
India A: ભારત માટે એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ સીઝનનો અંત આવી ગયો છે. ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું. ટીમની 4 મેચમાં 2 જીત અને 2 હાર. આ ટુર્નામેન્ટમાં ભારત A માટે સૌથી વધુ રન કોણે બનાવ્યા.

IND A Vs SL A: એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સની સેમીફાઈનલમાં અભિષેક શર્માએ શ્રીલંકા-A સામે 63 બોલમાં 78 રન બનાવ્યા. 37 બોલમાં અડધી સદી ફટકારી ટીમને મજબૂત શરૂઆત અપાવી.

Asia Cup Rising Stars 2026: એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ 2026માં ભારતની સેમીફાઈનલ શ્રીલંકા સામે 26 નવેમ્બરે રમાશે. જાણો મેચનો સમય અને ફાઈનલની તારીખ.

Team India: વૈભવ સૂર્યવંશીની 53 બોલમાં 204 રનની ઈનિંગના આધારે ભારત-Aએ 14.2 ઓવરમાં 250 રનનો ટાર્ગેટ પાર કરીને પાકિસ્તાનનો 23 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો.

Harpreet Singh Bhatia: ભારતની U19 ટીમનો ભાગ રહી ચૂકેલા હરપ્રીત સિંહ ભાટિયાએ UAE તરફથી રમતાં એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સમાં ઈન્ડિયા-A સામે 130 રનની સદી ફટકારી.

IND Vs PAK: ભારત-પાકિસ્તાન મેચમાં બાઉન્ડ્રી બચાવવાના પ્રયાસ દરમિયાન વૈભવ સૂર્યવંશી અને વિપ્રજ નિગમ વચ્ચે જોરદાર ટક્કર થઈ. મેચ દરમિયાન મોટી દુર્ઘટના ટળી.

IND Vs PAK: એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સમાં હર્ષિત રાણા પાકિસ્તાની બેટર્સ સાથે બોલાચાલી કરતા જોવા મળ્યો. તેને પાકિસ્તાનની પ્રથમ 2 વિકેટ લેવામાં પણ ભૂમિકા ભજવી.

IND Vs PAK: ભારત A અને પાકિસ્તાન Aની મેચ પહેલાં ટોસમાં ગૂંચવણ સર્જાઈ. પ્રેઝેન્ટરની ભૂલ બાદ પાકિસ્તાનને વિજેતા જાહેર કરાયું, જ્યારે બંને કેપ્ટને હેન્ડશેક પણ ન કર્યું.

Asia Cup Rising Stars: એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સમાં ભારત 20 નવેમ્બરે નેપાળ સામે રમશે. બપોરે 3:30 વાગ્યે શરૂ થનારી મેચમાં વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્મા પર નજર રહેશે.