરમિયાન કળશ સ્થાપિત કર્યો હોય, તો દુર્ગા વિસર્જન પછી કળશ, નાળિયેર અને માટીકામનું શું કરવું તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જાણો નિયમ.

Nancy Shukal
EDII ખાતે 'ઝણકાર 26' ગરબા રાત્રિનું ભવ્ય આયોજન, 17 દેશના 68 આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ ગરબે ઘૂમ્યા

EDII ખાતે 'ઝણકાર 26' ગરબા રાત્રિનું ભવ્ય આયોજન, 17 દેશના 68 આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ ગરબે ઘૂમ્યા

EDII ખાતે 16 ઓક્ટોબર, 2026ના રોજ 'ઝણકાર 26' ગરબા રાત્રિનું આયોજન કરાયું. જેમાં ભારત સરકારના વિદેશ મંત્રાલયના ITEC કાર્યક્રમ હેઠળ આવેલા 17 દેશોના 68 આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓએ અનુભવ કર્યો.

Nancy Shukal
Shardiya Navratri 2026: આ વિધીથી કરો મહાઅષ્ટમી પૂજા, દેવી ગૌરીના આશીર્વાદ કરશે સૌભાગ્ય અને સમૃદ્ધિનો વરસાદ

Shardiya Navratri 2026: આ વિધીથી કરો મહાઅષ્ટમી પૂજા, દેવી ગૌરીના આશીર્વાદ કરશે સૌભાગ્ય અને સમૃદ્ધિનો વરસાદ

Shardiya Navratri 2026: રવિવાર શારદીય નવરાત્રિનો આઠમો દિવસ છે. આ દિવસે દેવી દુર્ગાના આઠમા સ્વરૂપ, મા મહાગૌરીની પૂજા કરવામાં આવશે. આ દિવસે કન્યાની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે.

Nancy Shukal
Ahmedabad: નવરાત્રિના ગરબાના નકલી પાસ વેચી છેતરપિંડી, સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ

Ahmedabad: નવરાત્રિના ગરબાના નકલી પાસ વેચી છેતરપિંડી, સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ

Ahmedabad: નવરાત્રિના ગરબા મહોત્સવ દરમિયાન ગરબાના નકલી પાસ વેચીને લોકો સાથે છેતરપિંડી કરવાનો મામલો સામે આવ્યો છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

Kunjan Shukal
Dahod: નવરાત્રિમાં અનોખી પાઘડીએ ખેંચ્યું સૌનું ધ્યાન, દંપતી બન્યું આકર્ષણનું કેન્દ્ર

Dahod: નવરાત્રિમાં અનોખી પાઘડીએ ખેંચ્યું સૌનું ધ્યાન, દંપતી બન્યું આકર્ષણનું કેન્દ્ર

Dahod: દાહોદમાં નવરાત્રિના પર્વ દરમિયાન ગરબા મહોત્સવમાં એક અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું. ગરબાના રંગે રંગાયેલા દાહોદના ગરબા ચોકમાં એક દંપતી પોતાની વિશાળ અને વજનદાર પાઘડીને કારણે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

Kunjan Shukal
Vijayadashami 2026: વિજયાદશમીના મહામુહૂર્તની માત્ર 45 મિનિટ! આ પદ્ધતિથી કરો શસ્ત્ર પૂજા

Vijayadashami 2026: વિજયાદશમીના મહામુહૂર્તની માત્ર 45 મિનિટ! આ પદ્ધતિથી કરો શસ્ત્ર પૂજા

Vijayadashami 2026: વિજયાદશમી પર શસ્ત્રોની પૂજાનું વિશેષ મહત્વ છે. આ દિવસે શસ્ત્રો સાફ કરવામાં આવે છે, તેને તિલક લગાવવામાં આવે છે. જાણો પૂજા કેવી રીતે કરવી.

Nancy Shukal
Surat Food Department: નવરાત્રિ દરમિયાન ફૂડ સેફ્ટી વિભાગની મોટી કાર્યવાહી, 116 ફૂડ સ્ટોલનું ચેકિંગ

Surat Food Department: નવરાત્રિ દરમિયાન ફૂડ સેફ્ટી વિભાગની મોટી કાર્યવાહી, 116 ફૂડ સ્ટોલનું ચેકિંગ

Surat: નવરાત્રિ પર્વ દરમિયાન ગરબા રમવા આવતા ખેલૈયાઓ અને નાગરિકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે.

Kunjan Shukal
Shardiya Navratri 2026: દુર્ગાષ્ટમી પર દેવી દુર્ગાને હલવો-પુરી અને કાળા ચણા જ કેમ ચઢાવવામાં આવે છે? જાણો કારણ

Shardiya Navratri 2026: દુર્ગાષ્ટમી પર દેવી દુર્ગાને હલવો-પુરી અને કાળા ચણા જ કેમ ચઢાવવામાં આવે છે? જાણો કારણ

Shardiya Navratri 2026: શારદીય નવરાત્રિ દરમિયાન દુર્ગા અષ્ટમીનું વિશેષ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે. પરંતુ અષ્ટમી પર આ ખાસ ભોજન ચઢાવવાની પરંપરા શા માટે પ્રચલિત છે?

Nancy Shukal
Shardiya Navratri 2026: 18 કે 19 ઓક્ટોબર ક્યારે છે શારદીય નવરાત્રિની અષ્ટમી? દૂર કરો મૂંઝવણ

Shardiya Navratri 2026: 18 કે 19 ઓક્ટોબર ક્યારે છે શારદીય નવરાત્રિની અષ્ટમી? દૂર કરો મૂંઝવણ

Shardiya Navratri 2026: આ વર્ષે દુર્ગા અષ્ટમી 18 ઓક્ટોબરે છે કે 19 ઓક્ટોબરે છે તે અંગે મૂંઝવણમાં છો? તો મહાઅષ્ટમીની તારીખ અને પૂજાનો શુભ સમય જાણીને મૂંઝવણ દૂર કરો.

Nancy Shukal
Shardiya Navratri 2026: નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોતિ ઓલવાઈ જાય, તો ગભરાશો નહીં, જાણો નિયમ અને ઉપાય

Shardiya Navratri 2026: નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોતિ ઓલવાઈ જાય, તો ગભરાશો નહીં, જાણો નિયમ અને ઉપાય

Shardiya Navratri 2026: ધાર્મિક માન્યતાઓ મુજબ આ જ્યોત માતા દેવીની સતત હાજરી અને આશીર્વાદનું પ્રતીક છે. એવું માનવામાં આવે છે કે અખંડ જ્યોત પ્રગટાવવાથી ભક્તોની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે.

Nancy Shukal
Dussehra 2026: જ્યારે આખો દેશ ઉજવણી કરે, તો પછી દશેરા પર આ સ્થળોએ શોક કેમ મનાવવામાં આવે છે?

Dussehra 2026: જ્યારે આખો દેશ ઉજવણી કરે, તો પછી દશેરા પર આ સ્થળોએ શોક કેમ મનાવવામાં આવે છે?

Dussehra 2026: દશેરાનો પવિત્ર તહેવાર અસત્ય પર સત્યનો અને અધર્મ પર ન્યાયનો વિજયનું પ્રતીક માનવામાં આવે છે. પરંતુ દેશના ઘણા ભાગોમાં દશેરા પર શોક પાળવામાં આવે છે.

Nancy Shukal