
Ahmedabad MD Drugs Factory: અમદાવાદના સરખેજ વિસ્તારમાં નશાના કારોબાર સામે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ મોટી કાર્યવાહી કરી છે. બેઝમેન્ટમાં ચાલતી MD ડ્રગ્સ બનાવવાની કથિત ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

Surat Railway Chhath Special: દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ટ્રેનો અને વધારાની સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી.

PM Modi Ambaji Visit Cancelled: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 14 નવેમ્બરે યોજાનારો શક્તિપીઠ અંબાજી મંદિરનો પ્રવાસ રદ કરવામાં આવ્યો છે.

Ambaji Temple Shree Visa Yantra: ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું અંબાજી મંદિર દેશનાં 51 શક્તિપીઠોમાં વિશેષ સ્થાન ધરાવે છે. અહીં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ માતા અંબાનાં દર્શન માટે આવે છે.

Bhuj Ashapura Temple: કચ્છના ભુજમાં વિક્રમ સંવત ૨૦૮૩ના નૂતન વર્ષની શરૂઆત ભક્તિભાવ અને ધાર્મિક ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. ભુજ સ્થિત આશાપુરા મંદિરમાં ભવ્ય અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

CM Bhupendra Patel: ગુજરાતમાં વિક્રમ સંવત ૨૦૮૩ના નૂતન વર્ષની ઉત્સાહભેર શરૂઆત થઈ છે. નવા વર્ષના પ્રથમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધાર્મિક દર્શન અને પૂજન કરીને નવા વર્ષની શરૂઆત કરી હતી.

AMC Sports Training: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની મ્યુનિસિપલ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રમતગમત ક્ષેત્રે આગળ વધારવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

Ahmedabad Sports Projects: અમદાવાદમાં આગામી વર્ષ દરમિયાન રમતગમત અને શહેરી વિકાસને લગતા અનેક નવા પ્રોજેક્ટ સાકાર થવાની દિશામાં આયોજન કરવામાં આવ્યું છે.

Amit Shah Ahmedabad Visit: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે, 9 નવેમ્બરે અમદાવાદની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ શહેરના વિવિધ વિસ્તારોમાં આયોજિત પાંચ કાર્યક્રમોમાં ભાગ લેશે.

Una News: ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પાલડી ગામે દરિયાની ખાડીમાં ડૂબી જવાની કરુણ ઘટના સામે આવી છે. પિતરાઈ ભાઈ-બહેન પાણીમાં ગરકાવ થઈ જતાં ગામમાં અફરાતફરી મચી ગઈ હતી.

Navsari News: નવસારી જિલ્લાના બિલિમોરામાં શુક્રવાર મોડી રાત્રે પ્લાસ્ટિકની એક હોલસેલ દુકાનમાં ભીષણ આગ લાગતાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. દુકાનમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

Gujarat News: દિવાળીના તહેવાર પહેલાં ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC)ના કર્મચારીઓ માટે રાજ્ય સરકારે ખાસ જાહેરાત કરી છે.

Gandhinagar News: ગાંધીનગર બસ સ્ટેશન ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 101 નવી ST બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવી પહેલના ભાગરૂપે મહિલા કર્મચારીઓના હસ્તે બસોનું પૂજન કરાવવામાં આવ્યું હતું.

Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના નવાવાસ ગામમાં ઇકો કારમાં અચાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, શોર્ટ સર્કિટના કારણે કારમાં આગ લાગી હોવાનું અનુમાન છે.