
Jamnagar News: જામનગરની સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા ટેકનિકલ એનાલિસિસ, CCTV ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરી આસામ રાજ્યમાંથી 24 વર્ષીય આરોપી પ્રદ્યુત કાર્તિક ચૌધરીને શોધી કાઢવામાં આવ્યો.

Delhi Kalkaji Temple Gang Rape Case: દિલ્હીના કાલકાજી મંદિર નજીક 17 વર્ષની સગીરા સાથે ગેંગરેપની ગંભીર ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, ત્રણ આરોપીઓએ પોતાને પોલીસકર્મી તરીકે ઓળખાવી સગીરા...

Yogi Government: ઉત્તર પ્રદેશની યોગી સરકાર બાળિકાઓના શિક્ષણને માત્ર અભ્યાસ પૂરતું સીમિત ન રાખીને તેમના આત્મસન્માન, સુરક્ષા, ગરિમા અને નેતૃત્વ ક્ષમતા સાથે જોડવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરી રહી છે.

Child Rights Awareness Program Gujarat: ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગની કચેરી, ગાંધીનગર ખાતે બાળકોને તેમના અધિકારો અને રક્ષણ માટેના કાયદાઓ અંગે જાગૃત કરવા વિશેષ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. રૂકશાના...

Rajkot Minor Crime: રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ગંભીર ફરિયાદ સામે આવી છે. સગીરાના વાલીની ફરિયાદના આધારે પોલીસે આરોપી અમૃત ઉર્ફે સન્ની બેલમ સામે...

Nadiad District Court POCSO Case Verdict: નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે સગીરાના અપહરણ અને દુષ્કર્મના કેસમાં મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે આરોપી પ્રકાશભાઈ રાજુભાઈ સોડા પરમારને દોષિત ઠેરવીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત આરોપીને રૂ.85 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સગીરાને વાલીપણામાંથી ભગાડી લઈ ગયો હોવાનો કેસ મળતી વિગતો મુજબ, આરોપી સગીર વયની દીકરીને તેના કાયદેસરના વાલીપણામાંથી...

Child Rights Protection Gujarat: રાજ્યમાં બાળકો વિરુદ્ધ શારીરિક-માનસિક શોષણ, અત્યાચાર અને મારપીટ જેવા ગંભીર ગુનાઓ સામે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગે લાલ આંખ કરી છે. બાળ અધિકારોના ગંભીર ઉલ્લંઘનના આ બનાવોને પગલે ગાંધીનગર ખાતે આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષસ્થાને એક ખાસ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પોક્સો (POCSO Act) અને જે.જે. એક્ટ (J.J. Act) હેઠળ જવાબદાર વ્યક્તિઓ તેમજ...

અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ કસ્ટડી દરમિયાન એક આરોપીના મોતની ઘટના સામે આવી છે. મૃતકની ઓળખ અહમદ અસલમભાઈ અંસારી તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી સામે વર્ષ 2019માં સગીરા સાથે થયેલા કથિત દુષ્કર્મ અને બ્લેકમેલિંગના મામલે IPC કલમ 376 તથા પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી.

Rajkot Minor Rape Case: શહેરમાં વધુ એક સગીરા પર દુષ્કર્મનો ગંભીર બનાવ સામે આવ્યો છે. પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધોરણ-11માં અભ્યાસ કરતી 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી ધવલ રાવરાણીની ધરપકડ કરી છે. સમગ્ર મામલે POCSO સહિતની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસ મુજબ, આરોપી છેલ્લા...