
Nepal Snowfall: નેપાળના અપર ડોલ્પોમાં ભારે હિમવર્ષા વચ્ચે ફસાયેલા 6 ભારતીય પ્રવાસીઓને હેલિકોપ્ટરથી બચાવાયા. 2 મહિલા અને 4 પુરુષ પ્રવાસીઓની તબિયત સામાન્ય છે.

Quad Meeting 2026: એટલાન્ટામાં ક્વાડ બેઠકમાં ભારતે નેપાળ માટે કરેલી મદદની પ્રશંસા થઈ હતી. આર્થિક નીતિઓ, હોર્મુઝ, લાલ સાગર અને દરિયાઈ સુરક્ષા પર ચર્ચા થઈ.

California: કેલિફોર્નિયાના ફેરફિલ્ડ વિસ્તારમાં આવેલા સોલાનો ટાઉન સેન્ટર મોલમાં ફાયરિંગની ઘટના બની હતી. ફાયરિંગમાં 1 વ્યક્તિનું મોત થયું છે, અને 6 લોકો ઘાયલ થયા છે.

Spain Train Accident: સ્પેનના મેડ્રિડમાં બે હાઈ-સ્પીડ ટ્રેન વચ્ચે ટક્કર થઈ. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 40 થી વધુ લોકોના મોત થયા છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે.

BRICS: બ્રિક્સના સભ્ય દેશોએ પહેલગામ આતંકવાદી હુમલાની ફરી એકવાર કડક શબ્દોમાં નિંદા કરી છે. આ હુમલામાં 26 લોકોનાં મોત થયાં હતાં અને અનેક લોકો ઘાયલ થયા હતા.

Liechtenstein: લિક્ટેંસ્ટાઈનના પ્રિન્સ એલોઈસ ભારતની રાજકીય મુલાકાતે આવી રહ્યાં છે. PM નરેન્દ્ર મોદી અને એસ. જયશંકર સાથે રાષ્ટ્રપતિ ભવન ખાતે મહત્વપૂર્ણ બેઠક કરશે.

Jordan Church Attack: જોર્ડનના કરક શહેરમાં ચર્ચ પર થયેલા ગોળીબારની ભારતે કરી આકરી નિંદા કરી. એસ. જયશંકરે દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે આતંકવાદ સ્વીકાર્ય નથી.

Pakistanના પંજાબમાં પેશાવર જતી રહેમાન બાબા એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ. આ અકસ્માતમાં 6 લોકોના મોત અને 30 થી વધુ ઘાયલ થયા છે, જેમાં અંદાજે 500 મુસાફરો સવાર હતા.

UAE: યુએઈ નજીક તેલ ટેન્કરમાં અકસ્માત બાદ તમામ 22 ભારતીય ક્રૂ સભ્યોને બચાવી લેવામાં આવ્યા છે અને તેઓ સુરક્ષિત છે. દુબઈ કોન્સ્યુલેટે માહિતી આપી છે.

Dubai: ઈઝરાયલે દુબઈથી તેલ અવીવ જતી ફ્લાઈટનું સાઉદી અરેબિયાના એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરવાની જાહેરાત કરી. આ પહેલા એવી આશંકા હતી કે વિમાન હાઈજેક કરવામાં આવ્યું છે.

Vijender Gupta: દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાએ પેરુ અને ચિલીમાં ભારતીય સમુદાય સાથે સંવાદ કર્યો. વેપાર અને સંસ્કૃતિ પર ભાર આપ્યો.