
Italy School Bomb Threat: ઈટાલીમાં રોમ, મિલાન સહિતની આશરે 300 શાળાઓને બોમ્બ હુમલાની ધમકી મળી. અનેક શાળાઓ ખાલી કરાવાઈ, જ્યારે પોલીસ અને બોમ્બ નિરોધક ટીમે તપાસ શરૂ કરી.

Ahmedabad : અમદાવાદ શહેરમાં આજે 10 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા શિક્ષણ અને સુરક્ષા તંત્રમાં ભારે દોડધામ મચી છે.

Punjab : પંજાબમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના 30 સપ્ટેમ્બરના કાર્યક્રમને લઈને બોમ્બ વિસ્ફોટની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. આ અંગે એક ધમકીભર્યો ઈમેલ મળ્યો છે.

Gujarat Bomb Threat : ગુજરાતમાં ફરી એકવાર બોમ્બની ધમકીભર્યા ઈ-મેઈલથી સુરક્ષા તંત્ર દોડતું થયું છે.

IndiGo Flight Emergency Landing Ahmedabad: અમદાવાદ એરપોર્ટ પર લખનઉથી દમ્મામ (સાઉદી અરેબિયાનું એક શહેર) જઈ રહેલી IndiGoની ફ્લાઇટનું બોમ્બની ધમકી બાદ ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. ફ્લાઇટમાં...

Gujarat High Court Bomb Threat: ગુજરાત હાઈકોર્ટ અને સુરત સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેઇલ મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ અને સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે ટેક્નિકલ...

Ahmedabad Cyber Crime Bomb Threat: અમદાવાદ સાયબર ક્રાઇમને મોટી સફળતા મળી છે. ગુજરાત હાઇકોર્ટ તથા સુરત સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપીને સાયબર ક્રાઇમની ટીમે ચેન્નઇ ખાતેથી ઝડપી...

લખનૌથી દિલ્હી જતી ઇન્ડિગોની એક ફ્લાઇટમાં શુક્રવારે તે સમયે હડકંપ મચી ગયો જ્યારે વિમાનના શૌચાલયમાં ટિશ્યુ પેપર પર “બોમ્બ” લખેલી શંકાસ્પદ ધમકી મળી. ઘટના સામે આવતા જ સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક વિમાનને રોકીને વિસ્તૃત તપાસ શરૂ કરી હતી.

અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજ ખાતે વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, સાંસદ દિનેશ મકવાણા, અમદાવાદના મેયર હિતેશ બારોટ સહિત અનેક અધિકારીઓ અને તબીબી સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આરોપીએ “[email protected] ” આઈડી પરથી એરપોર્ટ ઓથોરિટીને ધમકીભર્યો ઈ-મેલ મોકલ્યો હતો. 25 માર્ચ 2026ના રોજ મોકલાયેલા આ મેઈલમાં ગુજસેલ એરપોર્ટને EID મારફતે ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. સાથે જ અગાઉ સાયબર ક્રાઈમ દ્વારા ઝડપાયેલા સૌરભ વિશ્વાસને મુક્ત કરવાની માંગણી પણ કરવામાં આવી હતી.