
Bhuj Fire Department : કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.

Kutch News:રેલડી મોટી વિસ્તારમાં વિભાગની ટીમે દરોડા પાડી રોયલ્ટી પાસમાં દર્શાવેલી મંજૂર મર્યાદા કરતાં વધુ સાદી માટીનું વહન કરતા છ વાહનો ઝડપી પાડ્યા છે.

Kandla SEZ fire : કચ્છ જિલ્લાના કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ)માં આવેલી ઈશા ઇમ્પેક્સ ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.

tch Aluminium Wire : પશ્ચિમ કચ્છમાં ચોરીના બનાવો સામે પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી રહી છે.

Kutch News: નખત્રાણા વિસ્તારમાં LCBની ટીમે બેન્ટોનાઈટ ખનિજ ભરીને લઈ જતાં બે હાઈવા ટ્રેલર ઝડપી પાડ્યા, બંને વાહનોમાંથી કુલ 82.2 ટન બેન્ટોનાઈટ ખનિજ મળી આવતા ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

Mundra Port : કચ્છના મુન્દ્રા પોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા હાથ ધરવામાં આવેલા સિક્રેટ ઓપરેશનમાં વિદેશી સિગારેટની દાણચોરીનો પ્રયાસ સામે આવ્યો છે.

Kutch News: કચ્છ જિલ્લામાં નશાના કારોબાર સામે મુન્દ્રા પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. મુન્દ્રા શહેરમાં કિંગ પ્લાઝા કોમ્પ્લેક્સ નજીકથી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે.

Kutch News: કચ્છના દરિયાઈ વિસ્તારમાં માછીમારીની બોટના બનાવટી GST બિલ બનાવી સરકારી કચેરીમાં રજૂ કરવાના કૌભાંડનો પૂર્વ કચ્છ SOG પોલીસે પર્દાફાશ કર્યો છે. આ મામલે પોલીસે 10 આરોપીઓને ઝડપી પાડ્યા.

Bhuj News: કચ્છના ભુજમાં કોર્ટના આદેશ બાદ પ્રાંત કચેરીના જમીન સંપાદન વિભાગમાં ઝપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વર્ષ 2018માં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) માટે જમીન ફાળવવામાં આવી હતી.

Kutch News: કચ્છ જિલ્લાના ભચાઉમાં ગેરકાયદેસર ખનીજ પરિવહન સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Bhuj: કચ્છ જિલ્લામાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Kutch News: ભારત-પાકિસ્તાન સરહદે આવેલા કચ્છના સર ક્રીક વિસ્તારમાં સીમા સુરક્ષા દળ (BSF) દ્વારા કાર્યવાહી કરીને ચાર પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડવામાં આવ્યા છે.

Kutch News: પૂર્વ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા નશીલા પદાર્થો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Kutch News: કચ્છમાં અત્યંત સંકટગ્રસ્ત ઘોરાડ (ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ)ના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ સફળતા મળી છે. જમ્પ સ્ટાર્ટ ટેકનિકની મદદથી જન્મેલું ઘોરાડનું બચ્ચું નર હોવાનું નિષ્ણાતોના મૂલ્યાંકનમાં સ્પષ્ટ થયું છે.

Kutch News: પોલીસ દ્વારા ઘાસના ગોડાઉનમાં ગુપ્ત રૂમ બનાવી છુપાવવામાં આવેલો વિદેશી દારૂ, બીયર અને શંકાસ્પદ ટ્રેલરમાંથી ચોખાની બોરીઓ સહિત કુલ રૂ. 72,28,190નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Kutch News: કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં કકરવા ગામ નજીક ખારોઈ અને કકરવા વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે.