
Ind Vs WI: હૈદરાબાદ ખાતે ચોથી T20Iમાં ભારતીય ટીમને વેસ્ટ ઈન્ડિઝ સામે 24 રનથી હારનો સામનો કરવો પડ્યો, જેના કારણે પાંચમી મેચ બંને ટીમો માટે મહત્વપૂર્ણ બની ગઈ.

Team India: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ T20I સિરીઝ રમી રહ્યા છે. સિરીઝની ચોથી મેચ 14 ઓક્ટોબરે હૈદરાબાદમાં રમાશે. આ મેચ પહેલા વેસ્ટ ઈન્ડિઝના હેડ કોચે ભારતને હરાવવા માટે પ્લાન બનાવ્યો.

Abhishek Sharma: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ T20I સિરીઝમાં આમને-સામને છે. 5 મેચની સિરીઝમાંથી અત્યાર સુધી 3 મેચ રમાઈ છે, જેમાં ભારતીય ટીમે 2 મેચ જીતી છે.

Shreyas Iyer: ભારતીય કેપ્ટન શ્રેયસ ઐયરે મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડીને T20 ક્રિકેટમાં નવો રેકોર્ડ બનાવ્યો. શ્રેયસે ઈન્દોરમાં રમાયેલી ત્રીજી T20I મેચ દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી.

Rohit Sharma 10,000 ODI રન બનાવનાર વિશ્વનો ચોથો ઓપનર બન્યો. આ સિદ્ધિ સુધી પહોંચનાર સૌથી ઝડપી બેટ્સમેન છે. તેને ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચેની ત્રીજી ODIમાં આ સિદ્ધિ હાંસલ કરી.

Rohit Sharma: ગુવાહાટીમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી વનડેમાં રોહિત શર્માએ શાનદાર સદી ફટકારી હતી. તેને વનડે ક્રિકેટમાં તેની 35મી સદી પૂરી કરી હતી.

Rohit Sharma: ટીમ ઈન્ડિયાના ઓપનર રોહિત શર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામે ગુવાહાટીમાં વનડેમાં પોતાની વિસ્ફોટક બેટિંગ દરમિયાન એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો.

IND Vs WI: વેસ્ટ ઈન્ડીઝ સામે આગામી ઘરેલુ ODI અને T20I સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. રોહિત અને વિરાટ બંનેને ODI ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.