
Diwali Bonus Scam: સોશિયલ મીડિયા અને મોબાઈલ પર રૂપિયા 8,000 દિવાળી બોનસ આપવાના નામે ફેક મેસેજ મોકલવામાં આવી રહ્યા છે.

Mehsana News: શેરબજારમાં રોકાણ કરીને વધુ નફો કમાવવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતા નકલી કોલ સેન્ટરનો મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસે પર્દાફાશ કર્યો છે.

Ahmedabad: નવરાત્રિના ગરબા મહોત્સવ દરમિયાન ગરબાના નકલી પાસ વેચીને લોકો સાથે છેતરપિંડી કરવાનો મામલો સામે આવ્યો છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.

Surat : સાયબર ક્રાઈમ સેલે વર્ષ 2023ના બે અલગ-અલગ સાયબર ફ્રોડના ગુનામાં નાસતા ફરતા આરોપી મોહમ્મદ તંબુવાલાની મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે.

Saina Nehwal: ફિટનેસને લાઈફસ્ટાઈલ બનાવવા, યુવાનોને ડ્રગ્સથી દૂર રાખવા અને વધતી જતી ડિજિટલ છેતરપિંડી સામે જાગૃતિ ફેલાવવાના સંદેશ સાથે ચંદીગઢમાં ટ્રાઈસિટી મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.

Amreli Cyber Scam 634 Crore: અમરેલીમાં રૂ.634 કરોડના કથિત સાયબર કૌભાંડનો પર્દાફાશ થયો હોવાની માહિતી સામે આવી છે. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી રોકાણની લાલચ આપીને કરોડોની ઠગાઈ કરવામાં...

Gujarat High Court Bomb Threat: ગુજરાત હાઈકોર્ટ અને સુરત સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેઇલ મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ અને સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે ટેક્નિકલ...

Cyber Fraud : જૂન 2026માં નોંધાયેલી સાયબર ક્રાઈમની ફરિયાદની તપાસ દરમિયાન ઓનલાઈન છેતરપિંડીના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો હોવાનું સામે આવ્યું છે. તપાસમાં OTPના આધારે ફ્રોડ કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. આ સમગ્ર મામલામાં આશરે રૂ.1.20 કરોડની છેતરપિંડી થઈ હોવાનું જણાવવામાં આવ્યું છે.

Rajkot: સોશિયલ મીડિયા પર અજાણ્યા વ્યક્તિ સાથે મિત્રતા કરવી રાજકોટ જિલ્લાના જસદણના એક ખેડૂતને ભારે પડી છે. ફેસબુક મારફતે આફ્રિકન યુવતી સાથે થયેલી મિત્રતા બાદ કિંમતી ગિફ્ટ મોકલવાના બહાને ખેડૂત પાસેથી કટકે-કટકે કુલ રૂ.6.30 લાખ પડાવી લેવામાં આવ્યા હતા. ફરિયાદ બાદ રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઈમે તપાસ હાથ ધરી હતી, જેમાં દિલ્હી અને નોઈડામાં બેસીને સાયબર ફ્રોડનું નેટવર્ક ચલાવતી ટોળકીનો પર્દાફાશ થયો છે.

બાવળા: બાવળા હાઈવે પર રજોડા કેનાલ નજીકથી મોટી સંખ્યામાં મહત્વપૂર્ણ દસ્તાવેજો બિનવારસી હાલતમાં મળી આવતાં ચકચાર મચી છે. રસ્તાની બાજુએ મળી આવેલા દસ્તાવેજોમાં મૂળ આધાર કાર્ડ, બેંક પાસબુક તેમજ જિલ્લા કલેક્ટરની નોટિસો સહિતના મહત્વપૂર્ણ કાગળોનો સમાવેશ થાય છે.

સંગઠિત સાયબર ગુનાઓ સામે મોટી કાર્યવાહી કરતાં દિલ્હી પોલીસના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ સાયબર પોલીસ સ્ટેશને ‘મ્યૂલ એકાઉન્ટ સિન્ડિકેટ’નો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ દેશ અને વિદેશમાં સક્રિય સાયબર ગુનેગારોને કંપનીઓના બેંક એકાઉન્ટ ઉપલબ્ધ કરાવતું હતું, જેનો ઉપયોગ ઓનલાઈન છેતરપિંડી અને અન્ય સાયબર ગુનાઓમાં થતો હતો.