
Ankleshwar SMC Liquor Seizure: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો દારૂની હેરાફેરી માટે અવનવી તરકીબો અપનાવી રહ્યા છે. જોકે, સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે-48 પર મોટી કાર્યવાહી...

Vadodara: વડોદરા શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે-48 પર જંબુવા બ્રિજ ઉતરતા થોડા આગળ ખાડી નજીક એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે.

Bharuch ના નબીપુર વિસ્તારમાં નેશનલ હાઈવે-48ને અડીને આવેલી ખુલ્લી જગ્યામાં શંકાસ્પદ પ્રદૂષિત કચરાના ઢગલામાં આગ લાગતા ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે.

Surat: સુરત નજીક નેશનલ હાઈવે-48 પર કામરેજના ધોરણ પારડી પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. મહિન્દ્રા બોલેરો જીપના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા જીપ ડિવાઈડર સાથે અથડાઈ હતી.

Bharuch Luwara Waterlogging: ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં છે અને વરસાદ બંધ થયાને એક મહિનો વીતી ગયો છે, તેમ છતાં ભરૂચ તાલુકાના લુવારા ગામની સીમમાં આશરે 500 એકર ફળદ્રુપ જમીન હજુ...

Surat માં નેશનલ હાઈવે-48 પર માત્ર પાંચ વર્ષ પહેલાં બનેલા ઓવરબ્રિજને તોડી પાડવાની નોબત આવી છે.

સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં NH-48 પર સુરત ગ્રામ્ય એસઓજીએ વાહન ચેકિંગ દરમિયાન મોટી કાર્યવાહી હાથ ધરી છે. વલથાણ નજીક જાખર ટ્રાવેલ્સની વોલ્વો લક્ઝરી બસમાંથી 9 કિલોથી વધુ ગાંજાનો જથ્થો ઝડપાયો છે. આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે.

અમદાવાદ–વડોદરા નેશનલ હાઈવે-48 પર આજે સવારે એક ભયાનક અકસ્માતે ચિંતાનો માહોલ સર્જી દીધો હતો. દાવડા બ્રિજ પાસે 30,000 લીટર MMA કેમિકલ ભરેલું ટેન્કર અચાનક પલટી જતા હાઈવે પર અફરાતફરી ફેલાઈ ગઈ હતી. અતિ જ્વલનશીલ કેમિકલ લીક થવાના કારણે મોટી દુર્ઘટનાનો ભય ઉભો થયો હતો, જેના કારણે તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું.