
Navsari Ganesh Visarjan: નવસારી સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા 10 દિવસથી ભક્તિ અને આસ્થાભેર સેવા-પૂજા કરાયેલા વિઘ્નહર્તા શ્રી ગણેશજીને આજે ભારે હૈયે વિદાય આપવામાં આવી રહી છે. સવારથી જ નવસારીના રસ્તાઓ...

Surat Ganesh Visarjan: સુરત જિલ્લાના તરસાડી નગરપાલિકા વિસ્તારમાં ગણેશ વિસર્જનને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

Surat 17 Feet Ganesh Idol Visarjan: સુરતમાં ગણેશોત્સવ બાદ ગણપતિ બાપ્પાના વિસર્જનને લઈને અનોખી તૈયારીઓ કરવામાં આવી છે. પાર્લે પોઈન્ટ ખાતે આવેલા કેશવ ગ્રાઉન્ડમાં સરકાર ગ્રુપ દ્વારા 17 ફૂટ ઊંચી...

Surat ના અડાજણ વિસ્તારમાં ગણપતિ મહોત્સવ દરમિયાન બાપ્પાની અનોખી થીમ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

Surat Ganpati: ગણેશોત્સવ દરમિયાન સુરતમાં બાપ્પાની અનોખી થીમ સાથે સ્થાપના કરવામાં આવી છે. શહેરના રાંદેર વિસ્તારમાં નવયુવક મંડળ દ્વારા વર્ષ 1970ના રાંદેર ગામની થીમ તૈયાર કરવામાં આવી છે.

Surat ના મોટા વરાછા વિસ્તારમાં ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણીનો પ્રારંભ થયો છે. સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અહીં ‘સુદામા કા રાજા’ ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી છે.

Vadodara શહેરમાં ગણેશોત્સવની ઉજવણી ભક્તિ અને ઉત્સાહ સાથે થઈ રહી છે. ત્યારે કાલુપુરા વિસ્તારમાં ફૂલબજે પરિવાર દ્વારા સ્થાપિત કરવામાં આવેલા અનોખા ગણપતિ બાપ્પા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

Vadodara માં ગણેશોત્સવની ઉજવણી વચ્ચે દાંડિયા બજાર પ્રગતિ યુવક મંડળની અનોખી શ્રીજી પ્રતિમા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

Ganesh Chaturthi 2026: ગણેશોત્સવની શરૂઆત 14 સપ્ટેમ્બર 2026, સોમવારથી થઈ છે અને ભક્તો આગામી દિવસોમાં બાપ્પાની ભક્તિભાવથી પૂજા-અર્ચના કરશે.

Ganesh Chaturthi 2026 : જ્યાં શ્રદ્ધા હોય છે ત્યાં ભગવાનનો વાસ હોય છે અને જ્યાં ભક્તિમાં ભાવ ભળે છે ત્યાં ધાર્મિક પ્રસંગ જીવનભરની યાદ બની જાય છે.

Bhavnagar Ganesh Idol: ભાવનગર શહેરમાં ગણેશોત્સવને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ગણેશોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહેતા શહેરના બજારો અને વિવિધ વિસ્તારોમાં ગણેશજીની એકથી એક નયનરમ્ય અને કલાત્મક...

Dahod શહેરમાં ગણપતિ આગમન દરમિયાન આખલાઓ બાખડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શહેરના APMC માર્કેટ નજીક કાલીયા ઠાકર ગણપતિના આગમન સમયે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે.