
PM Modi Vadodara Speech: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત બાદ યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. PM મોદીએ વડોદરા શહેરમાં કરવામાં આવેલા સ્વચ્છતા અને સ્વાગત અભિયાનની પ્રશંસા...

PM Modi Gujarat Visit 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બર, 2026ના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન વડોદરાના યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમમાં વડાપ્રધાનના હસ્તે રૂ. 35,200 કરોડથી...

PM Narendra Modi’s Vadodara Event: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 8 સપ્ટેમ્બરે વડોદરામાં યોજાનારા કાર્યક્રમને લઈને લોકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાર્યક્રમ માટે BookMyShow પર મફત રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું...

16 મેના રોજ અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં ચાલી રહેલા વિવિધ વિકાસ પ્રોજેક્ટોની વિસ્તૃત સમીક્ષા બેઠક યોજાશે. આ દરમિયાન તેઓ ‘રમશે બાળક, ખીલશે બાળક’ અભિયાનના ઇન્ચાર્જ અને સહ-ઇન્ચાર્જ સાથે સંવાદ પણ કરશે.

આશરે ₹150 કરોડના ખર્ચે નિર્માણ પામેલ દુષ્યંત અને દક્ષા પટેલ સંકુલનું ઉદ્ઘાટન પણ આ પ્રસંગે કરવામાં આવશે. લગભગ 4.75 લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ફેલાયેલું આ સંકુલ આધુનિક સુવિધાઓથી સજ્જ છે.

અમદાવાદ: ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આજે તેમના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસના હેતુથી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિના આગમન પ્રસંગે એરપોર્ટ પર રાજ્યના પ્રોટોકોલ મુજબ તેમનું ખૂબ જ ઉષ્માભર્યું અને ગરિમાપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિના સ્વાગત માટે એરપોર્ટ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ...