G

Gujarat Weather Forecast

Gujarat Cold Wave: ગુજરાતમાં આગામી 48 કલાક ઠંડીમાં આંશિક રાહત, નવેમ્બર અંતથી ફરી ઠંડી વધવાની અંબાલાલ પટેલની આગાહી

Gujarat Cold Wave: ગુજરાતમાં આગામી 48 કલાક ઠંડીમાં આંશિક રાહત, નવેમ્બર અંતથી ફરી ઠંડી વધવાની અંબાલાલ પટેલની આગાહી

Gujarat Cold Wave: ગુજરાતમાં ઠંડીના વધતા-ઘટતા પ્રમાણ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોના હવામાનને લઈને આગાહી કરી છે.

Kunjan Shukal
Ambalal Patel Prediction: ગુજરાતના હવામાનમાં આવશે મોટો પલટો, આગામી બે દિવસ કમોસમી વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી

Ambalal Patel Prediction: ગુજરાતના હવામાનમાં આવશે મોટો પલટો, આગામી બે દિવસ કમોસમી વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી

Ambalal Patel Prediction: ગુજરાતમાં ફરી એકવાર હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી બે દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે.

Kunjan Shukal
Ambalal Patel Weather News :   ગુજરાતમાં અલનીનોની અસરથી શિયાળામાં ગરમી વધવાની શક્યતા? વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

Ambalal Patel Weather News : ગુજરાતમાં અલનીનોની અસરથી શિયાળામાં ગરમી વધવાની શક્યતા? વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

Ambalal Patel Weather News : ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર અને શિયાળાના તાપમાનને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ચર્ચામાં છે.

Vivek Shah
Gujarat Weather Forecast: ગુજરાતમાં 12થી 15 સપ્ટેમ્બરે મેઘમહેરની આગાહી, દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ; જુઓ જિલ્લાવાર યાદી

Gujarat Weather Forecast: ગુજરાતમાં 12થી 15 સપ્ટેમ્બરે મેઘમહેરની આગાહી, દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ; જુઓ જિલ્લાવાર યાદી

હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસાનો વધુ એક સક્રિય રાઉન્ડ શરૂ થવાની આગાહી કરી છે. 12 થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

Rupin Bakraniya
હવામાન વિભાગની નવી આગાહી, જાણો ક્યારે પડશે વરસાદ

હવામાન વિભાગની નવી આગાહી, જાણો ક્યારે પડશે વરસાદ

Gujarat Weather Forecast: રાજ્યમાં હવામાન વિભાગે વિધિવત્ ચોમાસું બેસી ગયા હોવાની જાહેરાત તો કરી દીધી છે. પરંતુ હજુ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો નથી. ત્યારે ખેડૂતોમાં પણ ચિંતાના વાદળો છવાયા છે. આ દરમિયાન હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે.

Growth Now News
હવામાન વિભાગની આગાહી: આગામી 7 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની સંભાવના

હવામાન વિભાગની આગાહી: આગામી 7 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની સંભાવના

Gujarat Weather Forecast: ગુજરાતમાં વિધિવત્ ચોમાસું બેસી ગયું હોવાની હવામાન વિભાગે જાહેરાત કરી હતી. ત્યારે વરસાદ અંગે નવી આગાહી સામે આવી છે. જેમાં આગામી 7 દિવસ સુધી રાજ્યમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.

Growth Now News
ગુજરાતમાં વિધિવત્ ચોમાસું બેઠું, હવામાન વિભાગની જાહેરાત

ગુજરાતમાં વિધિવત્ ચોમાસું બેઠું, હવામાન વિભાગની જાહેરાત

Gujarat Weather: ગુજરાતવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં આખરે ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર પ્રવેશની જાહેરાત કરી છે. દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ચોમાસાની એન્ટ્રી નોંધાઈ છે.

Growth Now News
ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Gujarat Monsoon Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ દરમિયાન વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે કે, સોરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદની સંભાવના છે. આ ઉપરાંત રાજ્યના અનેક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

Growth Now News
આગામી દિવસોમાં હળવા વરસાદની શક્યતા, જાણો હવામાન વિભાગની આગાહી

આગામી દિવસોમાં હળવા વરસાદની શક્યતા, જાણો હવામાન વિભાગની આગાહી

Gujarat Weather Forecast: ગુજરાતમાં નિયમિત ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હાલ મહારાષ્ટ્ર વિસ્તારમાં સ્થિર છે. જેના કારણે રાજ્યમાં વ્યાપક વરસાદ માટે હજુ થોડો સમય રાહ જોવી પડશે.

Growth Now News
અંબાલાલ પટેલની આગાહી, જાણો ક્યારથી ગુજરાતમાં આવશે ચોમાસું

અંબાલાલ પટેલની આગાહી, જાણો ક્યારથી ગુજરાતમાં આવશે ચોમાસું

Gujarat Weather Report: ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. જેમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આવો જાણીએ અંબાલાલ પટેલે શું કહ્યુ...

Growth Now News