
Ahmedabad Police Transfer: અમદાવાદ શહેર પોલીસ કમિશનરે 23 પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલી કરી છે. SOGના 3, કંટ્રોલરૂમના 9 અને ક્રાઇમ બ્રાન્ચના 2 PIની બદલી થઈ.

Ahmedabad News: અમદાવાદ શહેરમાં દિવાળી દરમિયાન જ્વેલર્સ વેપારીઓની સુરક્ષા માટે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવશે. વેપારીઓ નિર્ભયતાથી વ્યવસાય કરી શકે તે માટે પોલીસ તંત્ર સતર્ક રહેશે.

Ahmedabad : અમદાવાદ શહેરમાં વર્ષ 2026ની નવરાત્રીને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

Ahmedabad Weapon Ban 2026: અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અમદાવાદના નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા હથિયારબંધી અંગે મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ 18 ઓગસ્ટ 2026થી 1 સપ્ટેમ્બર 2026 સુધી અમદાવાદ શહેરના 35 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કેટલાક પ્રકારના હથિયારો સાથે જાહેરમાં ફરવા તેમજ કેટલીક પ્રતિબંધિત...

Anupam Singh Gehlot Meeting with Anti Corruption Committee: અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર તરીકે નિયુક્ત થયેલા અનુપમ સિંહ ગહલોત સાથે એન્ટી કરપ્શન કમિટી (ભ્રષ્ટાચાર નિમૂલન સમિતિ)ના ગુજરાત પ્રદેશ અને રાષ્ટ્રીય પદાધિકારીઓએ સૌજન્ય મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન નવા કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવવા સાથે શહેરમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા તેમજ ભ્રષ્ટાચારમુક્ત સમાજના નિર્માણ માટે પરસ્પર સહયોગ અંગે મહત્વપૂર્ણ...

અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર તરીકે IPS અધિકારી અનુપમસિંહ ગેહલોતની નિમણૂક કરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા (DGP) તરીકે જી.એસ. મલિકની નિમણૂક થયા બાદ અમદાવાદ પોલીસ કમિશનરનું પદ ખાલી પડ્યું હતું. હવે રાજ્ય સરકારે શહેરની કાયદો-વ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અનુભવી અધિકારી અનુપમસિંહ ગેહલોતને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. અમદાવાદ રાજ્યનું સૌથી મોટું મહાનગર હોવાને...

ગુજરાત સરકારે રાજ્યના પોલીસ તંત્રમાં મહત્વપૂર્ણ નિર્ણય લેતાં અમદાવાદના વર્તમાન પોલીસ કમિશનર જી. એસ. મલિકને રાજ્યના નવા કાયમી DGP તરીકે નિયુક્ત કર્યા છે. લાંબા સમયથી ઇન્ચાર્જ DGP તરીકે કામગીરી ચાલી રહી હતી, જેનો હવે અંત આવ્યો છે.

ગુજરાત સરકારે રાજ્યના નવા ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) તરીકે 1993 બેચના વરિષ્ઠ IPS અધિકારી જી. એસ. મલિકની નિમણૂક કરી છે. છેલ્લા પાંચ મહિનાથી ડીજીપીનો વધારાનો ચાર્જ સંભાળી રહેલા કે. એલ. એન. રાવ હવે CID ક્રાઈમ અને જેલ વિભાગના ડીજી તરીકે યથાવત રહેશે.