V

Valsad Crime News

વલસાડમાં પુષ્પા સ્ટાઇલમાં થતી દારૂની તસ્કરીનો પર્દાફાશ, 5 લાખથી વધુનો દારુ જપ્ત

વલસાડમાં પુષ્પા સ્ટાઇલમાં થતી દારૂની તસ્કરીનો પર્દાફાશ, 5 લાખથી વધુનો દારુ જપ્ત

Valsad Police: વલસાડ જિલ્લાની પારડી પોલીસે પુષ્પા સ્ટાઈલમાં થતી તસ્કરીનો પર્દાફાશ કર્યો છે. ‎સેન્ટિંગના લાકડા વચ્ચે સંતાડેલો ₹8.89 લાખ રૂપિયાનો દારુ ઝડપી પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે, ‎પોલીસની નાકાબંધી જોઈ પિકઅપનો ચાલક વાહનને રસ્તા પર જ મૂકી વાડીઓમાં ફરાર થઈ ગયો હતો.

Growth Now News
વલસાડ SOGનો મોટો ધડાકો: આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર કોલ સેન્ટરનો પર્દાફાશ

વલસાડ SOGનો મોટો ધડાકો: આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર કોલ સેન્ટરનો પર્દાફાશ

વલસાડ SOGએ ડુંગરા વિસ્તારમાં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર કોલ સેન્ટરનો પર્દાફાશ કરીને 11 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ કેનેડિયન નાગરિકોને સરકારી અધિકારી તરીકે ઓળખ આપી ડરાવી-ધમકાવી લાખોની ડિજિટલ ઠગાઈ આચરતા હતા. પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત સમગ્ર રેકેટને ઝડપીને વધુ તપાસ શરૂ કરી છે.

Rahul Desai
શ્રીમદ્ રાજચંદ્ર મિશન દ્વારા સંચાલિત મહિલા ઉદ્યોગ પર ગંભીર આક્ષેપ, આર્થિક શોષણ સહિત છેતરપિંડીનો આરોપ

શ્રીમદ્ રાજચંદ્ર મિશન દ્વારા સંચાલિત મહિલા ઉદ્યોગ પર ગંભીર આક્ષેપ, આર્થિક શોષણ સહિત છેતરપિંડીનો આરોપ

Valsad News: વલસાડ જિલ્લાના ધરમપુરના શ્રીમદ્ રાજચંદ્ર મિશન દ્વારા સંચાલિત 'રાજ ઉપહાર' મહિલા ઉદ્યોગમાં કામ કરતી 350થી વધુ ગરીબ આદિવાસી મહિલાઓનું ગંભીર શોષણ થતું હોવાની ફરિયાદ ઉઠી છે.

Growth Now News
વલસાડ પોલીસની મોટી કાર્યવાહી, ગાંજા સાથે ત્રણ આરોપીની ધરપકડ

વલસાડ પોલીસની મોટી કાર્યવાહી, ગાંજા સાથે ત્રણ આરોપીની ધરપકડ

Valsad News: વલસાડ જિલ્લામાં નાનાપોંઢા પોલીસે મોટી સફળતા મેળવી છે. જેમાં ગાંજાના જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ સાથે જ આરોપીઓ પાસેથી ગાંજો, મોબાઇલ ફોન અને અન્ય મુદ્દામાલ મળી કુલ અંદાજે 58 હજાર રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Growth Now News
કપરાડાના ધારાસભ્યની ચેકડેમ-વિયરના વિકાસકાર્યોની મુલાકાત, કહ્યું - ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનશે

કપરાડાના ધારાસભ્યની ચેકડેમ-વિયરના વિકાસકાર્યોની મુલાકાત, કહ્યું - ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનશે

Valsad News: વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી દ્વારા કપરાડા વિધાનસભા મત વિસ્તારના વિવિધ ગામોમાં ચાલી રહેલા મોટા ચેકડેમ તથા વિયરના કામોનું સ્થળ પર જઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે હાથ ધરાયેલા આ વિકાસ કાર્યો વિસ્તારના લોકો અને ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

Growth Now News
વલસાડમાં માતાએ કરી ત્રણ બાળકોની હત્યા, પોતે પણ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

વલસાડમાં માતાએ કરી ત્રણ બાળકોની હત્યા, પોતે પણ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

Valsad News: વલસાડમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક માતાએ તેના ત્રણેય બાળકોને મારી નાંખ્યા છે અને પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, લગ્નેત્તર સંબંધને કારણે પતિ-પત્નીનો ઝગડો થયો હતો અને ત્યારબાદ પત્નીએ આ પગલું ભર્યું હતું. હાલ માતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

Growth Now News