A

AccidentNews

Surat: રીલ્સ બનાવવાના ચક્કરમાં 40 ફૂટ ઊંચાઈથી યુવક પટકાયો, ઓટો રિક્ષા પર પડ્યો

Surat: રીલ્સ બનાવવાના ચક્કરમાં 40 ફૂટ ઊંચાઈથી યુવક પટકાયો, ઓટો રિક્ષા પર પડ્યો

Surat: સુરત જિલ્લાના કીમ રેલવે ઓવરબ્રિજ પર રીલ્સ બનાવવાના ચક્કરમાં યુવક સાથે ગંભીર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે.

Nisha Parmar
Surat: નેશનલ હાઈવે-48 પર ગંભીર અકસ્માત, ચાલકને પગના ભાગે ગંભીર ઈજા

Surat: નેશનલ હાઈવે-48 પર ગંભીર અકસ્માત, ચાલકને પગના ભાગે ગંભીર ઈજા

Surat: સુરત નજીક નેશનલ હાઈવે-48 પર કામરેજના ધોરણ પારડી પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. મહિન્દ્રા બોલેરો જીપના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા જીપ ડિવાઈડર સાથે અથડાઈ હતી.

Nisha Parmar
રાજકોટમાં બેકાબૂ વર્ના કારનો આતંક! બે વાહનોને અડફેટે લીધા

રાજકોટમાં બેકાબૂ વર્ના કારનો આતંક! બે વાહનોને અડફેટે લીધા

રાજકોટના રૈયા રોડ પર પૂરપાટ ઝડપે દોડતી એક વર્ના કારએ સ્કૂટર સહિત બે વાહનોને અડફેટે લેતા અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે સ્પીડબ્રેકર પર કાર ઠેકાતા વધુ ગંભીર અકસ્માત સર્જાયો હતો. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

Rahul Desai
રાજકોટના યાજ્ઞિક રોડ પર વૃદ્ધ કાર ચાલકનો કહેર, અનેક બાઈકને અડફેટે લેતા હોબાળો

રાજકોટના યાજ્ઞિક રોડ પર વૃદ્ધ કાર ચાલકનો કહેર, અનેક બાઈકને અડફેટે લેતા હોબાળો

રાજકોટના વ્યસ્ત યાજ્ઞિક રોડ પર એક વૃદ્ધ કાર ચાલકે અનેક બાઈકને અડફેટે લેતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માત બાદ કાર ચાલકે સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ છે. જોકે સ્થાનિકો અને ઘવાયેલા લોકોએ કાર ચાલકને ઝડપી પાડી દીધો હતો. ઘટનાના કારણે યાજ્ઞિક રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જ્યારે સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

Rahul Desai
જસદણમાં ગમખ્વાર અકસ્માત, બે પિતરાઈ ભાઈઓના મોત

જસદણમાં ગમખ્વાર અકસ્માત, બે પિતરાઈ ભાઈઓના મોત

રાજકોટ જિલ્લાના Jasdan તાલુકામાં આવેલા ગોખલાણા ગામ નજીક ભયાનક માર્ગ અકસ્માત સર્જાતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. કાર અને બોલેરો વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બે પિતરાઈ ભાઈઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો, જ્યારે ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Rahul Desai
પાદરા એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત: સુરત ગ્રામ્ય SOGના હેડ કોન્સ્ટેબલનું મોત

પાદરા એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત: સુરત ગ્રામ્ય SOGના હેડ કોન્સ્ટેબલનું મોત

એક્સપ્રેસવે પર સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં Surat ગ્રામ્ય SOG શાખાના હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ દેસાઈનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું છે. આ અકસ્માતે સમગ્ર પોલીસ વિભાગમાં શોકની લાગણી ફેલાઈ છે.

Rahul Desai