L

Leopard Attack

Amreli Leopard Attacked : અમરેલીના મોટા સરાકડીયામાં ખેડૂત પર દીપડાનો હુમલો, માથાના ભાગે ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડાયા

Amreli Leopard Attacked : અમરેલીના મોટા સરાકડીયામાં ખેડૂત પર દીપડાનો હુમલો, માથાના ભાગે ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડાયા

Amreli Leopard Attacked : અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના મોટા સરાકડીયા ગામે મોડી રાત્રે ખેડૂત પર દીપડાએ હુમલો કરતાં વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે.

Vivek Shah
Amreli : લીલીયાના મોટા કણકોટ ગામે દીપડાએ એક વ્યક્તિ પર કર્યો હુમલો, ઘટનાને પગલે વિસ્તારમાં ચિંતા વ્યાપી

Amreli : લીલીયાના મોટા કણકોટ ગામે દીપડાએ એક વ્યક્તિ પર કર્યો હુમલો, ઘટનાને પગલે વિસ્તારમાં ચિંતા વ્યાપી

Amreli : અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના મોટા કણકોટ ગામે દીપડાએ એક વ્યક્તિ પર હુમલો કરતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ હુમલામાં 25 વર્ષીય રૂમાલ વેરસિંહ મહેડા ઈજાગ્રસ્ત થયા હતા.

Kunjan Shukal
Gir ગઢડાના સણોસરીમાં દીપડાની દહેશત, વિદ્યાર્થીઓએ શાળાએ જવાનું બંધ કર્યું

Gir ગઢડાના સણોસરીમાં દીપડાની દહેશત, વિદ્યાર્થીઓએ શાળાએ જવાનું બંધ કર્યું

Gir Somnath Leopard Attack: ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના સણોસરી ગામમાં દીપડાની દહેશતને પગલે વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે. ગામમાં છેલ્લા કેટલાક દિવસથી દીપડો દિવસ દરમિયાન પણ દેખાઈ...

Rupin Bakraniya
Navsariના વાંસદામાં દીપડાના હુમલામાં મોતને ભેટેલા 3 વર્ષીય આરવની અંતિમયાત્રા, પરિવારને ₹10 લાખની સહાય

Navsariના વાંસદામાં દીપડાના હુમલામાં મોતને ભેટેલા 3 વર્ષીય આરવની અંતિમયાત્રા, પરિવારને ₹10 લાખની સહાય

વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ભીનાર ગામના કુંભાર ફળિયામાં દીપડાના હુમલામાં 3 વર્ષીય માસૂમ બાળક આરવકુમાર અરુણભાઈ પટેલનું દુઃખદ મોત થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. બાળકની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

Rupin Bakraniya
Navsariના વાંસદામાં દીપડાનો આતંક: આંગણામાં રમતા 3 વર્ષના આરવને ઉઠાવી ગયો, જંગલમાંથી મૃતદેહ મળ્યો

Navsariના વાંસદામાં દીપડાનો આતંક: આંગણામાં રમતા 3 વર્ષના આરવને ઉઠાવી ગયો, જંગલમાંથી મૃતદેહ મળ્યો

Vansda Leopard Attack: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ભીનાર ગામમાં દીપડાના હુમલાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઘરના આંગણામાં રમતા ત્રણ વર્ષીય બાળક આરવ અરૂણ પટેલને દીપડો ઉઠાવી જતાં સમગ્ર પંથકમાં...

Rupin Bakraniya
Gir Gadhadaના સણોસરી ગામે દીપડાનો હુમલો: 3 વર્ષના માસૂમ ચેતનનું મોત, દીપડો પાંજરે પુરાયો

Gir Gadhadaના સણોસરી ગામે દીપડાનો હુમલો: 3 વર્ષના માસૂમ ચેતનનું મોત, દીપડો પાંજરે પુરાયો

Gir Gadhada Leopard Attack: ગીર જંગલની બોર્ડર નજીક આવેલા ગીરગઢડાના સણોસરી ગામે દીપડાના હુમલામાં ત્રણ વર્ષના માસૂમ બાળકનું મોત થયું છે.

Rupin Bakraniya
જંબુસરના ડાભા ગામમાં દીપડાનો આતંક, 5 બકરાં બાદ હવે પાડાનો શિકાર

જંબુસરના ડાભા ગામમાં દીપડાનો આતંક, 5 બકરાં બાદ હવે પાડાનો શિકાર

Jambusar Leopard Attack: જંબુસર તાલુકાના ડાભા ગામમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાની અવરજવર અને પશુઓ પરના હુમલાને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પશુઓ પર હુમલાની શ્રેણીમાં વધુ એક ઘટના સામે આવી છે, જેમાં દીપડાએ તબેલામાં બાંધેલા પાડાનો શિકાર કર્યો હોવાની માહિતી મળી છે. મુસ્તાકભાઈ મુલતાનીના તબેલામાં પાડાનો શિકાર મળતી માહિતી મુજબ, ડાભા ગામના રહીશ મુસ્તાકભાઈ મુલતાનીના તબેલામાં બાંધેલા...

Rupin Bakraniya
માળિયા હાટીનામાં દીપડાનો આતંક: 40 વર્ષીય યુવક પર અચાનક હુમલો, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો

માળિયા હાટીનામાં દીપડાનો આતંક: 40 વર્ષીય યુવક પર અચાનક હુમલો, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો

માળિયા હાટીના ગામમાં દીપડાના હુમલાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફોરેસ્ટ વિભાગ દ્વારા ગામમાં રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક 40 વર્ષીય યુવક પર છુપાયેલા દીપડાએ અચાનક હુમલો કરી દીધો હતો.

Growth Now News