
WhatsApp: 1 ઓક્ટોબરથી વોટ્સએપ યુઝર્સ માટે એક મોટો ફેરફાર છે. મેટા વોટ્સએપ બિઝનેસ પ્લેટફોર્મ માટે મેસેજિંગ ફીમાં ચાર્જ કરશે. જાણો આ નિયમ કોના માટે છે.

ASUS eShop Data Breach: લેપટોપ અને ટેક ગેજેટ્સ બનાવતી દિગ્ગજ કંપની ASUSના eShop પર અનધિકૃત ઍક્સેસની ઘટના સામે આવી છે. કંપનીએ પોતાના કેટલાક eShop ગ્રાહકોને ઈમેલ કરીને આ અંગે ચેતવણી...

નવી દિલ્હી: વૈશ્વિક ટેક કંપની સેમસંગ (Samsung) એ અમેરિકામાં મોટા પાયે કર્મચારીઓની છટણી કરીને ટેક જગતમાં ચકચાર મચાવી છે. અહેવાલો અનુસાર કંપનીએ અમેરિકાના વિવિધ ઓફિસોમાંથી આશરે 800 કર્મચારીઓને નોકરીમાંથી હટાવ્યા છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય આર્થિક મંદી કે વ્યવસાયમાં નુકસાનને કારણે લેવામાં આવ્યો નથી. સેમસંગ પોતાના અમેરિકન કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ હેડક્વાર્ટરને ન્યૂ જર્સીથી ટેક્સાસના પ્લાનો (Plano) શહેરમાં સ્થળાંતર...

WhatsApp Username Feature Investigation: WhatsApp દ્વારા તાજેતરમાં લોન્ચ કરાયેલા Username ફીચરને લઈને કેન્દ્ર સરકારે Metaને નોટિસ પાઠવી છે. સરકારને ચિંતા છે કે આ નવા ફીચરના કારણે સાયબર ફ્રોડ, ફેક આઈડેન્ટિટી અને ઇમ્પર્સોનેશન જેવા ગુનાઓમાં વધારો થઈ શકે છે. આ મામલે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય (MeitY) ફીચરનું મૂલ્યાંકન કરશે. WhatsAppના નવા Username ફીચર હેઠળ યુઝર્સ પોતાના મોબાઇલ નંબરની જગ્યાએ એક...

ઇન્સ્ટાગ્રામે પોતાના યુઝર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ માટે એક મહત્વપૂર્ણ અને લાંબા સમયથી રાહ જોવાતું ફીચર રજૂ કર્યું છે. નવા અપડેટ હેઠળ હવે યુઝર્સ કેરોસેલ પોસ્ટની દરેક સ્લાઇડ માટે અલગ-અલગ કેપ્શન લખી શકશે. આ સુવિધાથી દરેક તસવીરને અલગ ઓળખ આપવી અને વધુ અસરકારક રીતે સ્ટોરી રજૂ કરવી સરળ બનશે.

આજના સમયમાં સ્માર્ટફોન લોકોના જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે. કોલિંગથી લઈને ઓનલાઇન પેમેન્ટ, મનોરંજન અને ઓફિસના કામ સુધી લગભગ દરેક કાર્ય સ્માર્ટફોન દ્વારા શક્ય બન્યું છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા હાથમાં રહેલો સ્માર્ટફોન ફેક્ટરીમાં કેવી રીતે તૈયાર થાય છે અને તેને બનાવવામાં કેટલો સમય લાગે છે?

Facebook Instagram Down: દુનિયાભરના કરોડો Meta યુઝર્સને શુક્રવારે અચાનક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, જ્યારે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સહિત Metaના કેટલાક લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અચાનક ડાઉન થઈ ગયા હતા. લગભગ 20 મિનિટ સુધી ચાલેલી આ ટેકનિકલ ખામીને કારણે લાખો લોકો તેમના એકાઉન્ટનો સામાન્ય રીતે ઉપયોગ કરી શક્યા નહોતા. યુઝર્સે સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી હતી કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર...

અમેરિકા: અમેરિકામાં નોકરી કરવાનું અને સ્થાયી થવાનું સપનું જોતા હજારો ભારતીય પ્રોફેશનલ્સ અને આઈટી સેક્ટર માટે એક ખૂબ જ રાહતના સમાચાર આવ્યા છે. અમેરિકાની એક કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન દ્વારા પ્રસ્તાવિત H-1B વીઝા પર 1 લાખ ડોલર (આશરે 85 લાખ રૂપિયા)ની વધારાની ફી વસૂલવાના નિર્ણય પર રોક લગાવી દીધી છે. કોર્ટે ટ્રમ્પ સરકારને મોટો ઝટકો આપતા સ્પષ્ટ કર્યું છે...

AI યુગમાં ‘અલ્ટ્રા-ફ્લેટ’ મોડેલ તરફ Metaનો મોટો ફેરફાર કંપની આ ડેટાનો ઉપયોગ AI સિસ્ટમને વધુ સ્માર્ટ બનાવવા માટે કરી રહી હોવાનું કહેવાય છે. એટલું જ નહીં, કેટલાક વિભાગોમાં હવે કર્મચારીઓના પરફોર્મન્સનું મૂલ્યાંકન પણ AI દ્વારા કરવામાં આવી રહ્યું છે.