
Surat Palsana Suspected Death : સુરત જિલ્લાના પલસાણા વિસ્તારમાં 20 વર્ષીય યુવકનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં ચકચાર મચી છે.

Surat Civil Hospital : સુરતના આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થયો છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં શ્વાસની ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓ માટે 10 બેડનું આધુનિક રેસ્પિરેટરી ICU શરૂ.

Surat News: સુરતમાં દિવસેને દિવસે રોગચાળો વકરી રહ્યો હોવાની સ્થિતિ વચ્ચે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.

Surat News: સુરત સિવિલ મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટર ડો. હર્ષ પંડ્યાના આત્મહત્યા કેસમાં પોલીસને વધુ એક સફળતા મળી છે.

Surat Civil Hospital News : સુરત સિવિલ હોસ્પિટલના ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાતના કેસમાં ખટોદરા પોલીસે કાર્યવાહી કરતાં બે મહિલા ડોક્ટરોની ધરપકડ કરી છે.

Surat Organ Donation: સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 99મું સફળ અંગદાન નોંધાયું છે. મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ સુરતના કડોદરા-વરેલી ખાતે રહેતા 29 વર્ષીય પવનકુમાર સેનના અંગદાનથી ચાર જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન...

અમદાવાદ: ‘ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે-2026’ના અવસરે ગુજરાતે ફરી એકવાર દેશભરમાં ગૌરવ પ્રાપ્ત કર્યું છે. નવી દિલ્હીમાં યોજાયેલા 16મા ઇન્ડિયન ઓર્ગન ડોનેશન ડે સમારોહમાં ગુજરાતની ત્રણ સરકારી હોસ્પિટલોને વિવિધ શ્રેણીમાં પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. આ સિદ્ધિ બદલ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સમગ્ર તબીબી ટીમને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત અંગદાન અને અંગ...

Surat New Civil: ગુજરાતના સુરતમાં નવજાત શિશુઓની ચોરીની ઘટનાઓને રોકવા માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં નવજાત સઘન સારવાર એકમ (NICU)માં દાખલ શિશુઓની સુરક્ષા માટે રેડિયો ફ્રિક્વન્સી આઈડેન્ટિફિકેશન (RFID) આધારિત સુરક્ષા સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આ સિસ્ટમ દ્વારા જો કોઈ શિશુને પરવાનગી વિના બહાર લઈ જવાનો પ્રયાસ કરવામાં આવે તો તરત જ એલાર્મ વાગી ઊઠે છે.