
Jamnagar Encroachment Removal Drive: જામનગર શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ બનતા ગેરકાયદે દબાણો સામે મહાનગરપાલિકાએ લાલ આંખ કરી છે.

Jamnagar News: જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિકાસને લગતા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

Jamnagar News: જામનગર મહાનગરપાલિકા દ્વારા લાંબા સમયથી મિલકતવેરો નહીં ભરનારા બાકીદારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Jamnagar Municipal Corporation : જામનગર શહેરના વિકાસને વેગ આપવા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

Jamnagar Property Tax Recovery: જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરા અને વોટર ચાર્જની વસૂલાત માટે મેગા રિકવરી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મનપાની મિલકત વેરા શાખા દ્વારા બાકીદારો સામે કાર્યવાહી તેજ...

Jamnagar Dilapidated Building Wall Collapse: જામનગરમાં જર્જરિત મકાનને લઈને ચિંતાજનક ઘટના સામે આવી છે. સેન્ટ્રલ બેન્ક સામે આવેલા રૂગનાથ શેરી લુહાર શાર વિસ્તારમાં જર્જરિત મકાનની દીવાલમાંથી અચાનક પથ્થરો નીચે પડતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. પથ્થરો નીચે પડવાના જોરદાર અવાજથી આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અચાનક બનેલી ઘટનાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ નહીં...

જામનગર: શહેરને વધુ સ્વચ્છ, સ્વસ્થ અને સુવ્યવસ્થિત બનાવવા માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા સફાઈ અભિયાનને વધુ વેગ આપવામાં આવ્યો છે. શહેરના તમામ 16 વોર્ડમાં ચાલી રહેલી રૂટિન સફાઈ વિઝિટના ભાગરૂપે આજે સુભાષ શાક માર્કેટ વિસ્તારમાં મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર પહોંચી સફાઈ વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. મનપાના કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, એસ્ટેટ અને ભૂગર્ભ ગટર શાખાના અધિકારીઓએ સુભાષ...

શહેરના વોર્ડ નંબર-2 વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા બ્યુટિફિકેશન પ્રોજેક્ટને લઈને હવે ગંભીર વિવાદ ઊભો થયો છે. આશ્ચર્યની વાત એ છે કે હજુ સુધી આ પ્રોજેક્ટનું સત્તાવાર લોકાર્પણ પણ થયું નથી અને ત્યાં ફરી JCB દ્વારા ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે. જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

જામનગર: શહેરના વિકાસને વધુ ગતિ આપવા માટે જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ મહત્વપૂર્ણ નિર્ણયોની મંજૂરી આપી છે. ચેરમેન ધીરેન મોનાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં શહેરના વિવિધ વિકાસકામો માટે અંદાજે રૂ. 3 કરોડ 80 લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. બેઠકમાં સૌથી મહત્વપૂર્ણ નિર્ણય વોર્ડ નંબર-7માં સી.સી. રોડ અને પેવર બ્લોકના કામો માટે રૂ. 2 કરોડની ફાળવણી કરવાનો રહ્યો હતો. આ કામો પૂર્ણ...