
Dwarka JagatMandir : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પવિત્ર યાત્રાધામ દ્વારકાની મુલાકાત દરમિયાન જગતમંદિરમાં ભગવાન શ્રી દ્વારકાધીશજીના દર્શન કરી ભાવપૂર્વક પૂજા-અર્ચના કરી હતી.

Dahod Thakkarbapa Sarovar : દાહોદ જિલ્લાના ત્રિદિવસીય પ્રવાસના ત્રીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગરબાડા તાલુકાના પાટા ડુંગરી ખાતે આવેલા ઠક્કરબાપા સરોવરની મુલાકાત લીધી હતી.

Banaskantha Ambaji Mandir News : શારદીય નવરાત્રિના આઠમા નોરતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પહોંચીને આદ્યશક્તિ માઁ અંબેનાં દર્શન અને પૂજા-અર્ચના કરી હતી.

CM Surprise Visit : ગુજરાતના મુખ્યમંત્રીએ ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ-1માં પોતાના વિભાગની ઓચિંતી મુલાકાત લીધી હતી.

Modi 25 Year Journey : ગાંધીનગરમાં નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી લઈને પ્રધાનમંત્રી સુધીની 25 વર્ષની સેવા યાત્રાને લઈને વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

BRICS Summit 2026: નવી દિલ્હીમાં યોજાઈ રહેલા 18મા BRICS શિખર સંમેલન વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી આજે સાંજે દિલ્હી પહોંચશે.

CM Bhupendra Patel : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 16 ઓગસ્ટની વહેલી પરોઢે અમદાવાદ એરપોર્ટ પરથી અમેરિકા જવા રવાના થયા છે. મુખ્યમંત્રીનો આ વિદેશ પ્રવાસ આગામી જાન્યુઆરી 2027માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સંદર્ભમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. અમેરિકા અને કેનેડાના રોકાણકારો તથા ઉદ્યોગ મંડળો સાથે બેઠકો યોજીને ગુજરાતમાં વધુને વધુ વિદેશી મૂડીરોકાણ લાવવા માટે પ્રયાસ કરવામાં આવશે.

મુંબઈથી સુરત જતી વંદે ભારત એક્સપ્રેસમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવસારીથી જોડાયા હતા. આ દરમિયાન ગુજરાતના સર્વાંગી વિકાસ, જનકલ્યાણ અને રાજ્યના ભવિષ્યને લગતા વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં વિકસિત થઈ રહેલી આધુનિક રેલવે સેવાઓની પણ પ્રશંસા કરવામાં આવી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના ઘાટલોડિયા મતવિસ્તારમાં કાર્યકર્તાઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમનું શ્રવણ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને કેસર કેરીથી લઈને એસ્ટ્રોનોમી સુધીના વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા તેમજ કાળઝાળ ગરમીમાં લોકો પોતાની અને પરિવારની વિશેષ કાળજી રાખે તેવી અપીલ કરી હતી.