
Surat LCB Raid: સુરત જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ પલસાણા તાલુકામાં જુગારધામ પર દરોડો પાડીને મોટી કાર્યવાહી હાથ ધરી છે.

Surat ના પલસાણા ખાતે સૂચિ સેમિકોનના OSAT પ્લાન્ટમાં 103.32 કરોડ ચિપ્સની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા.

Surat:પલસાણા તાલુકાના અમલસાડી ગામમાં છેલ્લા એક સપ્તાહથી મરઘાંનો શિકાર કરી રહેલી દીપડી આખરે વનવિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં પુરાઈ ગઈ છે. દીપડી પકડાતા સ્થાનિક ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

Surat જિલ્લાના પલસાણા તાલુકાના તુંડી ગામે આવેલા બળિયા બાપજીના મંદિરે દુઃખદ ઘટના સામે આવી છે. પલસાણા બાર એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ અને વકીલ હર્ષદ શુક્લા મંદિરમાં અચાનક પડી ગયા હતા.

સુરત ગ્રામ્ય પોલીસને પલસાણાના બગુમરા ગામમાં થયેલી મહિલાની હત્યાના કેસમાં મોટી સફળતા મળી છે. મહાદેવ વિલા એપાર્ટમેન્ટમાં રહેતી 22 વર્ષીય મૈવિશ ખાતૂનની ગળું દબાવી હત્યા કરનાર તેનો પતિ જ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. હત્યા બાદ દિલ્હી ભાગી ગયેલા આરોપીને સુરત ગ્રામ્ય પોલીસે જૂની દિલ્હી રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વધી રહેલી બાઈક ચોરીની ઘટનાઓ વચ્ચે પલસાણા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી તેની પાસેથી ચોરીના 5 બાઈક સહિત અંદાજે 1.90 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

સુરત શહેરમાં આવેલા એક સોસાયટીમાં ઘરની બહાર રમી રહેલો 6 વર્ષનો બાળક ઉપર ર શ્વાને અચાનક હુમલો કરતા તેને ગંભીર રીતે ઈજા પહોંચી હતી. જેના કારણે સોસાયટીમાં અને આસપાસ વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.