
Rain Forest Project : સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતાનગર ખાતે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.

Bharat Parv 2026: PM મોદીએ એકતા નગરમાં 'ભારત પર્વ 2026'નું ઉદ્ઘાટન કર્યું. મુખ્ય આકર્ષણ વેલી ઓફ ફ્લાવર્સ રોડ પર તૈયાર કરવામાં આવેલો 530 મીટર લાંબો રોશનીથી સજ્જ માર્ગ છે.

Highway Infrastructure Chintan Shivir Gujarat: દેશભરમાં હાઈવે અને માર્ગ માળખાકીય સુવિધાઓના વિકાસને વધુ અસરકારક, સુરક્ષિત અને સમયબદ્ધ બનાવવા માટે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા ગુજરાતના એકતાનગરમાં બે દિવસીય...

Randeep Hooda Statue of Unity Visit: એકતા નગર ખાતે આયોજિત 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં ભાગ લેવા આવેલા પ્રસિદ્ધ અભિનેતા રણદીપ હુડાએ પરિવાર સાથે વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી...

72nd National Film Awards 2026: ભારતીય સિનેમાના પ્રતિષ્ઠિત સન્માનોમાં સામેલ 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો માટે ગુજરાતનું એકતા નગર, કેવડિયા સજ્જ થઈ રહ્યું છે. વર્ષ 2024માં ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનારા...

Begging Free Gujarat: ગુજરાતના વડોદરા, ગીર સોમનાથ, એકતાનગર અને પાવાગઢને તબક્કાવાર ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના SMILE (Support for Marginalized Individuals...

BRICS Youth Delegation Statue of Unity: ગાંધીનગર ખાતે આયોજિત BRICS Youth Summit અને BRICS Youth Councilના ભાગરૂપે વિવિધ BRICS દેશોના યુવા પ્રતિનિધિમંડળે 20 ઓગસ્ટ, 2026ના રોજ એકતા નગરની મુલાકાત લીધી...

Statue of Unity New Cruise: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષક સુવિધાનો ઉમેરો થયો છે. નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી અત્યાધુનિક અને ભવ્ય ક્રૂઝનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ નવી ક્રૂઝ તમામ જરૂરી સુરક્ષા ધોરણોનું પાલન કરીને તેમજ સંબંધિત વિભાગોની જરૂરી પૂર્વ મંજૂરી પ્રાપ્ત કર્યા બાદ પ્રવાસીઓની સેવામાં ઉપલબ્ધ...

આ યોજનાની જાહેરાત ગયા વર્ષે Narendra Modiએ એકતા નગર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય એકતા દિવસ કાર્યક્રમ દરમિયાન કરી હતી. તેમણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસના વિસ્તારોમાં 1,000 આદિવાસી પરિવારો સુધી બાયોગેસ પ્લાન્ટ પહોંચાડવાની જાહેરાત કરી હતી. યોજનાની સંપૂર્ણ કિંમત સરકાર દ્વારા ઉઠાવવામાં આવી રહી છે, જ્યારે લાભાર્થી પરિવારોને પ્લાન્ટ માટે જરૂરી ખાડા ખોદવા માટે શ્રમદાન કરવાનું રહેશે.