
IPL 2027: મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને ફરી કેપ્ટન બનાવ્યા બાદ જસપ્રીત બુમરાહને વાઈસ કેપ્ટન બનવાની ઓફર કરી હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે.

ICC Test Ranking: ભારતના ખેલાડીઓએ ICC ટેસ્ટ રેન્કિંગમાં ધૂમ મચાવી છે. ICC ટેસ્ટ રેન્કિંગમાં શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ અને જસપ્રીત બુમરાહે મોટી છલાંગ લગાવી છે.

IND Vs NZ: જસપ્રીત બુમરાહે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં 3 વિકેટ લઈને જવાગલ શ્રીનાથને પાછળ છોડ્યા અને ભારતના ટોપ-10 ટેસ્ટ વિકેટ લેનારા બોલર્સમાં સ્થાન મેળવ્યું.

IND Vs NZ Day 1: પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે ન્યૂઝીલેન્ડે 5 વિકેટે 243 રન બનાવ્યા. નિકોલ્સ અને ફિલિપ્સે અણનમ 173 રનની પાર્ટનરશીપ કરીને ભારતને મુશ્કેલીમાં મૂક્યું.

Jasprit Bumrah: ટીમ ઈન્ડિયાનો સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ એશિયન ગેમ્સની સેમીફાઈનલમાં શ્રીલંકા સામે મેદાનમાં ઉતરીને ખાસ રેકોર્ડ બનાવ્યો. બુમરાહ ભારત માટે સૌથી વધુ દેશમાં T20I ક્રિકેટ રમવાનો રેકોર્ડ ધરાવે છે.

Ranji Trophy: 2026-27માં સિનિયર ભારતીય ખેલાડીઓ રણજી ટ્રોફીમાં રમતા જોવા મળી શકે છે. એક ચોક્કસ કારણોસર BCCIએ સિનિયર ખેલાડીઓને રણજી ટ્રોફીમાં રમવા માટે કહ્યું છે.

Jasprit Bumrah: અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝમાં લાંબા સમય પછી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરનાર ઝડપી બોલર જસપ્રીત બુમરાહએ શાનદાર પ્રદર્શનને કારણે ICC T20 રેન્કિંગમાં સુધારો કર્યો છે.

Ind Vs AFG: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની બીજી T20Iમાં જસપ્રીત બુમરાહે શાનદાર અને ઈકોનોમિક રીતે બોલિંગ કરી. તેને મેડન ઓવર નાખી અને સૌથી વધુ મેડન ઓવરનો રેકોર્ડ બનાવ્યો.

India vs Sri Lanka Test Series 2026: શુભમન ગિલની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ શ્રીલંકા પહોંચી ગઈ છે, જ્યાં ભારત અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચોની મહત્વપૂર્ણ સિરીઝ રમાવાની છે. ભારતીય ખેલાડીઓના શ્રીલંકા પહોંચ્યાના ફોટા અને વીડિયો શ્રીલંકા ક્રિકેટ બોર્ડ દ્વારા શેર કરવામાં આવ્યા છે, જેમાં ખેલાડીઓ ઉત્સાહભેર નજરે પડે છે. ભારત અને શ્રીલંકા વચ્ચેની બે ટેસ્ટ મેચોની સિરીઝનો પ્રથમ...

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ શ્રીલંકા સામે રમાનારી બે ટેસ્ટ મેચોની સિરીઝ માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે. શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમમાં અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની લાંબા સમય બાદ ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે.

ટીમના મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, જેમણે વર્લ્ડ કપ ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું, તેઓ આ સીઝનમાં સાવ ફિક્કા સાબિત થયા છે. બુમરાહે મુંબઈ ઈન્ડિયન્સ માટે 11 મેચમાં માત્ર 3 વિકેટ લીધી છે અને તેમનો ઈકોનોમી રેટ પણ 8.51 રહ્યો છે. અન્ય ખેલાડીઓમાં શિવમ દુબે 10 મેચમાં માત્ર 165 રન જ બનાવી શક્યા છે, જ્યારે અક્ષર પટેલે દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરતી વખતે 12 મેચમાં માત્ર 100 રન બનાવ્યા છે. અક્ષરે બોલિંગમાં 10 વિકેટ જરૂર લીધી છે, પરંતુ બેટિંગમાં તેમનું ફોર્મ ચિંતાજનક છે.