
Himmatnagar News:હિંમતનગરમાં રૂપિયા 23 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા બ્રિજનું લોકાર્પણ થતાં શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોને અવરજવરમાં મોટી રાહત મળશે.

Himatnagar Groundnut Market: સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર સ્થિત માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ભારે આવક શરૂ થઈ છે. મગફળીના પાકની આવક વધતા માર્કેટિંગ યાર્ડ ખચોખચ ભરાઈ ગયું છે.

Sabarkantha Liquor Destruction: સાબરકાંઠા જિલ્લામાં બુટલેગરો સામે પોલીસની કાર્યવાહી વચ્ચે હવે જપ્ત કરાયેલા વિદેશી દારૂના જથ્થાનો મોટાપાયે નાશ કરવામાં આવ્યો છે.

Sabarkantha Unseasonal Rain: કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઈડર, હિંમતનગર અને વડાલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટા અને ઝાપટા પડતા ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ છે.

Sabarkantha : સાબરકાંઠાના હિંમતનગર માર્કેટયાર્ડમાં મગફળીની મબલખ આવક થઈ રહી છે. મગફળીની ખરીદી માટે ખેડૂતોની સાથે વેપારીઓ પણ મોટી સંખ્યામાં માર્કેટયાર્ડમાં પહોંચી રહ્યા છે.

Sabarkantha : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ અને વેચાણ સામે નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.