
Rishabh Pant: રિષભ પંતે વેલિંગ્ટન ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ સામે સદી ફટકારી, જે તેના કરિયરની નવમી સદી હતી. તેની ઈનિંગ દરમિયાન રિષભ પંતે 6 છગ્ગા ફટકાર્યા, જેનાથી તે મેક્કુલમથી આગળ નીકળી ગયો.

Ind Vs NZ: વેલિંગ્ટન ટેસ્ટના ચોથા દિવસે ભારતે 720 રન બનાવી ઈનિંગ ડિકલેર કરી. ન્યૂઝીલેન્ડ 119/2ના સ્કોર સાથે હજુ 233 રન પાછળ છે.

Ind Vs NZ: શુભમન ગિલ અને રિષભ પંતે WTCમાં 3000 રન પૂરા કર્યા. બંનેએ 43 ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ મેળવીને ભારતીય ક્રિકેટમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે.

IND Vs NZ: ભારત-ન્યૂઝીલેન્ડ ટેસ્ટમાં દેવદત્ત પડ્ડિકલે હેનરી નિકોલ્સનો સરળ કેચ છોડ્યો. કેચ છૂટતાં રિષભ પંત અને શુભમન ગિલની પ્રતિક્રિયા ચર્ચામાં આવી.

IND Vs NZ Test: ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ પહેલાં રિષભ પંતને CoE તરફથી ફિટનેસ ક્લિયરન્સ મળ્યું છે. તે આગામી 24 કલાકમાં ન્યૂઝીલેન્ડ જવા રવાના થશે.

Rishabh Pant: રિષભ પંતની ફિટનેસ અંગે 12 નવેમ્બરે અંતિમ પરીક્ષણ થશે. BCCIની મંજૂરી મળતાં ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં તેમની વાપસી થઈ શકે છે.

Rishabh Pant: રિષભ પંત સાઈડ સ્ટ્રેનની ઈજાને કારણે ન્યૂઝીલેન્ડ-A સામેની સતત ત્રીજી મેચમાં નહીં રમે. 19 નવેમ્બરથી શરૂ થનારી પ્રથમ ટેસ્ટમાં તેની વાપસી પર સવાલ છે.

Ind Vs NZ: ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. કેટલાક ખેલાડીઓની ફિટનેસ પર સવાલો ઉભા થયા છે. આ જ કારણ છે કે ટીમની જાહેરાત કરવામાં

Rishabh Pant: ઈજાના કારણે રિષભ પંત ન્યુઝીલેન્ડ A સામેની બે બિનસત્તાવાર ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને કુમાર કુશાગ્રને ભારત A ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

IND vs SL Test Series : ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી બે ટેસ્ટ મેચની શ્રેણી ટીમ ઈન્ડિયાએ 1-0થી પોતાના નામે કરી છે.

Lucknow Super Giants: IPL 2026ની સિઝન પૂરી થતાં જ ક્રિકેટ કોરિડોરમાંથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) ના કેપ્ટન ઋષભ પંતે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. શુક્રવારે (૨૯ મે) ફ્રેન્ચાઈઝીએ સોશિયલ મીડિયા પર એક સત્તાવાર પોસ્ટ શેર કરીને પંતને કપ્તાનીમાંથી મુક્ત કરવામાં આવ્યા હોવાની માહિતી આપી હતી. ઓફિશિયલ રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે...