
Shubman Gill: શુભમન ગિલે કૂકાબુરા બોલ ઝડપથી નરમ પડતો હોવાની દલીલ સાથે લાળના ઉપયોગની મંજૂરી માગી હતી, પરંતુ ICC હાલ પ્રતિબંધની સમીક્ષા નહીં કરે.

ICCએ U19 T20 વર્લ્ડકપ અંગે એક મોટી અપડેટ આપી છે. ICCએ ટુર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ ટુર્નામેન્ટનું આયોજન નેપાળ અને બાંગ્લાદેશ કરશે.

India Vs West Indies વચ્ચેની ત્રીજી વનડે મેચ અંગે ICCએ કડક કાર્યવાહી કરી છે. બંને ટીમને નિર્ધારિત સમયમાં ઓવર્સ પૂરી કરવામાં નિષ્ફળ રહેવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો.

ICC ODI World Cup 2027: 2 ઓક્ટોબર, 2027ના રોજ શરૂ થશે, જેની ફાઈનલ 21 નવેમ્બરના રોજ યોજાશે. ICCએ સમગ્ર ટુર્નામેન્ટનું શેડ્યૂસ જાહેર કરી દીધું છે.

ICCએ ક્રિકેટના કાયદામાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે, જેમાંથી સૌથી મહત્વપૂર્ણ સમય બગાડનારા બેટ્સમેન પર 5 રનનો દંડ લાદવાનો છે.

Sree Charani: શ્રી ચરણી વિમેન્સ T20 ક્રિકેટમાં વિશ્વની નંબર 1 બોલર બની ગઈ છે. તેણે 817 રેટિંગ પોઈન્ટ હાંસલ કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. તેણે એશિયન ગેમ્સમાં શાનદાર બોલિંગ

ICC: તવેંગવા મુકુહલાનીને ICCમાં એક વરિષ્ઠ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમને ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. ICCએ જાહેરાત કરી છે કે તેઓ આ પદ પર કામ કરશે.

ICC Women Champions Trophy 2027 India: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બુધવારે મોટું એલાન કરતાં જણાવ્યું છે કે પ્રથમ ICC મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી 2027નું આયોજન ભારતમાં કરવામાં આવશે. ટૂર્નામેન્ટ 14થી 28...

કતારના દોહામાં યોજાવાની હતી, પરંતુ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટને કારણે બેઠકનું સ્થળ બદલીને ભારત રાખવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. નકવી PCBના ચેરમેન બન્યા ત્યારથી BCCI સાથેના સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને એશિયા કપ 2025 દરમિયાન ટ્રોફી વિતરણને લઈને થયેલા વિવાદ બાદ સ્થિતિ વધુ ગંભીર બની હતી.

T20 World Cup 2026 Match Fixing: T20 વર્લ્ડ કપ 2026 ભારત અને શ્રીલંકાની યજમાની હેઠળ રમાયો હતો. આ ટુર્નામેન્ટની ફાઇનલમાં ભારતે ન્યુઝીલેન્ડને હરાવ્યું અને ત્રીજી વખત ટાઇટલ જીત્યું. આ ટુર્નામેન્ટ સમાપ્ત થયાને એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ હવે આ ટુર્નામેન્ટ સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના એન્ટી-કરપ્શન યુનિટે (ACU) એ T20 વર્લ્ડ કપ 2026 ની એક મેચની તપાસ શરૂ કરી છે. મેચ ફિક્સિંગની શંકા વ્યક્ત કરવામાં આવી છે.