સ

સાયબર સુરક્ષા

Gujaratના તમામ CCTV કેમેરા એક જ ડેશબોર્ડ સાથે જોડવાનું લક્ષ્ય, સુરતમાં ઈ-રક્ષક હેકેથોનમાં હર્ષ સંઘવીનું નિવેદન

Gujaratના તમામ CCTV કેમેરા એક જ ડેશબોર્ડ સાથે જોડવાનું લક્ષ્ય, સુરતમાં ઈ-રક્ષક હેકેથોનમાં હર્ષ સંઘવીનું નિવેદન

E-Rakshak Hackathon Surat: સાયબર ક્રાઇમ પર નિયંત્રણ મેળવવા અને ડિજિટલ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે ટેકનોલોજી આધારિત ઉકેલો વિકસાવવાની દિશામાં ગુજરાત સરકાર આગળ વધી રહી છે. સુરતના સરદાર વલ્લભભાઈ નેશનલ...

Rupin Bakraniya
Nomadic Elephant 2026: ઉત્તરાખંડના પહાડોમાં ગુંજ્યું ભારત-મંગોલિયાનું યુદ્ધ કૌશલ્ય

Nomadic Elephant 2026: ઉત્તરાખંડના પહાડોમાં ગુંજ્યું ભારત-મંગોલિયાનું યુદ્ધ કૌશલ્ય

Nomadic Elephant 2026: ભારત અને મંગોલિયાની સેનાઓ વચ્ચે યોજાયેલ સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘નોમેડિક એલિફન્ટ-2026’નું ઉત્તરાખંડના પિથોરાગઢમાં સફળતાપૂર્વક સમાપન થયું છે.

Nisha Parmar
ASUS પર મોટો સાયબર એટેકઃ eShopના ગ્રાહકોની નામ-નંબરથી ઓર્ડર ડિટેલ સુધીની માહિતી જોખમમાં

ASUS પર મોટો સાયબર એટેકઃ eShopના ગ્રાહકોની નામ-નંબરથી ઓર્ડર ડિટેલ સુધીની માહિતી જોખમમાં

ASUS eShop Data Breach: લેપટોપ અને ટેક ગેજેટ્સ બનાવતી દિગ્ગજ કંપની ASUSના eShop પર અનધિકૃત ઍક્સેસની ઘટના સામે આવી છે. કંપનીએ પોતાના કેટલાક eShop ગ્રાહકોને ઈમેલ કરીને આ અંગે ચેતવણી...

Rupin Bakraniya
Gujaratમાં ભ્રષ્ટાચાર સામે ‘પ્રિવેન્ટિવ વિજિલન્સ’નું કવચ, ત્રણ મહિના ‘એલર્ટ મોડ’માં રહેશે સરકાર

Gujaratમાં ભ્રષ્ટાચાર સામે ‘પ્રિવેન્ટિવ વિજિલન્સ’નું કવચ, ત્રણ મહિના ‘એલર્ટ મોડ’માં રહેશે સરકાર

Preventive Vigilance Gujarat: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે સરકારી વહીવટમાં સત્યનિષ્ઠા, પારદર્શિતા અને જવાબદારીને વધુ મજબૂત બનાવવા સતર્કતા જાગૃતિ સપ્તાહ-2026ને...

Rupin Bakraniya
સુરતમાં ‘Knockout Digital Fraud’ અભિયાન: સાયબર છેતરપિંડીથી બચવા પોલીસે આપ્યા મહત્વના સૂચનો

સુરતમાં ‘Knockout Digital Fraud’ અભિયાન: સાયબર છેતરપિંડીથી બચવા પોલીસે આપ્યા મહત્વના સૂચનો

Surat Cyber Crime Awareness: દેશમાં વધી રહેલા સાયબર ક્રાઇમ અને ડિજિટલ નાણાકીય છેતરપિંડીના બનાવોને ધ્યાનમાં રાખીને સુરતમાં ‘Knockout Digital Fraud’ જાગૃતિ અભિયાન યોજાયું હતું. Bajaj Finance Limited દ્વારા આયોજિત આ...

Rupin Bakraniya
અમદાવાદમાં ‘કણાદ શીલ્ડ’ સાયબર સિક્યોરિટી હેકાથોન-2026નું ભવ્ય આયોજન

અમદાવાદમાં ‘કણાદ શીલ્ડ’ સાયબર સિક્યોરિટી હેકાથોન-2026નું ભવ્ય આયોજન

Kanad Shield Cyber Security Hackathon 2026: ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષાને વધુ સુદ્રઢ બનાવવા અને કાયદો-વ્યવસ્થા જાળવતી એજન્સીઓને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ કરવાના ઉદ્દેશ સાથે અમદાવાદ સ્થિત KCG કેમ્પસ (i-Hub Gujarat) ખાતે 'KANAD SHIELD' - સાયબર સિક્યોરિટી હેકાથોન-૨૦૨૬નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પોલીસની અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા આયોજિત આ રાષ્ટ્રીય કક્ષાના હેકાથોનમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે,...

Rupin Bakraniya
મહિલાઓની સુરક્ષા માટે ગુજરાત પોલીસનું ‘સુરક્ષિત શક્તિ’ અભિયાન, 28 દિવસ ચાલશે ખાસ ઝુંબેશ

મહિલાઓની સુરક્ષા માટે ગુજરાત પોલીસનું ‘સુરક્ષિત શક્તિ’ અભિયાન, 28 દિવસ ચાલશે ખાસ ઝુંબેશ

Gujarat Police Surakshit Shakti Campaign: ગુજરાત પોલીસે મહિલાઓ અને યુવતીઓની સલામતી અને સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે 28 દિવસનું વ્યાપક ‘સુરક્ષિત શક્તિ’ અભિયાન શરૂ કર્યું છે. ગુન્હા નિવારણ, રક્ષણ, જાગૃતિ, સશક્તિકરણ અને કાયદાના અમલ પર કેન્દ્રિત સંકલિત અભિગમ દ્વારા મહિલાઓ માટે વધુ સુરક્ષિત વાતાવરણ ઊભું કરવાનો આ અભિયાનનો ઉદ્દેશ છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષામાં...

Rupin Bakraniya
BRICS 2026: બ્રિક્સ ICT ટ્રેકની યજમાની કરશે ભારત, 17થી 21 ઓગસ્ટ સુધી પુણેમાં મહત્વપૂર્ણ બેઠક

BRICS 2026: બ્રિક્સ ICT ટ્રેકની યજમાની કરશે ભારત, 17થી 21 ઓગસ્ટ સુધી પુણેમાં મહત્વપૂર્ણ બેઠક

BRICS 2026: ભારતની BRICS અધ્યક્ષતા 2026 અંતર્ગત દૂર સંચાર વિભાગ (DoT) દ્વારા પુણેમાં 17થી 21 ઓગસ્ટ દરમિયાન પાંચ દિવસીય BRICS ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી (ICT) ટ્રેકનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય BRICS દેશો વચ્ચે ડિજિટલ સહયોગને વધુ મજબૂત બનાવવાનો અને સુરક્ષિત, સમાવેશી તથા મજબૂત ડિજિટલ ઇકોસિસ્ટમના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.

Rahul Desai
‘Mission Cyber Rakshika’ હેઠળ મોટી કાર્યવાહી: મહિલાઓની ઓનલાઈન હેરાનગતિ મામલે 8 આરોપી ઝડપાયા

‘Mission Cyber Rakshika’ હેઠળ મોટી કાર્યવાહી: મહિલાઓની ઓનલાઈન હેરાનગતિ મામલે 8 આરોપી ઝડપાયા

Mission Cyber Rakshika Ahmedabad: મહિલાઓને સોશિયલ મીડિયા પર થતી હેરાનગતિ, સાયબર સ્ટોકિંગ, સાયબર બુલિંગ અને ફેક પ્રોફાઇલ જેવા સાયબર ગુનાઓથી સુરક્ષિત રાખવા અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા શરૂ કરાયેલા “Mission Cyber Rakshika – #SecureHerSpace” અભિયાન હેઠળ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ દ્વારા મહિલાઓને સોશિયલ મીડિયા પર નિશાન બનાવવાના આરોપસર એક મહિલા સહિત કુલ 8 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા...

Rupin Bakraniya
નીતિ આયોગના ‘ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઈન્ડેક્સ 2026’ મુજબ ગુજરાત $73.9 બિલિયન FDI સાથે દેશમાં વિદેશી રોકાણો મેળવવામાં ટોપ પર

નીતિ આયોગના ‘ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઈન્ડેક્સ 2026’ મુજબ ગુજરાત $73.9 બિલિયન FDI સાથે દેશમાં વિદેશી રોકાણો મેળવવામાં ટોપ પર

Gujarat FDI 2026: ગુજરાતને વૈશ્વિક કક્ષાએ વધુ સ્પર્ધાત્મક અને નવીન ટેકનોલોજી થકી વિકસિત બનાવવાના હેતુસર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે 'વિકસિત ગુજરાત સમિટ ૨૦૨૬'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 'પોલિટિક્સ ઓફ પરફોર્મન્સ'થી વિકાસની રાજનીતિ અને વિકાસની...

Rupin Bakraniya
CSAM અને WhatsApp યુઝરનેમ ફીચર પર સરકાર મેટા પાસેથી જવાબ માંગશે, 5 ઓગસ્ટે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ શકે છે

CSAM અને WhatsApp યુઝરનેમ ફીચર પર સરકાર મેટા પાસેથી જવાબ માંગશે, 5 ઓગસ્ટે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ શકે છે

Meta Government Meeting: સોશિયલ મીડિયા અને મેસેજિંગ પ્લેટફોર્મ પર વધતી સુરક્ષા સંબંધિત ચિંતાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર હવે મેટા (Meta) પાસેથી જવાબ માંગવા તૈયાર થઈ છે. 5 ઓગસ્ટે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય (MeitY) દ્વારા મેટાના ટોચના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાય તેવી શક્યતા છે. આ બેઠકમાં ખાસ કરીને બાળ યૌન શોષણ સામગ્રી (CSAM) સામે મેટાએ લીધેલા પગલાં, WhatsAppના પ્રસ્તાવિત...

Rupin Bakraniya
ગુજરાતમાં સાયબર ફ્રોડ સામે મોટું પગલું: હવે 1930 પર કોલ કરતાં જ ઓનલાઈન e-Zero FIR, પોલીસ સ્ટેશન જવાની જરૂર નહીં

ગુજરાતમાં સાયબર ફ્રોડ સામે મોટું પગલું: હવે 1930 પર કોલ કરતાં જ ઓનલાઈન e-Zero FIR, પોલીસ સ્ટેશન જવાની જરૂર નહીં

ગુજરાતમાં સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડનો ભોગ બનતા નાગરિકોને ઝડપી અને સરળ ન્યાય મળે તે માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પહેલ કરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે e-Zero FIR સેવાનો પ્રારંભ કરાવ્યો છે. હવે સાયબર છેતરપિંડીનો ભોગ બનનાર વ્યક્તિએ ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર નહીં રહે. માત્ર 1930 સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવતાં જ સિસ્ટમ દ્વારા ઓટોમેટિક e-Zero FIR જનરેટ થશે અને ગુજરાત સહિત દેશના સંબંધિત પોલીસ સ્ટેશન સુધી ફરિયાદ મોકલવામાં આવશે.

Growth Now News