
Marine Biotechnology Corridor Gujarat: ગુજરાતની બ્લૂ બાયોઇકોનોમીને નવી દિશા આપવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પહેલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ પોરબંદર જિલ્લાના મોચા ગામ ખાતે આશરે ₹100 કરોડના ખર્ચે...

Vadodara Bullet Train Station: વડોદરામાં બની રહેલું બુલેટ ટ્રેન સ્ટેશન શહેરમાં ઝડપી પરિવહન સાથે શિક્ષણ, રોજગાર અને ઉદ્યોગ ક્ષેત્રે નવી તકોનું પ્રવેશદ્વાર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આ સ્ટેશન...

ITI Uniform Assistance Scheme Gujarat: રાજ્યની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ એટલે કે ITIમાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓ માટે ગુજરાત સરકારે મહત્વની પહેલ શરૂ કરી છે. અમદાવાદની કુબેરનગર ITI ખાતેથી ‘ગણવેશ સહાય...

UP Textile Conclave 2026: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે લખનઉમાં યોજાયેલા UP Textile Conclave 2026નું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે ઉત્તર પ્રદેશની બદલાયેલી છબી અને સરકારની આર્થિક નીતિઓ...

રાજ્યના ગ્રામીણ અને છેવાડાના વિસ્તારોમાં વસતા યુવાધનને પગભર કરવા માટે કાર્યરત ‘દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના’ (DDU-GKY) યુવાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. તાલીમ પૂર્ણ કર્યા બાદ દર મહિને લઘુત્તમ રૂ.10,000ના પગાર સાથે રોજગારીની તક પૂરી પાડતી આ યોજના થકી નાણાકીય વર્ષ 2025-26માં 10 માર્ચ,2026 સુધીમાં રાજ્યના 18 થી 35 વર્ષની વયજૂથના 1268 થી વધુ યુવાનોને રોજગારલક્ષી તાલીમ આપીને સફળતાપૂર્વક રોજગારી સાથે જોડવામાં આવ્યા છે, જેમાં મહિલા ઉમેદવારોની ભાગીદારી વિશેષ અને નોંધપાત્ર રહી છે.

PM Modi CM Yogi Meeting: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે નવી દિલ્હી સ્થિત વડાપ્રધાન આવાસ પહોંચ્યા હતા. બંને નેતાઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જોકે, બેઠકમાં કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. ઉત્તર પ્રદેશ સાથે જોડાયેલા મહત્વના મુદ્દાઓ પર ચર્ચાની શક્યતા PM મોદી અને CM...

મુંબઈ/નવી દિલ્હી/ભોપાલ: ભારતના પ્રથમ અને એકમાત્ર ટેલિકોમ મેન્યુફેક્ચરિંગ ઝોન (TMZ) માટે યોજાયેલા બીજા ઇન્વેસ્ટર સમિટમાં વધુ ₹2,000 કરોડના રોકાણની પ્રતિબદ્ધતા મળી છે. આ સાથે ગ્વાલિયરમાં વિકસાવવામાં આવી રહેલા આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે અત્યાર સુધી કુલ ₹5,500 કરોડના રોકાણની જાહેરાત થઈ છે, જેનાથી 18 હજારથી વધુ રોજગારની તકો ઊભી થવાની આશા છે. કેન્દ્રીય સંચાર અને ઉત્તર-પૂર્વીય વિસ્તાર વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા...

PM Modi Alluri Sitarama Raju Airport: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે આંધ્ર પ્રદેશના ભોગાપુરમ ખાતે નવા અલ્લૂરી સીતારામ રાજૂ એરપોર્ટનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે આશરે ₹18 હજાર કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કર્યો. પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું કે આંધ્ર પ્રદેશ આજે ઝડપી વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યો છે અને કેન્દ્ર સરકારનું લક્ષ્ય રોકાણ દ્વારા રોજગારીની નવી...

દેશના ટેલિકોમ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને નવી દિશા આપતી મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે ગ્વાલિયરમાં દેશનો પ્રથમ ટેલિકોમ મેન્યુફેક્ચરિંગ ઝોન (TMZ) સ્થાપવા માટે કેન્દ્ર સરકાર અને મધ્યપ્રદેશ સરકાર વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ પ્રસંગે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પણ ઉપસ્થિત રહેશે.

લખનૌ: વિશ્વ યુવા કૌશલ્ય દિવસ-2026ના અવસરે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યના યુવાનોને સંબોધતા જણાવ્યું કે કોઈપણ રાજ્યનું ભવિષ્ય ત્યારે જ ઉજ્જવળ બની શકે, જ્યારે યુવાનોને ગુણવત્તાયુક્ત શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને રોજગારીની સમાન તકો મળે. તેમણે જણાવ્યું કે ઉત્તર પ્રદેશ આજે પોતાની વિશાળ યુવા શક્તિને અર્થતંત્રના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે તૈયાર કરી રહ્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે વર્ષ 2017...