
Gandhinagar: ગાંધીનગરની કર્ણાવતી યુનિવર્સિટી અને CGWWA વચ્ચે MoU થયો. ભારતીય કોસ્ટ ગાર્ડના ફરજ બજાવતા, નિવૃત્ત અને અવસાન પામેલા જવાનોના બાળકોને ઉચ્ચ શિક્ષણ મળશે.

Porbandar News: આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ દરિયામાં તેલના પ્રદૂષણ જેવી આપત્તિઓનો સામનો કરવા માટેની તૈયારી અને વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન મજબૂત કરવાનો હતો.

Indian Coast Guard: ભારતીય તટરક્ષક દળે ફરી એકવાર મુશ્કેલ પરિસ્થિતિમાં ઝડપી કાર્યવાહી કરીને માનવજીવન બચાવ્યું છે.

Porbandar Blood Donation Camp: રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ નિમિત્તે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા પોરબંદરમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક વહીવટીતંત્ર સહિત વિવિધ સરકારી વિભાગો, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંગઠનો...

Gujarat ATS Coast Guard Operation Drugs : ભારતમાં મોટા પ્રમાણમાં માદક પદાર્થો ઘુસાડવાના કથિત આંતરરાષ્ટ્રીય કાવતરાનો ગુજરાત ATS, ભારતીય કોસ્ટગાર્ડ અને કેન્દ્રીય ઇન્ટેલિજન્સ એજન્સીઓની સંયુક્ત કાર્યવાહીમાં પર્દાફાશ થયો છે.

ATS Coast Guard OPERATION: ગુજરાત ATS અને ભારતીય તટરક્ષક દળ (Coast Guard) દ્વારા સંયુક્ત રીતે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ટ્રાફિકિંગ નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં લક્ષદ્વીપની પશ્ચિમે ચલાવવામાં

ICGS Meera Ben Decommissioned: ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજ ICGS ‘મીરા બેન’ને ઓખા પોર્ટ ખાતે સમગ્ર સૈન્ય સન્માન સાથે સેવા-મુક્ત કરવામાં આવ્યું હતું.

Indian Coast Guard Har Ghar Tiranga Campaign: દેશના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે ભારતીય તટરક્ષક દળ (ICG)ના રિજનલ હેડક્વાર્ટર (નોર્થ-વેસ્ટ) અને તેની હેઠળની વિવિધ યુનિટ્સ દ્વારા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વિવિધ દેશભક્તિપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. 9થી 17 ઓગસ્ટ 2026 દરમિયાન ઓખાથી વેરાવળ સુધી યોજાયેલા આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય એકતા, દેશભક્તિની ભાવના અને તટીય...

Madhavpur Ghed: સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા દક્ષિણ ગુજરાત, દમણ અને દીવ વિસ્તારમાં અનોખી રીતે દેશભક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો. કોસ્ટ ગાર્ડના ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર નંબર-1 દ્વારા દમણથી માધવપુર ઘેડ સુધી ભવ્ય મોટરસાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં કોસ્ટ ગાર્ડના અધિકારીઓ અને જવાનો સાથે NCC કેડેટ્સ પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનો અને તેમના પરિવારજનોના હિતમાં કેન્દ્ર સરકારે બે મોટા નીતિગત સુધારાઓ જાહેર કર્યા છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે મહિલાઓને સમાન કારકિર્દીની તક અને ફરજ દરમિયાન દરિયામાં ગુમ થયેલા જવાનોના પરિવારને ઝડપથી આર્થિક સહાય મળે તે માટેની નવી નીતિઓનું અનાવરણ કર્યું.

પોરબંદરનો દરિયો જ્યારે તોફાની બને છે ત્યારે દરિયાઈ સફર કરતા લોકો માટે દરેક ક્ષણ પડકારરૂપ બની જાય છે. આવી જ એક વિકટ પરિસ્થિતિમાં ભારતીય કોસ્ટ ગાર્ડે પોતાની બહાદુરી, સમયસૂચકતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.