
Spacetech : ભારતની ખૂબ ઝડપથી વિકસિત થઈ રહેલી સ્પેસટેક ઈકોસિસ્ટમમાં ગુજરાત એક મહત્વપૂર્ણ સિદ્ધિ સાથે આ ક્ષેત્રમાં ડંકો વગાડવા તૈયાર છે.

PM Modi Paris Space Summit 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પેરિસમાં યોજાયેલા પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્પેસ સમિટને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કર્યો હતો. આ દરમિયાન તેમણે ફ્રાન્સ સહિત વિશ્વભરના દેશોને ભારતના...

ISRO એટલે કે ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા કે જેણે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી GSLV-F17 રોકેટે ભારતના અદ્યતન અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-05ને સફળતાપૂર્વક

PM Modi Space Startups: આંતરરાષ્ટ્રીય સ્પેસ ડેના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ભારતના અગ્રણી સ્પેસ સ્ટાર્ટઅપ્સના CEO અને ફાઉન્ડર્સ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે ભારતના અવકાશ ક્ષેત્રમાં...

ગીર સોમનાથ: ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં દેશના નવા સેટેલાઇટ લોન્ચિંગ સ્ટેશન એટલે કે સ્પેસપોર્ટ વિકસાવવાની સંભાવનાને લઈને વિસ્તારમાં ચર્ચા તેજ બની છે. કોડીનારના દરિયાકાંઠા વિસ્તારમાં પ્રસ્તાવિત આ મહત્વાકાંક્ષી...

Space Festival 2026 Gujarat Science City: રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ ખાતે 21થી 23 ઓગસ્ટ, 2026 દરમિયાન ત્રિ-દિવસીય ‘સ્પેસ ફેસ્ટિવલ-2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી દ્વારા ISRO અને Gujarat State Electronics Mission (GSEM)ના સહયોગથી આ આયોજન કરવામાં આવ્યું છે. પ્રજ્ઞાન રોવરે સફળતાપૂર્વક કામગીરી પૂર્ણ કરીને...

NASA ISRO Moon Base: માનવજાત હવે માત્ર ચંદ્ર પર પહોંચવા પૂરતી મર્યાદિત રહેવા માંગતી નથી, પરંતુ ભવિષ્યમાં ત્યાં લાંબા સમય સુધી રહી શકાય તેવા ઠેકાણા વિકસાવવાની દિશામાં આગળ વધી રહી છે. અમેરિકા ચંદ્ર પર કાયમી અથવા લાંબા ગાળાની માનવ વસાહતો વિકસાવવા માંગે છે. આ માટે ચંદ્રની સપાટી પર રહેઠાણ, વૈજ્ઞાનિક પ્રયોગશાળાઓ અને જરૂરી સંસાધનોની વ્યવસ્થા કરવી પડશે. આવી સ્થિતિમાં, ચંદ્રનો...

જામનગર: જામનગર જિલ્લાના વિભાપર ગામની દીકરી પૃથ્વી દિનેશભાઈ સંઘાણીએ પોતાની પ્રતિભા અને મહેનતના બળે સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે. ભારતના પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ-1ના સફળ પરીક્ષણમાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પૃથ્વી હાલમાં સ્કાયરૂટ એરોસ્પેસમાં કંટ્રોલ સિસ્ટમ લીડ તરીકે કાર્યરત છે. તેમણે વિક્રમ-1 રોકેટ માટેની ઓટોપાયલટ સિસ્ટમની ડિઝાઇન અને વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો હતો. હરિકોટાથી થયેલા ઐતિહાસિક સફળ પરીક્ષણ...

નવી દિલ્હી: ભારતે અંતરિક્ષ ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. દેશનું પ્રથમ ખાનગી ઓર્બિટલ-ક્લાસ રોકેટ વિક્રમ-1 સફળતાપૂર્વક લો અર્થ ઓર્બિટ (LEO)માં પહોંચ્યું છે. સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા વિકસિત આ રોકેટે પોતાના પ્રથમ જ પ્રયાસમાં તમામ તબક્કા સફળતાપૂર્વક પૂર્ણ કરીને પેલોડને આશરે 450 કિલોમીટર ઊંચાઈની કક્ષામાં સ્થાપિત કર્યો છે. મિશનની સફળતા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્કાયરૂટ એરોસ્પેસની સમગ્ર ટીમને ફોન...

ભારતના અવકાશ ક્ષેત્રે આજે ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. હૈદરાબાદની ખાનગી કંપની સ્કાયરૂટ એરોસ્પેસે દેશનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ 'વિક્રમ-1' સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. આ રોકેટ 450 કિલોમીટરની નીચલી પૃથ્વી કક્ષામાં વિવિધ ટેકનોલોજી પેલોડ્સ તૈનાત કરશે. ખાસ વાત એ છે કે રોકેટમાં 18 કેરેટ સોનાથી બનેલી ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ, ડૉ. વિક્રમ સારાભાઈ અને સર સી.વી. રમણની સૂક્ષ્મ આકૃતિઓ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હસ્તલિખિત 'વંદે માતરમ' સંદેશ પણ અવકાશમાં મોકલવામાં આવ્યો છે.

ભારતની ખાનગી અવકાશ ક્ષેત્ર માટે ઐતિહાસિક ક્ષણ તરીકે જોવામાં આવી રહેલું સ્કાયરુટ એરોસ્પેસનું 'વિક્રમ-1' રૉકેટ અને 'મિશન આગમન' લોન્ચ માટે તૈયાર છે. શ્રીહરિકોટાથી થનારા આ પ્રક્ષેપણ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને ભારતની અવકાશ યાત્રાનો નવો ઐતિહાસિક અધ્યાય ગણાવી સ્કાયરુટની સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવી છે.