I

Infrastructure Development

PM Narendra Modiના 25 વર્ષના જાહેર જીવનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મળ્યો નવો અભિગમ, નાગરિકોની સુવિધા પર ભાર: રાજીવ ગૌબા

PM Narendra Modiના 25 વર્ષના જાહેર જીવનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મળ્યો નવો અભિગમ, નાગરિકોની સુવિધા પર ભાર: રાજીવ ગૌબા

PM Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનનાં 25 વર્ષ દરમિયાન ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આયોજન અને અમલીકરણની પદ્ધતિમાં મોટો બદલાવ આવ્યો છે.

Nisha Parmar
ગુજરાતના શહેરોના વિકાસ માટે સરકારનો મોટો નિર્ણય, ₹3,850 કરોડની ફાળવણી

ગુજરાતના શહેરોના વિકાસ માટે સરકારનો મોટો નિર્ણય, ₹3,850 કરોડની ફાળવણી

Gujarat Urban Development: ગુજરાતના શહેરી વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના વિવિધ વિકાસ કાર્યો માટે સરકાર દ્વારા કુલ ₹3,850 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આ ફાળવણીના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શહેરી વિકાસ મંત્રી કનુ...

Rupin Bakraniya
મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી જ દેશનું ભવિષ્ય મજબૂત બનશે: રાજનાથ સિંહનું BRO કાર્યક્રમમાં નિવેદન

મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી જ દેશનું ભવિષ્ય મજબૂત બનશે: રાજનાથ સિંહનું BRO કાર્યક્રમમાં નિવેદન

નવી દિલ્હી: દેશના સર્વાંગી વિકાસ માટે મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અત્યંત જરૂરી હોવાનું જણાવતાં કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, જે દેશનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત હશે, તેનું ભવિષ્ય પણ એટલું જ મજબૂત બનશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સરકારનો હેતુ માત્ર રસ્તાઓનું નિર્માણ કરવાનો નથી, પરંતુ દેશના દરેક નાગરિકના મનમાં વિશ્વાસ ઉભો કરવાનો છે કે હવે દેશનો કોઈ પણ ખૂણો દૂર નથી. નવી દિલ્હીમાં...

Rupin Bakraniya
સંત કબીરનગરમાં 224.79 કરોડના 65 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે સીએમ યોગી આદિત્યનાથ

સંત કબીરનગરમાં 224.79 કરોડના 65 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે સીએમ યોગી આદિત્યનાથ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગુરુવારે સંત કબીરનગર જિલ્લાના ધનઘટા વિધાનસભા ક્ષેત્રની મુલાકાતે પહોંચશે. તેમના આ પ્રવાસ દરમિયાન તેઓ કુલ 224.79 કરોડ રૂપિયાના ખર્ચે પૂર્ણ થયેલા અને પ્રસ્તાવિત 65 વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા શિલાન્યાસ કરશે. આ યોજનાઓથી વિસ્તારના મૂળભૂત માળખાકીય વિકાસ અને જનકલ્યાણકારી સુવિધાઓને નોંધપાત્ર પ્રોત્સાહન મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Growth Now News
વંદે ભારત એક્સપ્રેસમાં કેન્દ્રીય મંત્રી અને મુખ્યમંત્રી વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચા

વંદે ભારત એક્સપ્રેસમાં કેન્દ્રીય મંત્રી અને મુખ્યમંત્રી વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચા

મુંબઈથી સુરત જતી વંદે ભારત એક્સપ્રેસમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવસારીથી જોડાયા હતા. આ દરમિયાન ગુજરાતના સર્વાંગી વિકાસ, જનકલ્યાણ અને રાજ્યના ભવિષ્યને લગતા વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં વિકસિત થઈ રહેલી આધુનિક રેલવે સેવાઓની પણ પ્રશંસા કરવામાં આવી હતી.

Rahul Desai
અમદાવાદમાં NEETની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીનું મોત, પોલીસ તપાસ શરૂ

અમદાવાદમાં NEETની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીનું મોત, પોલીસ તપાસ શરૂ

અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં વહેલી સવારે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. NEET પરીક્ષાની તૈયારી કરી રહેલા 17 વર્ષીય વિદ્યાર્થીનું ફ્લેટની ઊંચાઈ પરથી નીચે પડતાં મોત થયું છે. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે બનાવની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

Rahul Desai
પીએમ મોદીના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 12 વર્ષ: “વિકસિત ભારત @2047”ના સંકલ્પ સાથે આત્મનિર્ભર ભારતની દિશામાં દેશની આગેકૂચ

પીએમ મોદીના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 12 વર્ષ: “વિકસિત ભારત @2047”ના સંકલ્પ સાથે આત્મનિર્ભર ભારતની દિશામાં દેશની આગેકૂચ

26 મે 2014ના રોજ નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્ય સાથે આગળ વધી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશની પ્રજાનો અભૂતપૂર્વ ટેકો મળ્યો અને 2024માં તેઓએ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો. 26 મે, 2026ના રોજ વડાપ્રધાન તરીકેના તેમના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થયાં છે.

Rupin Bakraniya
અમદાવાદ-ગાંધીનગર સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટનું સીએમ ભૂપેન્દ્ર પટેલે  નિરીક્ષણ કર્યું

અમદાવાદ-ગાંધીનગર સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટનું સીએમ ભૂપેન્દ્ર પટેલે નિરીક્ષણ કર્યું

અમદાવાદથી ગાંધીનગર સુધી વિસ્તરનારી આ સાબરમતી રિવરફ્રન્ટ યોજના હેઠળ આશરે 37.60 કિલોમીટર વિસ્તારનો સર્વાંગી વિકાસ કરવામાં આવી રહ્યો છે. અધિકારીઓએ મુખ્યમંત્રીને પ્રોજેક્ટની પ્રગતિ અને અત્યાર સુધી પૂર્ણ થયેલા કાર્યો અંગે માહિતી આપી હતી.

Rahul Desai
મણિનગર રેલવે ફાટક પર બનશે ફ્લાયઓવર, હજારો વાહનચાલકોને મળશે રાહત

મણિનગર રેલવે ફાટક પર બનશે ફ્લાયઓવર, હજારો વાહનચાલકોને મળશે રાહત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના નવા નેતૃત્વે શહેરના વિવિધ રેલવે ક્રોસિંગ દૂર કરવાની વ્યાપક યોજના હેઠળ મણિનગર ફ્લાયઓવર પ્રોજેક્ટને પ્રાથમિકતા આપી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે ફ્લાયઓવરની ડિઝાઇન અને એલાઇનમેન્ટને લઈને વર્ષો સુધી મતભેદો રહેતાં પ્રોજેક્ટ અટવાઈ ગયો હતો.

Rahul Desai
ઉત્તર પ્રદેશમાં વસશે વધુ ત્રણ નવા શહેરો, યોગી સરકારનો મોટો નિર્ણય; પ્રથમ તબક્કામાં ₹225 કરોડ મંજૂર

ઉત્તર પ્રદેશમાં વસશે વધુ ત્રણ નવા શહેરો, યોગી સરકારનો મોટો નિર્ણય; પ્રથમ તબક્કામાં ₹225 કરોડ મંજૂર

ઉત્તર પ્રદેશમાં ઝડપથી વધી રહેલી શહેરી વસતી અને શહેરો પર વધતા દબાણને ધ્યાનમાં રાખીને યોગી આદિત્યનાથ સરકારે આગ્રા, બરેલી અને પ્રયાગરાજમાં ત્રણ નવા શહેરો વિકસાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ મહત્ત્વાકાંક્ષી યોજનાને મંજૂરી આપવામાં આવી હતી. સાથે જ પ્રથમ હપ્તા તરીકે ₹225 કરોડની રકમ ફાળવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

Growth Now News
ગ્રીન ટેક્નોલોજીથી ગુજરાતના માર્ગોની કાયાપલટ : વિવિધ જિલ્લાના 20 માર્ગો પર ₹1147 કરોડના ખર્ચે કામગીરી શરૂ કરવામાં આવશે

ગ્રીન ટેક્નોલોજીથી ગુજરાતના માર્ગોની કાયાપલટ : વિવિધ જિલ્લાના 20 માર્ગો પર ₹1147 કરોડના ખર્ચે કામગીરી શરૂ કરવામાં આવશે

ગાંધીનગર:  ગુજરાતના માર્ગોને આધુનિક બનાવીને પર્યાવરણને અનુકૂળ ટકાઉ વિકાસની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્પીડ અને સ્કેલના વિઝન અનુસાર ભારતના રોડ નેટવર્કના વિકાસની ગતિ અને તેના સ્કેલમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે. આ વિઝનને અનુરૂપ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ વર્ષના બજેટમાં ₹1147 કરોડના ખર્ચે માર્ગોના નિર્માણકાર્યમાં ક્લાઇમેટ રેઝીલીય્ન્ટ અને નવી ટેક્નોલોજીના ઉપયોગની જોગવાઇ કરવામાં આવી હતી. તે અનુસાર રાજ્યના વિવિધ જિલ્લામાં 20 માર્ગો પર આ ગ્રીન ટેક

Rupin Bakraniya