
Gen Z Youth Discussion India: સરકારની નીતિઓથી લઈને શિક્ષણ વ્યવસ્થા અને મહિલા સુરક્ષા સુધીના મુદ્દાઓ પર યુવાનોના વિચારો જાણવાનો પ્રયાસ.

Mission Surakshit Shakti: ગુજરાત પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા ‘મિશન સુરક્ષિત શક્તિ’ હેઠળ પ્રથમ સપ્તાહમાં સમગ્ર રાજ્યમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષા કરવા માટે મહત્વની કામગીરી કરવામાં આવી છે.

Rajkot Civil Hospital Female Doctor Incident: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે બનેલી ગેરવર્તણૂકની ઘટનાને રાજ્ય સરકારે ગંભીરતાથી લીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા, સન્માન...

Gujarat Police Surakshit Shakti Campaign: ગુજરાત પોલીસે મહિલાઓ અને યુવતીઓની સલામતી અને સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે 28 દિવસનું વ્યાપક ‘સુરક્ષિત શક્તિ’ અભિયાન શરૂ કર્યું છે. ગુન્હા નિવારણ, રક્ષણ, જાગૃતિ, સશક્તિકરણ અને કાયદાના અમલ પર કેન્દ્રિત સંકલિત અભિગમ દ્વારા મહિલાઓ માટે વધુ સુરક્ષિત વાતાવરણ ઊભું કરવાનો આ અભિયાનનો ઉદ્દેશ છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષામાં...

Mission Cyber Rakshika Ahmedabad: મહિલાઓને સોશિયલ મીડિયા પર થતી હેરાનગતિ, સાયબર સ્ટોકિંગ, સાયબર બુલિંગ અને ફેક પ્રોફાઇલ જેવા સાયબર ગુનાઓથી સુરક્ષિત રાખવા અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા શરૂ કરાયેલા “Mission Cyber Rakshika – #SecureHerSpace” અભિયાન હેઠળ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ દ્વારા મહિલાઓને સોશિયલ મીડિયા પર નિશાન બનાવવાના આરોપસર એક મહિલા સહિત કુલ 8 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા...

ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં પોલીસે એન્કાઉન્ટર બાદ 16 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મના આરોપમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. આ દરમિયાન આરોપી એજાજ (25)ના ડાબા પગમાં ગોળી વાગતાં તે ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનામાં બે પોલીસ કોન્સ્ટેબલને પણ ઈજા થઈ છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

દિલ્હી સરકારે રવિવારે મહિલા અને લઘુમતી આયોગમાં મહત્વપૂર્ણ નિમણૂકોની જાહેરાત કરી છે. લતા ગુપ્તાની દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે, જ્યારે નિર્મલ જૈનને દિલ્હી લઘુમતી આયોગના અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે. દિલ્હી મુખ્યમંત્રી કાર્યાલયે આ અંગે માહિતી આપી હતી.

મહિલાઓ અને બાળકોને ઓનલાઈન છેતરપિંડી, સાયબર સ્ટોકિંગ અને ડિજિટલ ગુનાઓથી સુરક્ષિત રાખવા માટે ગુજરાત પોલીસે રાજ્યવ્યાપી 28 દિવસીય 'ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ' અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન 1 જુલાઈથી 28 જુલાઈ સુધી ચાલશે અને તેનો મુખ્ય હેતુ ટેક્નોલોજી આધારિત પોલીસિંગ, સાયબર જાગૃતિ, પીડિતોને મદદ અને ઝડપી પોલીસ કાર્યવાહી દ્વારા સુરક્ષિત ડિજિટલ વાતાવરણ ઊભું કરવાનો છે.

દિલ્હી ફરી શર્મસાર: નાંગલોઈમાં ચાલુ ખાનગી બસમાં મહિલા પર ગેંગરેપ, પોલીસે બંને નરાધમોની કરી ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ બનાવ બન્યો ત્યારે જે બસમાં ઘટના બની હતી. તે પોલીસ દ્વારા જપ્ત કરી દેવામાં આવી છે. અને લોકો આ ઘટના સામે આવતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો કહેવુ છે કે આ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ ઉઠી રહી છે.