
Ramayana: નિતેશ તિવારીની 'રામાયણ' 27 દેશોમાં સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની હોવાનો મેકર્સનો દાવો છે. અમેરિકામાં ફિલ્મે 270 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

Ramayana: અમિત શાહે ફિલ્મ 'રામાયણ'ની ટીમ સાથે મુલાકાત કરી અને વૈશ્વિક સફળતા સાથે ભારતીય સંસ્કૃતિને મોટા પડદા પર રજૂ કરવાના પ્રયાસની પ્રશંસા કરી.

Ramayana: રણબીર કપૂરની ‘રામાયણ: પાર્ટ 1’એ કર્ણાટકમાં 155 કરોડની કમાણી કરી નવો રેકોર્ડ બનાવ્યો. ફિલ્મ ધુરંધર 2 અને બાહુબલી 2ને પાછળ છોડી.

Ramayana: ‘રામાયણ: પાર્ટ 2’નું 60 ટકા શૂટિંગ પૂર્ણ થયું છે, છતાં મોટા યુદ્ધના દૃશ્યો અને CGIના કામને કારણે ફિલ્મ દિવાળી 2028માં રિલીઝ થશે.

Ramayana: 'રામાયણ'નું "જુડી જોડી" ગીત કરવાચોથ પર રિલીઝ થયું હતું. એ.આર. રહેમાન દ્વારા સંગીત અને કુમાર વિશ્વાસ દ્વારા લખાયેલા શબ્દો સાથે આ ગીત રામ અને સીતાના પ્રેમને દર્શાવે છે.

Ranbir Kapoorની આગામી ફિલ્મ 'રામાયણ'ના હિન્દી અને ઈંગ્લિશ વર્ઝનના રનટાઈમમાં 30 મિનિટનો મોટો તફાવત હોવાની ચર્ચા છે, જેમાં ઈંગ્લિશ વર્ઝન નાનું રાખવામાં આવ્યું છે.

દિગ્દર્શક નિતેશ તિવારીની બહુપ્રતિક્ષિત પૌરાણિક ફિલ્મ ‘રામાયણ: પાર્ટ 1’નું સત્તાવાર ટ્રેલર ગુરુવારે બ્રહ્મમુહૂર્તમાં પાંચ ભારતીય ભાષાઓમાં રિલીઝ કરવામાં આવ્યું. હિન્દી ઉપરાંત કન્નડ, તેલુગુ, તમિલ અને મલયાલમ ભાષામાં રિલીઝ થયેલા 4 મિનિટ 9 સેકન્ડના ટ્રેલરમાં રામાયણની ભવ્ય ગાથાની ઝલક જોવા મળી છે.