
Vedanta Limited Dividend : અનિલ અગ્રવાલની કંપની વેદાંતા લિમિટેડે નાણાકીય વર્ષ 2026-27 માટે પ્રથમ અંતરિમ ડિવિડન્ડને મંજૂરી આપી છે. કંપનીની બોર્ડ મીટિંગમાં પ્રતિ શેર ₹5ના ડિવિડન્ડને મંજૂરી મળી છે.

Share Market Crash : ભારતીય શેરબજારમાં આજે મોટો કડાકો જોવા મળ્યો છે. બજારમાં ભારે વેચવાલી વચ્ચે સેન્સેક્સમાં 1200થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે, જ્યારે નિફ્ટી પણ 380થી વધુ પોઈન્ટ તૂટ્યો.

Share Market Crash : ભારતીય શેરબજારમાં સોમવારે ભારે ઘટાડો જોવા મળ્યો. નિફ્ટી 300થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 22,807ના સ્તરે પહોંચી ગયો, જ્યારે સેન્સેક્સમાં પણ 1,000થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો છે.

Amreli : મોબાઈલ એપ્લિકેશન દ્વારા ટૂંકા ગાળામાં ઊંચા વળતર અને કેશબેકની લાલચ આપી રાજ્ય સહિત દેશભરના લાખો રોકાણકારોને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડનારા સંગઠિત સાયબર કૌભાંડનો અમરેલી પોલીસે પર્દાફાશ કર્યો છે.

Reliance Industries : ભારતની સૌથી મોટી માર્કેટ-વેલ્યુ ધરાવતી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ફરી એકવાર સ્થાનિક બોન્ડ માર્કેટમાંથી મોટું ફંડ એકત્ર કરવા જઈ રહી છે.

Indian Stock Market Today: ભારતીય શેરબજારમાં ગુરુવારના ટ્રેડિંગ સેશન દરમિયાન મર્યાદિત દાયરામાં કારોબાર જોવા મળ્યો હતો. દિવસના અંતે સેન્સેક્સ અને નિફ્ટી બંને ઘટાડા સાથે બંધ થયા હતા. જોકે, મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. સેન્સેક્સ 78,000ની ઉપર બંધ ગુરુવારે સેન્સેક્સ 113.61 પોઈન્ટ એટલે કે 0.15 ટકા ઘટીને 78,079.96ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 40.10 પોઈન્ટ એટલે...

Indian Stock Market Today: વૈશ્વિક બજારના મિશ્ર સંકેતો અને ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડા વચ્ચે ભારતીય શેરબજાર સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે સતત ત્રીજા સત્રમાં પણ તેજી સાથે બંધ રહ્યું. સેન્સેક્સ 166.49 અંક વધીને 78,094.64 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 66.45 અંકની વૃદ્ધિ સાથે 24,383.60 પર પહોંચ્યો. વ્યાપક બજારમાં પણ સકારાત્મક માહોલ જોવા મળ્યો. નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપ બંનેમાં 0.44 ટકા વધારો...

મુંબઈ: અગાઉના ટ્રેડિંગ સેશનમાં ભારે ઘટાડા બાદ ભારતીય શેરબજારે ગુરુવારે જોરદાર કમબેક કર્યું હતું. દિવસના અંતે BSE સેન્સેક્સ 238.22 અંકના વધારા સાથે 76,741.82 પર, જ્યારે NSE નિફ્ટી 80.75 અંકની તેજી સાથે 23,962.80 પર બંધ થયો હતો. નિફ્ટી દિવસ દરમિયાન 24,000ના મહત્વના સ્તરની નજીક પહોંચ્યો હતો.

ભારતીય શેરબજારમાં મંગળવારે મહિનાના અંતિમ ટ્રેડિંગ સેશનની શરૂઆત તેજી સાથે થઈ છે. સોમવારે થયેલા ઘટાડા બાદ આજે રોકાણકારોમાં ફરી એકવાર સકારાત્મક માહોલ જોવા મળ્યો. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 277 અંકના ઉછાળા સાથે 77,005ના સ્તરે ખુલ્યો, જ્યારે નિફ્ટી 50 પણ 85 અંકની મજબૂતી સાથે 24,032.05ના સ્તરે પહોંચીને 24,000નો મહત્વપૂર્ણ આંકડો પાર કરવામાં સફળ રહ્યો.