
Sharvari: શરવરીના ગીત ‘ઝુમકા પટોલા’ પર ઈન્સ્ટાગ્રામમાં 10 લાખથી વધુ રીલ્સ બની છે અને યુટ્યુબ પર 135 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. શરવરીએ આ વિશે પ્રતિક્રિયા આપી છે.

Ayushmann Khurrana: સંત કબીરદાસના જીવન પર બની રહેલી ફિલ્મ ‘કબીરા’માં આયુષ્માન ખુરાના મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ મેકર્સ તેને કાસ્ટ કરવા ઉત્સુક છે.

Yeh Prem Mol Liya: આયુષ્માન ખુરાના અને શરવરીની ફિલ્મ 'યે પ્રેમ મોલ લિયા'નું ટ્રેલર રિલીઝ થયું છે. જાણો આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે.

Sharvari: શરવરી અને ભાગ્યશ્રીનો 'યે પ્રેમ મોલ લિયા'ના ગીત પર ડાન્સ વીડિયો વાયરલ થયો છે. ફિલ્મ 27 નવેમ્બર 2026ના રોજ થિયેટરમાં રિલીઝ થશે.

Ayushmann Khurrana:બોલીવુડ એક્ટર આયુષ્માન ખુરાના અને તુષાર કપૂરને ધમકી આપવાના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વૈભવ મિશ્રાની ધરપકડ કરી છે.

Ayushmann Khurrana: આયુષ્માન ખુરાનાને લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે કથિત ધમકી અને કરોડોની ખંડણીની માગણીનો ઓડિયો મળ્યાના સમાચાર સામે આવ્યા છે.

Sharvari: મમ્મીની પટોળા સાડી પહેરીને પ્રમોશનમાં શરવરી વાઘ વ્યસ્ત જોવા મળી. આ ખાસ લુકના ફોટો શેર કર્યા, 'યે પ્રેમ મોલ લિયા' 27 નવેમ્બર 2026ના રોજ રિલીઝ થશે.

Ayushmann Khurrana: અભિનેતા આયુષ્માન ખુરાના અને ઓસ્કાર વિજેતા નિર્માતા ગુનીત મોંગા કપૂર હવે ફિલ્મ ‘ઉડતા તીર’ માટે સાથે આવ્યા છે. બંનેની વિચારધારા અને સિનેમા પ્રત્યેનો અભિગમ એકબીજાને મળતો આવે છે.

Ayushmann Khurrana: આયુષ્માન ખુરાના અને સારા અલી ખાનની ફિલ્મમાં કોમેડી અને એક્શનનો જબરદસ્ત ડોઝ જોવા મળે છે. એક્ટરે 'ઉડતા તીર' ફિલ્મ વિશે ખુલાસો કર્યો છે.

Shreyaa Chaudhry: બંદિશ બેન્ડિટ્સ ફેમ શ્રેયા ચૌધરી આયુષ્માન ખુરાના સાથે ફિલ્મ 'મુપાપા'માં જોવા મળશે. YRF ટેલેન્ટ સાથે પણ ડીલ સાઈન કરી છે.

Ayushmann Khurrana: બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાના પોતાની અલગ પ્રકારની ફિલ્મો અને પડકારજનક પાત્રોની પસંદગી માટે જાણીતા છે.

Ye Prem Mol Liya: 'યે પ્રેમ મોલ લિયા'નું ગરબા ગીત 'જય અંબે બોલ' રિલીઝ થયું છે. હિમેશ રેશમિયાના કમ્પોઝિશનમાં આયુષ્માન ખુરાના અને શરવરીનો ધમાકેદાર ડાન્સ જોવા મળ્યો.

Ayushmann Khurrana Upcoming Movies: બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાના ફરી એકવાર પોતાની વર્સેટિલિટીથી દર્શકોને આશ્ચર્યચકિત કરવા માટે તૈયાર છે. આયુષ્માન ટૂંકા અંતરે રિલીઝ થનારી પોતાની આગામી બે ફિલ્મોમાં એકબીજાથી તદ્દન અલગ...

Ayushmann Khurrana: હાઈ-ઓક્ટેન દેશભક્તિ આધારિત કોમેડીથી લઈને સૂરજ બડજાત્યાના આગવા મ્યુઝિકલ ફેમિલી ડ્રામા સુધી, આયુષ્માન ખુરાનાની આગામી ફિલ્મમાં અલગ-અલગ જોનરમાં સફર કરવાની ક્ષમતાની ઝલક આપે છે.

Udta Teer Trailer: આયુષ્માન ખુરાના અને સારા અલી ખાનની એક્શન-કોમેડી ફિલ્મ "ઉડતા તીર" નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ ક્યારે રિલીઝ થવાની છે.

Indian Shooter Meghna : બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાનાએ ભારતીય રાઈફલ શૂટર મેઘના સજ્જનારના રમતગમતના સફરમાં મહત્વપૂર્ણ સહયોગ આપ્યો છે.