
અમરેલીના જાફરાબાદમાં પશુ ચરાવવા ગયેલા શિનુભાઈ બારૈયા પર સિંહે હુમલો કર્યો. વનવિભાગે સિંહનું લોકેશન મેળવવા સર્ચ ઓપરેશન શરૂ કર્યું.

Amreli News : અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ભયનો માહોલ સર્જનારી સિંહણ આખરે વનવિભાગના પાંજરે પુરાઈ છે.

Girnar Yatra Registration: ગિરનાર પર્વત પર ચઢતા યાત્રીઓની સુરક્ષાને લઈને શરૂ કરવામાં આવેલી રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાલ બંધ કરી દેવામાં આવી છે. સિંહના હુમલામાં બાળકના મોત બાદ ગિરનાર સીડી પર યાત્રીઓની...

Amreli News : અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના નવી બારપટોળી ગામની સીમમાં બીમાર સિંહના રેસ્ક્યુ દરમિયાન વન વિભાગની ટીમ પર સિંહણે હુમલો કરતાં બે વનકર્મી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

Gir Somnath જિલ્લાના ઉના તાલુકાના નાંદરખ ગામે સિંહના હુમલાની વધુ એક ઘટના સામે આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Lion Attack: અમરેલી જિલ્લામાં સિંહોની હિલચાલ પર નજર રાખવા માટે ચાલી રહેલી કામગીરી દરમિયાન ટ્રેકર પર સિંહણે અચાનક હુમલો કર્યાની ઘટના સામે આવી છે. અમરેલીના ચાંદગઢ સીમ વિસ્તારમાં રુટિન સ્કેનિંગ કામગીરી દરમિયાન બનેલી આ ઘટનામાં ટ્રેકર ઘોસાભાઈ હુપરને ઈજાઓ પહોંચી હતી. હુમલા બાદ તેમને તાત્કાલિક અમરેલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી વચ્ચે ગુજરાત સરકારે સિંહ સંરક્ષણને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. માનવ હુમલામાં સંડોવાયેલા સિંહોને રાખવા માટે અમરેલી જિલ્લાના ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્કમાં 100 હેક્ટર વિસ્તારમાં ખાસ સીમિત ક્ષેત્ર બનાવવામાં આવશે. આ વિસ્તારમાં ફેન્સિંગ કરીને સિંહોને તેમની કુદરતી હેબિટેટને અનુરૂપ વાતાવરણમાં રાખવામાં આવશે.

Girnar Wildlife Safety: જુનાગઢ શહેરમાં આવેલા ગિરનાર વન્યજીવ અભયારણ્ય વિસ્તારમાં ગિરનારની નવી સીડી માર્ગ પર અંદાજે 50માં પગથિયા નજીક એક અત્યંત દુઃખદ ઘટના બની હતી. જેમાં ખેડા જિલ્લાના 11 વર્ષીય મયુર ચૌહાણ ઉપર સિંહે હુમલો કર્યો હતો, જેમાં બાળકનું દુર્ભાગ્યે મૃત્યુ થયું છે. આ ઘટનાની ગંભીર નોંધ લઇ રાજ્ય સરકારનાં વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આજે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ...

જામનગર: ગીર પંથકમાં યુવક પર થયેલા સિંહના હુમલાની ઘટનાને લઈને રાજ્યસભાના સાંસદ પરીમલ નથવાણીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે આ ઘટનાને દુઃખદ અને ચિંતાજનક ગણાવી જણાવ્યું કે આવી ઘટનાઓ ટાળવા માટે દરેક વ્યક્તિએ જવાબદારીપૂર્વક વર્તન કરવું જરૂરી છે. પરીમલ નથવાણીએ જણાવ્યું કે સિંહ અને સિંહણના પ્રજનન (મેટિંગ) સમયગાળા દરમિયાન તેઓ વધુ સંવેદનશીલ અને આક્રમક સ્વભાવના બની શકે છે. આવા સમયે...