
Operation Sindoor: વિવેક અગ્નિહોત્રીએ આ વર્ષની શરૂઆતમાં ટી-સિરીઝ સાથે મળીને ઓપરેશન સિંદૂર પર આધારિત ફિલ્મની જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં કાર્તિક આર્યન જોવા મળશે?

Kartik Aaryan: કાર્તિક આર્યન અને શ્રીલીલાની ફિલ્મ, જેને "આશિકી 3" કહી રહ્યા હતા, તેની રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે. પરંતુ તેનું ટાઈટલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.

Kartik Aaryan: નેશનલ એવોર્ડ જીત્યા પછી કાર્તિક આર્યન મુંબઈ પરત ફર્યો. તેને સૌથી પહેલા લાલબાગચા રાજાના દરબારમાં પહોંચીને દર્શન કર્યા અને તેનો નેશનલ એવોર્ડ પણ ગણપતિના ચરણોમાં સમર્પિત કર્યો.

72nd National Film Awards 2026: ભારતીય સિનેમાના પ્રતિષ્ઠિત 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સનું આયોજન ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલા એકતા નગર (કેવડિયા) ખાતે કરવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીની છત્રછાયામાં યોજાયેલા સમારોહમાં...

Kartik Aaryan: કાર્તિક આર્યને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. કેવડિયામાં 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં 'ચંદુ ચેમ્પિયન' માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળશે.

NationalFilmAwards2026: ભારતીય સિનેમા માટેનો મહત્વપૂર્ણ દિવસ આજે ગુજરાતમાં જોવા મળશે. 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સનું આયોજન 22 સપ્ટેમ્બર 2026ના રોજ એકતા નગર, કેવડિયા ખાતે કરવામાં આવી રહ્યું છે.

72nd National Film Awards 2026: ભારતીય સિનેમાના પ્રતિષ્ઠિત સન્માનોમાં સામેલ 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો માટે ગુજરાતનું એકતા નગર, કેવડિયા સજ્જ થઈ રહ્યું છે. વર્ષ 2024માં ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનારા...

નવી દિલ્હી: ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત સન્માનોમાંના એક એવા 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સના વિજેતાઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2024 દરમિયાન રિલીઝ થયેલી શ્રેષ્ઠ ફિલ્મો અને કલાકારોને આ પ્રતિષ્ઠિત એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. આ વર્ષે 'ચંદુ ચેમ્પિયન' માટે કાર્તિક આર્યન અને 'બ્રહ્મયુગમ' માટે મમૂટ્ટીને સંયુક્ત રીતે બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો છે. જ્યારે 'આર્ટિકલ 370' ફિલ્મમાં શાનદાર અભિનય બદલ...