D

Donald Trump News

US-ઇરાન કરાર તૈયાર, હવે માત્ર ટ્રમ્પની મંજૂરી બાકી

US-ઇરાન કરાર તૈયાર, હવે માત્ર ટ્રમ્પની મંજૂરી બાકી

US-Iran Deal: અમેરિકા અને ઈરાની વાટાઘાટકારો યુદ્ધવિરામ લંબાવવા અને પરમાણુ કાર્યક્રમ પર નવી વાટાઘાટો શરૂ કરવા માટે 60 દિવસના સમજૂતી કરાર (MOU) પર સંમત થયા છે. જો કે, આ ઐતિહાસિક રાજદ્વારી સફળતાને સીલ કરવા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પની મંજૂરીની હજુ રાહ જોવાઈ રહી છે.

Growth Now News
ટ્રમ્પ ફરીવાર ઇરાન પર હુમલો કરશે? વ્હાઇટ હાઉસમાં હાઇએલર્ટ મિટીંગ

ટ્રમ્પ ફરીવાર ઇરાન પર હુમલો કરશે? વ્હાઇટ હાઉસમાં હાઇએલર્ટ મિટીંગ

Donald Trump: ઇરાનના શાંતિ કરારને લઈને લઈને થયેલી વાતચીત નિષ્ફળ રહે છે તો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઇરાન સામે નવો હુમલો કરવાનો ગંભીરતાથી વિચાર કરી શકે છે. અમેરિકી મીડિય સંસ્થાન એક્સિયોસે શુક્રવારે આ માહિતી આપી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, ટ્રમ્પે ઇરાન સાથે યુદ્ધ પર ચર્ચા કરવા માટે શુક્રવારે વરિષ્ઠ અધિકારીઓની મુલાકાત કરી હતી. આ દરમિયાન પાકિસાતની સેના પ્રમુખ મુનીક ઇરાનની રાજધાની તહેરાન પહોંચ્યા હતા અને કતારના પ્રતિનિધિમંડળ સાથે અંતિમ સમયે બેઠક ગોઠવી હતી.

Rahul Desai
ઇરાની સંસદમાં વિવાદાસ્પદ પ્રસ્તાવ, ટ્રમ્પ-નેતન્યાહૂની હત્યા કરનારાને મળશે 500 કરોડ!

ઇરાની સંસદમાં વિવાદાસ્પદ પ્રસ્તાવ, ટ્રમ્પ-નેતન્યાહૂની હત્યા કરનારાને મળશે 500 કરોડ!

Donald Trump-Netnyahu: ઈરાનમાં આ દિવસોમાં એક ખૂબ જ વિવાદાસ્પદ પ્રસ્તાવ અંગે ચર્ચાઓ તેજ બની છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાની સંસદમાં એક બિલ રજૂ કરવાની તૈયારી ચાલી રહી છે, જેમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની હત્યા કરનારાને આશરે $58 મિલિયન (₹500 કરોડ)નું ઇનામ આપવાની દરખાસ્ત છે. અહેવાલો અનુસાર, ફેબ્રુઆરીમાં તેહરાન પર થયેલા હુમલા પછી આ પગલું લેવામાં આવ્યું છે.

Growth Now News
ડોનાલ્ડ ટ્રમ્પે કિંગ્સ ચાર્લ્સને કહ્યું - તમે મારી માતાના ક્રશ હતા, મને ઘણી ઇર્ષ્યા થતી!

ડોનાલ્ડ ટ્રમ્પે કિંગ્સ ચાર્લ્સને કહ્યું - તમે મારી માતાના ક્રશ હતા, મને ઘણી ઇર્ષ્યા થતી!

Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને બ્રિટિશ રાજા ચાર્લ્સ ત્રીજા વચ્ચેની મુલાકાત દરમિયાન એક તરફ વ્હાઇટ હાઉસમાં મૈત્રીપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું, પરંતુ બીજી તરફ, બંને દેશો વચ્ચે ચાલી રહેલા મતભેદો પણ સામે આવ્યા છે.

Growth Now News
Video: ડોનાલ્ડ ટ્રમ્પનું બેવડું વલણ! ભારત અંગે પ્રશ્ન પૂછતા જ પત્રકારને ‘OUT’ કહીને કાઢી મૂકી

Video: ડોનાલ્ડ ટ્રમ્પનું બેવડું વલણ! ભારત અંગે પ્રશ્ન પૂછતા જ પત્રકારને ‘OUT’ કહીને કાઢી મૂકી

Donald Trump: પોતાના વિવાદાસ્પદ નિવેદનો અને વલણને કારણે ચર્ચામાં રહેતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર વર્તનને કારણે ચર્ચામાં છે. ભારતના સાથી હોવાનો દાવો કરનારા ટ્રમ્પે ફરી એકવાર પોતાના દંભનો પર્દાફાશ કર્યો છે. વ્હાઇટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક મહિલા પત્રકારે તેમને ભારત વિશે પ્રશ્ન પૂછ્યો અને વચ્ચેથી "OUT" કહીને ત્યાંથી ચાલ્યા જવા કહ્યું ત્યારે તેઓ અચાનક ગુસ્સે થઈ ગયા હતા.

Growth Now News
ડોનાલ્ડ ટ્રમ્પે શેર કર્યો વિવાદાસ્પદ ફોટો, પોતે ઇસુ ખ્રિસ્ત હોવાનો દાવો

ડોનાલ્ડ ટ્રમ્પે શેર કર્યો વિવાદાસ્પદ ફોટો, પોતે ઇસુ ખ્રિસ્ત હોવાનો દાવો

Donald Trump Jesus Photo Viral: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક શર્મશાર નિવેદન આપ્યું છે. અમેરિકામાં જન્મેલા પોપ લિયો 14મા પર નિશાન સાધતા રવિવારે રાતે કહ્યુ હતુ કે, તેમને નથી લાગતું કે પોપ બહુ સારું કામ કરે છે અને બહુ ઉદાર વ્યક્તિ છે. તથા તેમને કટ્ટર ડાબેરીઓને ખુશ કરવાનું બંધ કરકવું જોઈએ.

Growth Now News
‘જો ઇરાનને ટોલ ચૂકવ્યો તો દરિયામાં જ દાટી દઈશું’ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી

‘જો ઇરાનને ટોલ ચૂકવ્યો તો દરિયામાં જ દાટી દઈશું’ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી

Donald Trump Threat: પાકિસ્તાનમાં શાંતિ મંત્રણા નિષ્ફળ જવાથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા છે. તેમણે હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધીની જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે, જો કોઈ જહાજ ઈરાનને ટોલ ચૂકવીને આ માર્ગ પરથી પસાર થશે તો યુએસ નેવી તેને ડૂબાડી દેશે.

Growth Now News
ટ્રમ્પની ડબલ ગેમ, કહ્યું- અમારી જોડેથી તેલ ખરીદો કે હોર્મુઝ પર કબ્જો કરો

ટ્રમ્પની ડબલ ગેમ, કહ્યું- અમારી જોડેથી તેલ ખરીદો કે હોર્મુઝ પર કબ્જો કરો

Donald Trump: મંગળવારે સોશિયલ મીડિયા પોસ્ટમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પશ્ચિમી દેશો પર નિશાન સાધતા કહ્યું કે, બ્રિટન જેવા દેશો માટે બે ઓપ્શન છે કે, જેમણે ઇરાન સામે કાર્યવાહી કરવામાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો, તેમના પાસે બે ઓપ્શન છે.

Growth Now News
‘ખાર્ગ ઉડાવી દઈશું, તેલના કૂવા ફૂંકી મારીશું...’ ડોનાલ્ડ ટ્રમ્પની ઇરાનને ધમકી

‘ખાર્ગ ઉડાવી દઈશું, તેલના કૂવા ફૂંકી મારીશું...’ ડોનાલ્ડ ટ્રમ્પની ઇરાનને ધમકી

Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાનને ચેતવણી આપી છે. તેમણે ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવાની ચેતવણી આપતા કહ્યું છે કે, જો તેઓ આમ નહીં કરે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે.

Growth Now News
ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કરી National Emergency, એરપોર્ટ પર હડકંપ મચ્યો; જાણો કારણ

ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કરી National Emergency, એરપોર્ટ પર હડકંપ મચ્યો; જાણો કારણ

Donald Trump Declared Emergency: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દેશના એરપોર્ટ પર અંધાધૂંધીના પ્રતિભાવમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે. 41 દિવસના સરકારી બંધને કારણે એરપોર્ટ પર સુરક્ષા કર્મચારીઓની નોંધપાત્ર અછત સર્જાઈ છે અને ટ્રમ્પે તેને સંબોધવા માટે એક મુખ્ય કાર્યકારી આદેશ જાહેર કર્યો છે. આ આદેશ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીને (DHS) નિર્દેશ આપે છે કે, તેઓ TSA અધિકારીઓને તેમના બાકી પગાર વિલંબ વિના ચૂકવવામાં આવે. ટ્રમ્પે પગાર અંધાધૂંધી માટે ડેમોક્રેટ્સને જવાબદાર ઠેરવ્યા છે.

Growth Now News