R

Russia

Russia Su-30SM Crash: રશિયામાં Su-30SM ફાઈટર જેટ ક્રેશ, બંને પાયલટનો જીવ માંડ માંડ બચ્યો

Russia Su-30SM Crash: રશિયામાં Su-30SM ફાઈટર જેટ ક્રેશ, બંને પાયલટનો જીવ માંડ માંડ બચ્યો

Russia Su-30SM Crash: રશિયાના કલિનિનગ્રાદ વિસ્તારમાં ચેર્યાખોવ્સ્ક જિલ્લામાં ટ્રેનિંગ ફ્લાઈટ દરમિયાન Su-30SM ફાઈટર જેટ ક્રેશ થયું છે. તિમોફેયેવકા અને ઝેલ્યોનોઈ બોર ગામ વચ્ચે વિમાન તૂટી પડ્યું હતું.

Kunjan Shukal
Russia-Ukraine વચ્ચે થયું 'એનર્જી સીઝફાયર',  ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું 'બંને દેશો આને તોડે નહીં'

Russia-Ukraine વચ્ચે થયું 'એનર્જી સીઝફાયર', ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું 'બંને દેશો આને તોડે નહીં'

Russia-Ukraine : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 'એનર્જી સીઝફાયર'નો દાવો કર્યો છે.

Kunjan Shukal
Chinaએ રશિયાથી તેલ અને ગેસની આયાત પર અમેરિકાના ટેરિફ પર આપી પ્રતિક્રિયા

Chinaએ રશિયાથી તેલ અને ગેસની આયાત પર અમેરિકાના ટેરિફ પર આપી પ્રતિક્રિયા

China: અમેરિકાએ રશિયા-ઈરાન વિરુદ્ધ 'ગ્રેહામ કાયદો 2026' લાગુ કર્યો. એકપક્ષીય પ્રતિબંધો અને ગૌણ ટેરિફ સામે ચીને સખત વિરોધ નોંધાવ્યો. જાણો સમગ્ર મામલો શું છે.

Nancy Shukal
Russiaમાં વરિષ્ઠ લશ્કરી અધિકારીઓને મળ્યા આર્મી ચીફ ધીરજ સેઠ,  મહત્વપૂર્ણ મુદ્દાઓ પર કરી ચર્ચા

Russiaમાં વરિષ્ઠ લશ્કરી અધિકારીઓને મળ્યા આર્મી ચીફ ધીરજ સેઠ, મહત્વપૂર્ણ મુદ્દાઓ પર કરી ચર્ચા

Russia: ભારતીય સેના પ્રમુખ જનરલ ધીરજ સેઠે રશિયન સેના મુખ્યાલયની મુલાકાત લીધી. બંને દેશોની સેનાઓ વચ્ચે પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.

Nancy Shukal
Russia-Ukraine યુદ્ધ વચ્ચે ડ્રોન હુમલા તેજ, યારોસ્લાવ્લની ઓઈલ રિફાઈનરીને મોટું નુકસાન

Russia-Ukraine યુદ્ધ વચ્ચે ડ્રોન હુમલા તેજ, યારોસ્લાવ્લની ઓઈલ રિફાઈનરીને મોટું નુકસાન

Russia-Ukraine : રશિયાના આક્રમક હુમલાના જવાબમાં યુક્રેન તરફથી કરવામાં આવેલા ડ્રોન હુમલામાં મધ્ય રશિયાના યારોસ્લાવ્લ વિસ્તારમાં આવેલી એક ઓઈલ રિફાઈનરીને નુકસાન થયું હોવાની માહિતી સામે આવી છે.

Kunjan Shukal
PM Modi Birthday: વડાપ્રધાનના જન્મદિવસ પર મિત્ર પુતિનનો ખાસ મેસેજ, કહ્યું- 'તમારો દરજ્જો...'

PM Modi Birthday: વડાપ્રધાનના જન્મદિવસ પર મિત્ર પુતિનનો ખાસ મેસેજ, કહ્યું- 'તમારો દરજ્જો...'

PM Modi Birthday: રશિયાના રાષ્ટ્રપતિએ પીએમ મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી અને ભારત અને રશિયા વચ્ચેની મજબૂત મિત્રતાનો પણ ઉલ્લેખ કર્યો.

Nancy Shukal
પોલેન્ડના મંત્રીનો મોટો દાવો: PM મોદીએ પુતિનને પરમાણુ હુમલો કરતા અટકાવ્યા

પોલેન્ડના મંત્રીનો મોટો દાવો: PM મોદીએ પુતિનને પરમાણુ હુમલો કરતા અટકાવ્યા

નવી દિલ્હી: રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન ભારતની ભૂમિકાને લઈને પોલેન્ડના ઉપ વિદેશ મંત્રી અને રાજ્ય સચિવ વ્લાદિસ્લાવ થિયોફિલ બટોવસ્કીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, વર્ષ 2022ના અંતમાં જ્યારે યુદ્ધ અત્યંત ગંભીર તબક્કામાં હતું, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને ટેક્ટિકલ પરમાણુ હથિયારોનો ઉપયોગ ન કરવા સમજાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ નિવેદન પોલિશ મંત્રીનો દાવો છે. પોલિશ...

Rupin Bakraniya
મોસ્કો પર યુક્રેનનો મોટો ડ્રોન હુમલો! રાજધાની મોસ્કો પર 419 ડ્રોનથી કરી એરસ્ટ્રાઇક

મોસ્કો પર યુક્રેનનો મોટો ડ્રોન હુમલો! રાજધાની મોસ્કો પર 419 ડ્રોનથી કરી એરસ્ટ્રાઇક

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ડ્રોન હુમલાઓએ ફરી એકવાર પરિસ્થિતિ વધુ ખરાબ કરી દીધી છે. રશિયાના મોસ્કો ક્ષેત્રમાં ડ્રોનના કાટમાળથી 6 મહિનાના બાળકનું મોત થયું હતું. મોસ્કો પ્રદેશના ગવર્નર આન્દ્રે વોરોબ્યોવે તેમની ટેલિગ્રામ ચેનલ પર જણાવ્યું હતું કે શિશુને બે અન્ય બાળકો સાથે ઇમારતમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું પરંતુ હોસ્પિટલ લઈ જતા રસ્તામાં તેનું મૃત્યુ થયું હતું.

Rupin Bakraniya
રશિયાની ભારતને મહા-ઓફર! Su-57 સ્ટીલ્થ ફાઇટર જેટ ભારતમાં જ બનાવવાની તૈયારી!

રશિયાની ભારતને મહા-ઓફર! Su-57 સ્ટીલ્થ ફાઇટર જેટ ભારતમાં જ બનાવવાની તૈયારી!

Russia Su-57 Offer to India: ભારતીય વાયુસેનાની Fifth Generation Fighter Aircraftના સ્ટીલ્થ ફાઇટર જેટની શોધ વચ્ચે રશિયાએ ભારતને એક મોટો અને વ્યૂહાત્મક ઓફર આપ્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જણાવ્યું છે કે રશિયા પોતાના અત્યાધુનિક Sukhoi Su-57 સ્ટીલ્થ ફાઇટર જેટની માત્ર સપ્લાય જ નહીં, પરંતુ ભારત સાથે સંયુક્ત વિકાસ (Joint Development), સ્થાનિક ઉત્પાદન (Local Manufacturing) અને મહત્વપૂર્ણ ટેક્નોલોજી ટ્રાન્સફર માટે...

Rupin Bakraniya
ટ્રમ્પની ચીન મુલાકાત પૂર્ણ થતાં જ પુતિનની ચીન યાત્રાની જાહેરાત, વૈશ્વિક રાજનીતિમાં વધશે ગરમાવો

ટ્રમ્પની ચીન મુલાકાત પૂર્ણ થતાં જ પુતિનની ચીન યાત્રાની જાહેરાત, વૈશ્વિક રાજનીતિમાં વધશે ગરમાવો

ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે રાષ્ટ્રપતિ Xi Jinping ના આમંત્રણ પર પુતિન 19થી 20 મે દરમિયાન ચીનની સત્તાવાર મુલાકાતે આવશે. ક્રેમલિનના નિવેદન મુજબ આ મુલાકાત ચીન-રશિયા મિત્રતા સંધિના 25 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે યોજાઈ રહી છે. વર્ષ 2001માં બંને દેશો વચ્ચે આ વ્યૂહાત્મક સહયોગની સંધિ થઈ હતી.

Rahul Desai
મિડલ ઇસ્ટમાં યુદ્ધ વચ્ચે ચીનમાં રશિયન મંત્રીનું મોટું નિવેદન, કહ્યુ - US, NATO અને UN હવે નકામા...

મિડલ ઇસ્ટમાં યુદ્ધ વચ્ચે ચીનમાં રશિયન મંત્રીનું મોટું નિવેદન, કહ્યુ - US, NATO અને UN હવે નકામા...

Iran America Tension: ચીનની રાજધાની બેઇજિંગ ફરી એકવાર વૈશ્વિક રાજદ્વારીનું કેન્દ્ર બની ગયું છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને વધતા તણાવ વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે બુધવારે રશિયન વિદેશ પ્રધાન સેર્ગેઈ લવરોવ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મુલાકાત દરમિયાન રશિયન વિદેશ પ્રધાન સેર્ગેઈ લવરોવે કહ્યું કે વિશ્વ લશ્કરી વળાંક તરફ આગળ વધી રહ્યું છે અને આ સ્થિતિમાં રશિયા અને ચીન વિશ્વની મોટાભાગની વસતિ માટે ‘સ્ટેબિલાઇઝર’ જેવા છે.

Growth Now News