
Banaskantha News: અંબાજીમાં શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત વહીવટી તંત્રે દબાણો દૂર કરી માર્ગ ખુલ્લા કર્યા. શક્તિદ્વાર પાસે અંડરપાસની કામગીરીને પગલે કાર્યવાહી કરાઈ.

Shardiya Navratri 2026 : બનાસકાંઠાના પ્રસિદ્ધ અંબાજી શક્તિપીઠ ખાતે આગામી નવરાત્રિ મહોત્સવને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

Ambaji Bhadarvi Poonam: પાવન ભાદરવી પૂનમના અવસરે આજે અંબાજી ધામમાં આસ્થા અને ભક્તિનો અદભુત માહોલ જોવા મળ્યો હતો. દેશના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં માઈભક્તો માં અંબાના દર્શન માટે અંબાજી પહોંચ્યા...

Ambaji Bhadarvi Poonam 2026: આજે ભાદરવી પૂનમના પાવન દિવસે શક્તિપીઠ અંબાજીમાં વહેલી સવારથી જ ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. મંગળા આરતીમાં મોટી સંખ્યામાં માઈભક્તો જોડાયા હતા. સમગ્ર મંદિર પરિસર...

Ambaji Bhadarvi Poonam Mela 2026 : વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન દેશભરમાંથી આવતા લાખો માઈભક્તોને મોટી રાહત મળે તે માટે વિશાળ વિશ્રામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

Ambaji Bhadarvi Poonam Mela : બનાસકાંઠાના અંબાજી ધામમાં આજથી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થયો છે.

Navsari: ભક્તિ અને શ્રદ્ધાની અનોખી મિશાલ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાંથી સામે આવી છે. માનકુનિયા ગામેથી મા અંબાના દર્શન માટે ભક્તોનો વિશાળ પગપાળા સંઘ અંબાજી ધામ તરફ પ્રસ્થાન કરી ચૂક્યો છે.

વિશ્વવિખ્યાત સોમનાથ મહાદેવ મંદિર ખાતે દેશ-વિદેશમાંથી આવતા યાત્રિકોને વધુ સુરક્ષિત, સુવિધાસભર અને નાગરિકલક્ષી પોલીસ સેવા ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મોડલ ટુરિસ્ટ પોલીસ સ્ટેશન સ્થાપવાની દિશામાં કામગીરી તેજ બની છે. આ અનુસંધાને રાજ્યના એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ ગગનદીપ ગંભીરે સોમનાથ મંદિર અને પ્રસ્તાવિત ટુરિસ્ટ પોલીસ સ્ટેશનના સ્થળની મુલાકાત લઈને નિરીક્ષણ તથા સમીક્ષા કરી હતી.

અંબાજી ખાતે શક્તિપીઠ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત સોમવારે બીજા તબક્કાની દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી હેઠળ રેવન્યુ અને ગ્રામ પંચાયતની જમીન પરથી ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવી રહ્યા છે.