B

Brics 2026

BRICS Summitમાં PM મોદીની હાકલ: ‘ગ્લોબલ સાઉથ સંકટોની ફ્રન્ટ રોમાં, પરંતુ નિર્ણય લેવામાં પાછળ’

BRICS Summitમાં PM મોદીની હાકલ: ‘ગ્લોબલ સાઉથ સંકટોની ફ્રન્ટ રોમાં, પરંતુ નિર્ણય લેવામાં પાછળ’

BRICS Summit Live Updates: ભારતની યજમાની હેઠળ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 18મા BRICS Summitની શરૂઆત થઈ છે. 12 અને 13 સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ રહેલા આ બે દિવસીય શિખર સંમેલનમાં...

Rupin Bakraniya
BRICS Summit 2026: શી જિનપિંગ 7 વર્ષ બાદ ભારત પહોંચ્યા, આજે PM મોદી સાથે થશે મહત્વની મુલાકાત; સરહદ-વેપાર સહિતના મુદ્દે મંથન

BRICS Summit 2026: શી જિનપિંગ 7 વર્ષ બાદ ભારત પહોંચ્યા, આજે PM મોદી સાથે થશે મહત્વની મુલાકાત; સરહદ-વેપાર સહિતના મુદ્દે મંથન

BRICS Summit 2026: 18મા BRICS શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ નવી દિલ્હી પહોંચી ગયા છે. જિનપિંગનું ભારત આગમન ખાસ મહત્વનું માનવામાં આવી રહ્યું છે.

Nisha Parmar
BRICS Summit 2026: આજથી નવી દિલ્હીમાં 18મું BRICS શિખર સંમેલન, બે દિવસ વિશ્વના મોટા મુદ્દાઓ પર થશે મંથન

BRICS Summit 2026: આજથી નવી દિલ્હીમાં 18મું BRICS શિખર સંમેલન, બે દિવસ વિશ્વના મોટા મુદ્દાઓ પર થશે મંથન

BRICS Summit 2026: ભારત આજે શનિવારથી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 18મા BRICS શિખર સંમેલનની યજમાની કરવા જઈ રહ્યું છે.

Nisha Parmar
BRICS 2026: એક સમયે ભારતને ‘Weak Link’ ગણાવાતું, આજે બન્યું BRICSનું ‘Growth Engine’!

BRICS 2026: એક સમયે ભારતને ‘Weak Link’ ગણાવાતું, આજે બન્યું BRICSનું ‘Growth Engine’!

BRICS 2026: એક સમય હતો જ્યારે BRICSમાં ભારતની હાજરીને લઈને જ સવાલો ઉઠતા હતા. “શું ભારત ખરેખર BRICSનો હિસ્સો બનવાને લાયક છે?”, “શું ભારતની જગ્યાએ ઈન્ડોનેશિયાને BRICમાં ‘I’ બનાવવું જોઈએ?”

Nisha Parmar
BRICS Summit 2026: AIથી સપ્લાય ચેન સુધી ભારતના 7 મોટા એજન્ડા, બદલાશે ગ્લોબલ સાઉથનો રોલ?

BRICS Summit 2026: AIથી સપ્લાય ચેન સુધી ભારતના 7 મોટા એજન્ડા, બદલાશે ગ્લોબલ સાઉથનો રોલ?

BRICS Summit 2026: નવી દિલ્હીમાં 12 અને 13 સપ્ટેમ્બરે 18મા BRICS સમિટનું આયોજન થવા જઈ રહ્યું છે. ભારત મંડપમ ખાતે યોજાનારી આ બેઠક BRICSના 20 વર્ષ પૂર્ણ થવાની પણ સાક્ષી...

Rupin Bakraniya
BRICS Meeting: ભારતની યજમાનીમાં આજે BRICS દેશોની બેઠક, પર્યાવરણ અને ટકાઉ વિકાસ પર થશે ચર્ચા

BRICS Meeting: ભારતની યજમાનીમાં આજે BRICS દેશોની બેઠક, પર્યાવરણ અને ટકાઉ વિકાસ પર થશે ચર્ચા

BRICS Meeting: ભારતની BRICS અધ્યક્ષતા-2026 અંતર્ગત નવી દિલ્હીમાં પર્યાવરણ અને ટકાઉ વિકાસને લઈને મહત્વપૂર્ણ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત આગામી 18 ઓગસ્ટે 12મી BRICS પર્યાવરણ મંત્રીઓની બેઠકની યજમાની કરશે. આ બેઠક પહેલાં 17 ઓગસ્ટે BRICS પર્યાવરણ કાર્યકારી જૂથ અને આબોહવા પરિવર્તન તથા ટકાઉ વિકાસ અંગેના સંપર્ક જૂથની બેઠક યોજાશે.

Rahul Desai
BRICS 2026: બ્રિક્સ ICT ટ્રેકની યજમાની કરશે ભારત, 17થી 21 ઓગસ્ટ સુધી પુણેમાં મહત્વપૂર્ણ બેઠક

BRICS 2026: બ્રિક્સ ICT ટ્રેકની યજમાની કરશે ભારત, 17થી 21 ઓગસ્ટ સુધી પુણેમાં મહત્વપૂર્ણ બેઠક

BRICS 2026: ભારતની BRICS અધ્યક્ષતા 2026 અંતર્ગત દૂર સંચાર વિભાગ (DoT) દ્વારા પુણેમાં 17થી 21 ઓગસ્ટ દરમિયાન પાંચ દિવસીય BRICS ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી (ICT) ટ્રેકનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય BRICS દેશો વચ્ચે ડિજિટલ સહયોગને વધુ મજબૂત બનાવવાનો અને સુરક્ષિત, સમાવેશી તથા મજબૂત ડિજિટલ ઇકોસિસ્ટમના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.

Rahul Desai
મુંબઈમાં ‘બ્રિક્સ વેવ્સ બજાર 2026’નો પ્રારંભ, ક્રિએટિવ ક્ષેત્રમાં સહયોગ અને રોકાણ વધારવા પર ભાર

મુંબઈમાં ‘બ્રિક્સ વેવ્સ બજાર 2026’નો પ્રારંભ, ક્રિએટિવ ક્ષેત્રમાં સહયોગ અને રોકાણ વધારવા પર ભાર

ભારતની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ મુંબઈમાં ગુરુવારથી ‘બ્રિક્સ વેવ્સ બજાર 2026’નો પ્રારંભ થયો છે. બે દિવસીય આ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં બ્રિક્સના સભ્ય અને ભાગીદાર દેશોના 500થી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. કાર્યક્રમનો હેતુ ફિલ્મ, ટેલિવિઝન, એનિમેશન, VFX, ગેમિંગ, સંગીત અને ડિજિટલ મીડિયા સહિતના ક્રિએટિવ ઉદ્યોગોમાં વૈશ્વિક સહયોગ, રોકાણ અને વ્યાવસાયિક તકોને પ્રોત્સાહન આપવાનો છે.

Growth Now News
ભારત-દક્ષિણ આફ્રિકા ક્રિટિકલ મિનરલ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે સહયોગ વધારશે: પીયૂષ ગોયલ

ભારત-દક્ષિણ આફ્રિકા ક્રિટિકલ મિનરલ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે સહયોગ વધારશે: પીયૂષ ગોયલ

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ગુરુવારે જણાવ્યું કે ભારત અને દક્ષિણ આફ્રિકા ક્રિટિકલ મિનરલ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે સહયોગ વધારવા માટે ચર્ચા કરી રહ્યા છે. જયપુરમાં યોજાયેલી ‘બ્રિક્સ 2026 ટ્રેડ મિનિસ્ટર્સ મીટિંગ’ દરમિયાન બંને દેશોએ આ ક્ષેત્રોમાં સહયોગ વધારવાના વિવિધ વિકલ્પો પર ચર્ચા કરી હતી.

Growth Now News
ગલવાન અથડામણ બાદ પ્રથમ વખત ભારત આવી શકે છે શી જિનપિંગ, BRICS સમિટ માટે ભારતનું આમંત્રણ

ગલવાન અથડામણ બાદ પ્રથમ વખત ભારત આવી શકે છે શી જિનપિંગ, BRICS સમિટ માટે ભારતનું આમંત્રણ

Xi Jinping India Visit 2026: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આગામી સપ્ટેમ્બરમાં ભારતમાં યોજાનારી BRICS સમિટમાં ભાગ લેવા ભારત આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતની અધ્યક્ષતામાં યોજાનારી BRICS સમિટમાં ભાગ લેવા માટે ભારતે શી જિનપિંગને સત્તાવાર આમંત્રણ પાઠવ્યું છે. જોકે, તેમની મુલાકાત અંગે હજુ સુધી ચીન તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. BRICS સમિટનું આયોજન 12 અને 13 સપ્ટેમ્બર, 2026ના...

Rupin Bakraniya
BRICS 2026માં ભારતની મોટી જાહેરાત, ગ્લોબલ સાઉથને મળશે ઊર્જા ક્ષેત્રમાં પ્રાથમિકતા

BRICS 2026માં ભારતની મોટી જાહેરાત, ગ્લોબલ સાઉથને મળશે ઊર્જા ક્ષેત્રમાં પ્રાથમિકતા

BRICS-2026ની અધ્યક્ષતા સંભાળવા જઈ રહેલા ભારતે વૈશ્વિક ઊર્જા ક્ષેત્રને લઈને મોટું વિઝન રજૂ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારત ગ્લોબલ સાઉથના દેશોને સુરક્ષિત, મજબૂત, સમાન અને ટકાઉ ઊર્જા ભવિષ્યના કેન્દ્રમાં રાખીને કામ કરશે.

Rahul Desai
ભારત બનશે વૈશ્વિક કૂટનીતિનું કેન્દ્ર, દિલ્હીમાં BRICS મંત્રીઓનો જમાવડો

ભારત બનશે વૈશ્વિક કૂટનીતિનું કેન્દ્ર, દિલ્હીમાં BRICS મંત્રીઓનો જમાવડો

BRICS Sammelan: ભારત 14 અને 15 મેના દિવસે બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓની મોટી બેઠકની યજમાની કરશે. આ બેઠક નવી દિલ્હીમાં થશે અને તેની અધ્યક્ષતા વિદેશ મંત્રી એસ. જયશંકર કરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે જણાવ્યુ હતુ કે, બ્રિક્સ દેશો અને સહયોગી દેશોના પ્રતિનિધિ આ બેઠકમાં ભાગ લેશે. તમામ પ્રતિનિધિમંડળ વડાપ્રધાન નરેન્દ્ર મોદ સાથે પણ મુલાકાત કરશે.

Growth Now News