G

Gandhinagar Police

Gandhinagar PSI : ગાંધીનગરમાં PSI તન્વીરસિંહ ઝાલાએ સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી,  ઘર કંકાસમાં પગલું ભર્યું હોવાની આશંકા

Gandhinagar PSI : ગાંધીનગરમાં PSI તન્વીરસિંહ ઝાલાએ સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી, ઘર કંકાસમાં પગલું ભર્યું હોવાની આશંકા

Gandhinagar PSI : ગાંધીનગરના સેક્ટર-27 પોલીસ લાઇન વિસ્તારમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) તન્વીરસિંહ ઝાલાએ આપઘાત કર્યો હોવાની દુઃખદ ઘટના સામે આવી છે.

Vivek Shah
gandhinagar news: શ્રાવણના ઉપવાસ વચ્ચે 12 કલાક સતત સ્વિમિંગ! ગાંધીનગરના PI હરેશ આહીરે 25.7 કિમી કાપી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

gandhinagar news: શ્રાવણના ઉપવાસ વચ્ચે 12 કલાક સતત સ્વિમિંગ! ગાંધીનગરના PI હરેશ આહીરે 25.7 કિમી કાપી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Haresh Ahir World Record: ગુજરાત પોલીસ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. ગાંધીનગરના CCOE ખાતે પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હરેશ એલ. આહીરે સ્વિમિંગ ક્ષેત્રે પોતાની જ સિદ્ધિ તોડી નવો વર્લ્ડ...

Rupin Bakraniya
Gujarat Police માં 414 કર્મચારીની આંતર જિલ્લા બદલી, પતિ-પત્નીની બન્ને નોકરી કરતા હોય તેવી રજૂઆતને અપાયું મહત્વ

Gujarat Police માં 414 કર્મચારીની આંતર જિલ્લા બદલી, પતિ-પત્નીની બન્ને નોકરી કરતા હોય તેવી રજૂઆતને અપાયું મહત્વ

Gujarat Police માં મોટા પાયે આંતરજિલ્લા બદલીનો આદેશ કરવામાં આવ્યો છે. રાજ્યના વિવિધ પોલીસ એકમોમાં ફરજ બજાવતા કુલ 414 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે.

Growth Now News
ગાંધીનગરની કેનાલમાં પગ લપસતા બે યુવાન ડૂબ્યાં, ત્રીજો બચાવવા કૂદ્યો; એકનું મોત

ગાંધીનગરની કેનાલમાં પગ લપસતા બે યુવાન ડૂબ્યાં, ત્રીજો બચાવવા કૂદ્યો; એકનું મોત

Gandhinagar News: ગાંધીનગરમાં કેનાલ પાસે પગ લપસતા ત્રણ મિત્રો કેનાલમાં ડૂબી ગયા હતા. ત્યારે તેમાંથી બે યુવકોને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે અન્ય એક યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.

Growth Now News
ગાંધીનગરમાં સ્ટંટ કરનારા ત્રણ નબીરાની ધરપકડ, વીડિયો વાયરલ થતા કાર્યવાહી

ગાંધીનગરમાં સ્ટંટ કરનારા ત્રણ નબીરાની ધરપકડ, વીડિયો વાયરલ થતા કાર્યવાહી

Gandhinagar Police: પાટનગર ગાંધીનગરમાં જાહેર માર્ગ પર જોખમી રીતે કાર સ્ટંટ કરનારા ત્રણ નબીરાઓને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો બાદ પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે.

Growth Now News
ખોડિયાર માતાજીના મંદિરમાં ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ આરોપીની ધરપકડ

ખોડિયાર માતાજીના મંદિરમાં ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ આરોપીની ધરપકડ

Gandhinagar Police: રૂપાલના વરદાયિની માતાજીના મંદિર પરિસરમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરમાં ચોરી થઈ હોવા મામલે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. ગાંધીનગર પોલીસે બનાસકાંઠાથી ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

Growth Now News
ઝૂંડાલના મંદિરમાં ચોરી કરતી ગેંગના 3 આરોપીની ધરપકડ, 20 હજાર રોકડા જપ્ત

ઝૂંડાલના મંદિરમાં ચોરી કરતી ગેંગના 3 આરોપીની ધરપકડ, 20 હજાર રોકડા જપ્ત

Gandhinagar Police: ગાંધીનગર જિલ્લામાં અલગ અલગ મંદિરોમાં ચોરી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે. જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ સમગ્ર મામલે માહિતી આપતા જણાવ્યું કે, મંદિર ચોરીમાં સંડોવાયેલા મૂળ રાજસ્થાનના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

Growth Now News
ગાંધીનગર ACBની સફળ ટ્રેપ, પ્રાંતિજ નગરપાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયર 45 હજારની લાંચ લેતા ઝડપાયા

ગાંધીનગર ACBની સફળ ટ્રેપ, પ્રાંતિજ નગરપાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયર 45 હજારની લાંચ લેતા ઝડપાયા

Gandhinagar Crime News: ગાંધીનગરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા સફળ ટ્રેપ ગોઠવી પ્રાંતિજ નગરપાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયરને લાંચ લેતા રંગેહાથ ઝડપવામાં આવ્યા છે. આરોપી આસિસ્ટન્ટ એન્જિનિયર રાજદીપસિંહ શંભુજી ચાવડા રૂ.45 હજારની લાંચ સ્વીકારતા ACBના જાળમાં ફસાયા હતા.

Growth Now News
ગાંધીનગર GIFT Cityમાં કરોડોની છેતરપીંડીનો પર્દાફાશ: ડેટા સ્ટોરેજના નામે રોકાણકારો સાથે છેતરપિંડી, મુખ્ય આરોપી વિદેશ ફરાર

ગાંધીનગર GIFT Cityમાં કરોડોની છેતરપીંડીનો પર્દાફાશ: ડેટા સ્ટોરેજના નામે રોકાણકારો સાથે છેતરપિંડી, મુખ્ય આરોપી વિદેશ ફરાર

ગાંધીનગર: ગુજરાતના આર્થિક હબ ગણાતા ગાંધીનગરના ગિફ્ટ સિટી (GIFT City) માંથી કરોડો રૂપિયાના રોકાણ કૌભાંડનો સનસનાટીભર્યો પર્દાફાશ થયો છે. ગિફ્ટ સિટીના વર્લ્ડ ટ્રેડ સેન્ટર (WTC) કોમ્પ્લેક્સમાં કાર્યરત 'શૂટસ્પેસ ડિજિટલ' (Shootspace Digital) નામની કંપની દ્વારા આચરેલી કરોડોની છેતરપિંડી મામલે ગાંધીનગર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટીએ પત્રકાર પરિષદ યોજીને સમગ્ર કૌભાંડની વિગતો જાહેર કરી છે.

Rupin Bakraniya
કલોલની સઈજ GIDCમાં દુર્ઘટના; 3 શ્રમિકોના મોત, 1ની હાલત ગંભીર

કલોલની સઈજ GIDCમાં દુર્ઘટના; 3 શ્રમિકોના મોત, 1ની હાલત ગંભીર

Kalol Gandhinagar GIDC: ગાંધીનગરના કલોલની સઇજ GIDCમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં મફતલાલ કંપનીના અંડરગ્રાઉન્ડમાં ટાંકીની સાફસફાઈ દરમિયાન 3 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 1 શ્રમિકની હાલત ગંભીર છે. ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

Growth Now News