Get News Alerts

Never miss breaking news updates.

ફોટો ગેલેરી

Rohit Sharma: રોહિત શર્માએ 200 છગ્ગા ફટકારીને ઈતિહાસ રચ્યો, બનાવ્યો આ રેકોર્ડ

Rohit Sharma: ટીમ ઈન્ડિયાના ઓપનર રોહિત શર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામે ગુવાહાટીમાં વનડેમાં પોતાની વિસ્ફોટક બેટિંગ દરમિયાન એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો.
Nancy ShuklaUpdated on: 30 Sep 2026 09:22 PM IST
1 / 5
Gallery Image 1

ગુવાહાટી વનડેમાં ચોથો સિક્સર ફટકારતાની સાથે જ રોહિત શર્માએ એક ખાસ રેકોર્ડ બનાવ્યો. ભારતીય ઓપનરે ભારતમાં 200 સિક્સર ફટકારી.

2 / 5
Gallery Image 2

રોહિત શર્મા એક જ દેશમાં 200 છગ્ગા ફટકારનાર પ્રથમ ક્રિકેટર છે. તેને ક્રિસ ગેઈલને પાછળ છોડી દીધો, જેણે વેસ્ટ ઈન્ડીઝમાં 147 છગ્ગા ફટકાર્યા હતા.

3 / 5
Gallery Image 3

રોહિત શર્મા વેસ્ટ ઈન્ડિઝ સામે વનડેમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડી પણ બન્યો. તેને વેસ્ટ ઈન્ડિઝ સામે 44 છગ્ગા ફટકાર્યા છે, અને એબી ડી વિલિયર્સને પાછળ છોડી દીધો છે, જેને 40 છગ્ગા ફટકાર્યા હતા.

4 / 5
Gallery Image 4

ગુવાહાટી વનડેમાં રોહિત શર્માએ માત્ર 32 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. તેને શુભમન ગિલ સાથે 255 રનની પાર્ટનરશીપ પણ કરી.

5 / 5
Gallery Image 5

માર્ટિન ગુપ્ટિલ ત્રીજા નંબરે છે, જેને ન્યૂઝીલેન્ડમાં 132 છગ્ગા ફટકાર્યા છે. બ્રેન્ડન મેક્કુલમે ન્યુઝીલેન્ડમાં 126 છગ્ગા ફટકાર્યા છે. ધોની ભારતમાં પાંચમા નંબરે છે, જેને 123 છગ્ગા ફટકાર્યા છે.

AUTHOR
N

Nancy Shukla

Author details are not available.